શનિદેવ

Shani Margi 2020: શનિની પનોતીથી બચવા માટે શનિવારે કરો આ મહાઉપાય

જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં શનિદેવ (Shani Dev)ને કર્મ તેમજ ન્યાયના દેવતા માનવામાં આવે છે. નવગ્રહોમાં શનિ એવા દેવતા જે, જે તમના સાધકોને કર્મોનું ફળ અવશ્ય આપે છે. શનિદેવ ભગવાન સૂર્ય તેમજ છાયાના પુત્ર છે. શનિદેવનો રંગ કાળો છે

Oct 2, 2020, 05:56 PM IST

29 સપ્ટેમ્બરથી બદલાઈ રહી છે શનિની ચાલ, આ રાશિઓની શરૂ થશે સાડાસાતી પનોતી

  • શનિની સીધી ચાલ કેટલીક રાશિઓના કરિયર, રૂપિયા-પૈસા અને પરિવારના હેતુથી બહુ જ મહત્વની માનવામાં આવે છે. 
  • આ પહેલા શનિ 11 મે, 2020 થી મકર રાશિમા વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યો હતો

Sep 26, 2020, 11:36 AM IST

શનિદેવને પ્રસન્ન કરવાના 7 મહા ઉપાય, જે કરતા જ કપાઇ જશે મોટામાં મોટું સંકટ

વર્તમાન સમયમાં જો કોઇ વ્યક્તિ સૌથી વધારે કોઇ ગ્રહથી ડરે છે તો તે શનિદેવ છે. સૂર્યપુત્ર શનિનું નામ આવતાની સાથે જ મન બધી જાતની અનિષ્ટની સંભાવનાને કારણે ગભરાવા લાગે છે. જોકે ધીમી ગતિએ ચાલતા શનિ ખૂબ દાર્શનિક અને આધ્યાત્મિક વૃત્તિના દેવ છે. શનિદેવ અનેક પ્રકારની અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે અને તેને સોનાની જેમ તેજ કરે છે.

Aug 8, 2020, 01:08 PM IST

જે રાશિવાળાઓને સાડાસાતીની પનોતી શરૂ થઈ, તેઓ આજથી જ શરૂ કરી દે આ ઉપાય

જો તમારા રાશિમાં શનિદેવની સાડાસાતી કે ઢૈય્યા (Shani Transit 2020) શરૂ થઈ છે, તો તમારે સતર્ક થઈ જવાની જરૂર છે. હકીકતમાં, શનિદેવે ગઈકાલે 24 જાન્યુઆરીના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ અનેક રાશિઓ પર સાડાસાતી અને ઢૈયા શરૂ થયું છે. ન્યાયના દેવતા શનિવેદની આ દશામાં મોટાભાગના લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. 

Jan 25, 2020, 11:56 AM IST

આજે મકર રાશિમાં શનિનો પ્રવેશ, 3 રાશિની સાડાસાડીની પનોતી શરૂ થઈ, સર્જાશે મોટી ઉથલપાથલ

saturn enter capricorn: ન્યાયના દેવતા શનિદેવ (Shanidev) આજથી મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. આ પરિવર્તન 30 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે. શનિનું રાશિ પરિવર્તન આજે 24 જાન્યુઆરીએ થઈ રહ્યું છે. શનિના મકર રાશિમાં પ્રવેશ કરતા જ વૃશ્ચિક રાશિની સાડા સાડી પૂરી થાય છે. સાથે જ કન્યા અને વૃષભની પણ સાડાસાતીની પનોતી પૂરી થાય છે. શનિવેદ 24 જાન્યુઆરીના રોજ સવારે 9.35 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જેના બાદ ધન, મકર, કુંભ રાશિ પર શનિની સાડા સાતી તેમજ તુલા અને મિથુન રાશિ પર ઢૈય્યા શરૂ થશે. 

Jan 24, 2020, 11:02 AM IST
Bhakti Sangam 31082019 PT27M8S

ભક્તિ સંગમ: કરો શનિદેવના અલૌકિક દર્શન

જુઓ ભક્ત, ભક્તિ અને ભગવાનનો સંગમ- 'ભક્તિસંગમ'

Aug 31, 2019, 05:45 PM IST

શનિવારે જો આ 10 વસ્તુઓ જોવા મળે તો છે ખુબ સારા સંકેત, શનિદેવ થશે પ્રસન્ન 

શનિવારને ભગવાન શનિદેવનો વાર ગણાય છે. આજના દિવસે તેમને કેટલીક વસ્તુઓ ભેટ કરવી શુભ ગણાય છે. આ ઉપરાંત જો શનિવારે સવારે કેટલીક ખાસ વસ્તુઓ જોવા મળે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેના ઉપાય કરવાથી શનિદોષમાંથી છૂટકારો મળી શકે છે. 

Jul 6, 2019, 11:30 AM IST

શું કહે છે આજની રાશી... શનિ મહારાજની ખાસ ઉપાસના કરો

નોમની તિથિ અને શનિવાર હોવાથી શનિમાનહારાજની ખાસ ઉપાસના કરવી, હનુમાનજીની પણ ઉપાસના કરી શકાય 

Dec 1, 2018, 12:48 AM IST