BJP Candidate List UP Election 2022: BJP એ 45 ઉમેદવારોની જાહેર કરી યાદી, જાણો PM ના સંસદીય વિસ્તારમાંથી કોને મળી ટિકિટ
ભાજપે યુપી વિધાનસભા ચૂંટણી માટે લગભગ તમામ સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આજે રવિવારે ભાજપે વધુ 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: ભાજપે યુપી વિધાનસભા ચૂંટણી માટે લગભગ તમામ સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આજે રવિવારે ભાજપે વધુ 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આવો તમને જણાવીએ આ યાદીની મહત્વની વિધાનસભા બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારો વિશે...
અમેઠીથી સંજય સિંહને ટિકિટ
બલિયા શહેરમાંથી દયાશંકર સિંહને ટિકિટ
બલિયાની બૈરિયા બેઠક પરથી આનંદ શુક્લાને ટિકિટ
લંભુઆથી સીતારામ વર્માની ટિકિટ
ગોરખપુર ગ્રામીણથી વિપિન સિંહને ટિકિટ
પડરૌનાથી મનીષ જયસ્વાલને ટિકિટ
આઝમગઢના ફુલપુર પવઇથી રામસુરત રાજભરને ટિકિટ
આંબેડકરનગરની ટાંડા બેઠક પરથી કપિલ દેવ વર્માને ટિકિટ
મઉની ઘોસી બેઠક પરથી વિજય રાજભરને ટિકિટ
જૌનપુરની મલ્હની સીટ પરથી કેપી સિંહને ટિકિટ
જૌનપુરની મુંગરા બાદશાહપુર બેઠક પરથી અજય દુબેને ટિકિટ
ગાઝીપુરની મુહમ્દાબાદ સીટ પરથી અલકા રાયને ટિકિટ
ચંદૌલીની સૈય્યદરાજા બેઠક પરથી સુશીલ સિંહને ટિકિટ
પિંડ્રાથી અવધેશ સિંહને ટિકિટ
વારાણસી ઉત્તરથી રવીન્દ્ર જયસ્વાલ ટિકિટ
શિવપુરથી અનિલ રાજભરને ટિકિટ
વારાણસી દક્ષિણથી નીલકંઠ તિવારીને ટિકિટ
વારાણસી કેન્ટથી સૌરભ શ્રીવાસ્તવને ટિકિટ
ભદોહીથી રવીન્દ્ર ત્રિપાઠીને ટિકિટ
મિર્ઝાપુરથી રત્નાકર મિશ્રાને ટિકિટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે