haryana assembly election
કોની બનશે સરકાર? મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 સીટો પર આજે મતદાન
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આજે મતદાન થવાનું છે. બંન્ને રાજ્યોમાં હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થશે.
આજે પીએમ નરેન્દ્ર મોદી હરિયાણા અને મુંબઇમાં રેલી સંબોધશે
પીએમ મોદી આજે હરિયાણા અને મુંબઇમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. બપોરે 12:30 વાગ્યાની આસપાસ હરિયાણાના ગોહાનામાં રેલી સંબોધશે અને ત્યારબાદ 2:30 વાગ્યાની આસપાસ મુંબઇના હિસારમાં રેલી સંબોધશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચારને લઇ પીએમ મોદી છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએ રેલીને યોજી રહ્યાં છે.
Oct 18, 2019, 08:40 AM ISTહરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં લોકસભાની સાથે જ યોજાશે વિધાનસભા ચૂંટણી
ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ત્રણેય રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ ખતમ થઇ રહ્યો છે, ત્રણેય રાજ્યોમાં વિપક્ષને ઉંઘતુ જ ડામી ડેવાનું ભાજપનું આયોજન
Jan 21, 2019, 01:07 PM IST