રાશિફળ 23 ઓગસ્ટ: આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળે, ઘરમાં સુખશાંતિ માટે કરો 'આ' ઉપાય
Trending Photos
પ્રશ્ન – ઘરમાં સુખશાંતિની જળવાય તે માટે શું કરવું.
- 16 આરાનું તાંબાનું ચક્ર બનાવવું.
- આ યંત્રની પૂજા કરવી.
- ઓમ હ્રીં ક્લીં હું હું ફટ સ્વાહા મંત્રના સવા લાખ જાપ કરવા.
- દશાંશ હોમ કરાવવો અને ઈશાનખૂણામાં યંત્ર રાખવું.
- બીજો ઉપાય –
- કુબેરયંત્ર બનાવવું
- ઓમ નમો ભગવતે કુબેરાય યક્ષરાજ્ય મમ પર કૃપા પ્રસાદ કુરુ કુરુ ફટ સ્વાહા.
- આ મંત્રના સવા લાખ જાપ કરી યંત્ર સિદ્ધ કરાવવું
- ત્યારબાદ આ યંત્ર બ્રહ્મસ્થાનમાં દાટવું
- ત્રીજો ઉપાય –
- સપ્તાહમાં એક વખત મીઠાવાળા પાણીથી ઘરમાં પોતું કરવું.
આજનું પંચાંગ
તારીખ |
23 ઓગસ્ટ, 2018 ગુરૂવાર |
માસ |
શ્રાવણ સુદ 12 |
નક્ષત્ર |
ઉત્તરાષાઢા |
યોગ |
આયુષ્યમાન |
ચંદ્ર રાશી |
ધન (ભ, ધ, ફ, ઢ), સવારે 10.27 પછી મકર રાશી (ખજ) |
- આજે સ્થિરયોગ સવારે 10.18થી બીજા દિવસના સૂર્યોદય સુધી.
- પ્રદોષ છે. શિવઉપાસના અવશ્ય કરવી.
- ગુરૂગ્રહનું પૂજન અવશ્ય કરવું. સ્નાન કરતી વખતે થોડી હળદર પાણીમાં ઉમેરી તેનાથી સ્નાન કરવાથી બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થાય છે.
રાશિ ભવિષ્ય (23-8-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે