રાશિફળ 24 સપ્ટેમ્બર: આ રાશિના જાતકોને પડી શકે મુશ્કેલી, સિંહ રાશિના લોકોએ આરોગ્યનું રાખવું પડશે ધ્યાન

રાશિફળ 24 સપ્ટેમ્બર: આ રાશિના જાતકોને પડી શકે મુશ્કેલી, સિંહ રાશિના લોકોએ આરોગ્યનું રાખવું પડશે ધ્યાન

પ્રશ્ન – કન્યા રાશિના પ્રિયપાત્રને રીઝવવા શું કરવું?

  1. તમારી એક સારા શ્રોતા બનવું પડશે.
  2. તેમને સાંભળવાની ટેવ પાડવી
  3. તેમને બધી વાતો પરફેક્ટ ગમે છે
  4. માટે, તમારે પરફેક્શનમાં રહેવું
  5. લડાઈ, ઝઘડો તેમને પસંદ નથી
  6. તેમનો પ્રેમી આક્રમક હોય તે તેમને નથી ગમતું

 

તારીખ

24 સપ્ટેમ્બર, 2018 સોમવાર

માસ

ભાદરવા સુદ પૂનમ

નક્ષત્ર

પૂર્વા ભાદ્રાપદ

યોગ

ગંડ

ચંદ્ર રાશી

કુંભ (ગ,સ,શ,ષ), સાંજે 5.15 પછી ચંદ્ર મીન રાશીમાં

 

  1. સોમવાર છે માટે શિવઉપાસના કરવી.
  2. પૂનમ પણ છે માટે ચંદ્રદેવની ઉપાસના કરવી.
  3. શિવજીને બિલ્વફળ, ધતુરાનું પુષ્પ અર્પણ કરવું.
  4. સાંજે ચંદ્રોદય સમયે ચંદ્રનો મંત્ર બોલી દર્શન કરવા.
  5. દૂધ ચંદ્ર દેવ સમક્ષ ધરી તેનું પાન કરવું.

 

મેષ (અલઈ)

  1. સમયપાલન આજે કેન્દ્રસ્થાને રહે
  2. કાર્ય આજે ઝડપથી પૂર્ણ કરવું પડે
  3. લાભપ્રદ દિવસ રહેશે
  4. ભક્તિ આજે હૃદયમાં સ્થિત રહે

વૃષભ (બવઉ)

  1. આવક કેમ વધે તે વિચારશો
  2. સ્ટેનોગ્રાફર, લેખક, દસ્તાવેજી કાર્ય કરનારે સરળતા
  3. કર્મચારીનો સહકાર મળે
  4. સંધ્યા સમય માનસિક શાંતિ આપે

મિથુન (કછઘ)

  1. ભાગ્યનો સાથ મળી રહે
  2. પરિવારના સભ્યો આપની પડખે રહે
  3. સર્જનશક્તિ ઉત્તમ બને
  4. આપની વાણી ડિપ્લોમેટીક બને

કર્ક (ડહ)

  1. સ્નેહીજનો મુશ્કેલી સર્જી શકે છે
  2. હિતશત્રુથી સાવધ રહેજો
  3. કાર્યમાં સફળતા મળશે
  4. બુદ્ધિપૂર્વક કાર્ય સંપન્ન કરશો

સિંહ (મટ)

  1. ધનસ્થાન પ્રબળ
  2. પરિવારમાં આનંદની પળો પ્રબળ
  3. આરોગ્ય જાળવજો
  4. જીવનસાથીએ પણ આરોગ્ય જાળવવું

કન્યા (પઠણ)

  1. મોટાભાઈ-બહેન સાથે સંયમ રાખવો
  2. આવક થાય પણ મનદુઃખ પણ થાય
  3. પુત્રવધુનો સહકાર મળે
  4. પિતા દ્વારા માર્ગ સુગમ થાય

તુલા (રત)

  1. દિવસ ઉત્તમ વીતે
  2. મનોરથ પૂર્ણ થાય
  3. તમને તમારી બુદ્ધધિ પર ગર્વ થાય
  4. મુસાફરીના યોગ પણ રચાયા છે

વૃશ્ચિક (નય)

  1. સ્ત્રી પાત્ર દ્વારા કાર્ય સરળ બને
  2. માતાનો સહકાર મળે
  3. શુભકાર્ય માટે પ્રવાસ થાય
  4. પિત્તની બિમારીથી સાચવવું

ધન (ભધફઢ)

  1. છૂપુ કાર્ય કરવા માટે વૃત્તિ પ્રેરાય
  2. અચાનક ધનપ્રાપ્તિ મળે
  3. ભય સતાવે પણ ભયમુક્ત બનજો
  4. શિવજીની ઉપાસના કરજો

મકર (ખજ)

  1. ધાર્યા પ્રમાણે લાભ મળે
  2. ક્યાંકથી પૈસા મળવાના હોય તો ઓછા આવે
  3. પણ, ધન પ્રાપ્તિ રચાઈ છે ખરી
  4. કાયદાના સંઘર્ષમાં ન આવવું

કુંભ (ગશષસ)

  1. નોકરીમાં અસંતોષ વધે
  2. સીઝનલ બિમારી પણ સતાવે
  3. લાભ મળે પણ બીજા કરતા ઓછું મળે
  4. માટે, ઈર્ષ્યાભાવ પણ સતાવે

મીન (દચઝથ)

  1. સંતાનનું સ્થાનાંતર બતાવે છે
  2. તમારી બુદ્ધિબળ કામ ન લાગે
  3. કાર્યમાં ધારી સફળતા ન મળે
  4. આરોગ્યમાં રાહત મળે

 

  1. જીવનસંદેશ – શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા સમજવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news