રાશિફળ 17 ઓક્ટોબર: આ રાશિના જાતકો માટે આજે અત્યંત શુભ દિવસ, આઠમ પર કરો આ મંત્રનો જાપ

રાશિફળ 17 ઓક્ટોબર: આ રાશિના જાતકો માટે આજે અત્યંત શુભ દિવસ, આઠમ પર કરો આ મંત્રનો જાપ

દરેક રાશિના જાતકો માટે  કેવો રહેશે આજનો દિવસ તે જાણો.

પ્રશ્ન – જ્યેષ્ઠાલક્ષ્મી મંત્ર

  • ઐં હ્રીં શ્રીં જ્યેષ્ઠાલક્ષ્મિ સ્વયંનુવે હ્રીં જ્યેષ્ઠાયં નમઃ
  • આ જાપને 1 લાખ વખત જપવાથી સિદ્ધ થાય છે
  • સર્વપ્રકારના સુખ આપવા માટે સમર્થ મંત્ર છે
  • ધન-ધાન્ય તેમજ કીર્તિ, ભુવન આદિક સુખ મળે છે
  • શ્રદ્ધાથી અને પવિત્રમનથી આ મંત્ર કરવો.

તારીખ

17 ઓક્ટોબર 2018, બુધવાર

માસ

આસો સુદ આઠમ

નક્ષત્ર

પૂર્વાષાઢા

યોગ

સુકર્મા

ચંદ્ર રાશી

મકર (ખ,જ)

  1. આજે મહાષ્ટમી
  2. શક્ય હોય તો ઉપવાસ કરવો
  3. માતાજીને નૈવેદ્ય ધરાવવાનો પવિત્ર દિવસ
  4. રાજયોગ સૂર્યોદયથી સવારે 10.18 સુધી
  5. સૂર્યદેવ તુલામાં સાંજે 6.45

રાશિ ભવિષ્ય

મેષ (અલઈ)

  • સવારનો સમય અતિ વ્યસ્ત
  • ઉન્માદ વ્યાપે
  • કાર્યમાં સફળતા
  • પ્રવાસની શક્યતા જણાય છે

વૃષભ (બવઉ)

  • જ્વલનશીલ પદાર્થથી સાચવવું
  • સાળા-સાળી સાથે સંયમપૂર્ણ વ્યવહાર કરવો
  • આવકના સ્રોત મજબૂત થાય
  • આપની મીઠી ભાષા લાભ અપાવે

મિથુન (કછઘ)

  • અંતરમાં પ્રેમ હિલોળા લે
  • ફિલ્મ જોવા જવાની ઇચ્છા થાય
  • આનંદ પ્રમોદના સ્થળે મુલાકાત થાય
  • જીવનસાથી સાથે સુમેળ રહે

કર્ક (ડહ)

  • ઉશ્કેરાટ સાથે બોલાચાલી થાય
  • જીવનસાથી સાથે ખાસ સંયમ રાખવો
  • ભાગીદારી પેઢીમાં સાચવવું
  • આરોગ્યની વિશેષ તકેદારી રાખવી

સિંહ (મટ)

  • નેત્રપીડાથી સાચવવું
  • પ્રાણીઓથી આજે સાવધ રહેવું
  • સરકારી દંડ ન ભોગવવો પડે તે જોવું
  • જગદંબાની આરાધના કરવી

કન્યા (પઠણ)

  • ધનસ્થાન પ્રબળ છે
  • કોઈ વિશિષ્ઠ તકનું નિર્માણ થઈ શકે
  • પેટની બિમારીથી સાચવવું
  • સ્થાનાંતરના યોગ પણ નિર્માયા છે

તુલા (રત)

  • પરદેશથી લાભ જણાય છે
  • વેપારમાં માલનો ભરાવો થઈ શકે
  • મિત્રો સાથેનો વ્યવહાર સંયમીત રાખવો
  • જમીન-મકાનના કાર્યોમાં સફળતા

વૃશ્ચિક (નય)

  • રમત-ગમત ક્ષેત્રે જોડાયેલાને સફળતા
  • ઈલેક્ટ્રોનિક વ્યવસાય સાથે જોડાયેલાને લાભ
  • મન કાર્ય કરવાનો ઉશ્કેરાટ જળવાય
  • ઉતાવળ કરશો તો કાર્ય ગૂંચવાઈ જશે

ધન (ભધફઢ)

  • ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેવાય
  • કાર્ય કરો તેમાં લાભ થાય
  • કરેલું લેખે લાગે
  • તમારી વાતની ગેરસમજ થઈ શકે છે

મકર (ખજ)

  • ચિંતા જેવું જણાય
  • ગુહ્યબિમારીથી સાચવવું
  • પરદેશથી આવક થાય
  • ખોટું કામ કરશો તો દુઃખી થશો

કુંભ (ગશષસ)

  • સાંજનો સમય વિશેષ આનંદમાં વિતે
  • જીવનસાથીની થોડી નીરસતા જણાય
  • કાર્યક્ષેત્ર વધુ વિસત્રે તેવું લાગે છે
  • વાહન યોગ પણ દેખાય છે

મીન (દચઝથ)

  • ધર્મ અને ભક્તિ સાથે દિવસ વીતે
  • જમીનના કાર્યોમાં સફળતા મળે
  • સંતાન દ્વારા ધનલાભ થાય
  • ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુની ખરીદી થાય

 

અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news