બે બાળકોની માતા મલાઈકાએ પેન્ડન્ટમાં કોતરાવ્યું પોતાના પ્રેમીનું નામ

 બોલિવુડ એક્ટ્રેસ અને ડાન્સર મલાઈકા અરોરા હાલ સમાચારોમાં છવાયેલી છે. પરંતુ શનિવારે મલાઈકાએ એવી વાત કહી દીધી જે કોઈએ વિચાર્યુ પણ ન હોય. એક્ટર અર્જુન કપૂરની સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં આવેલ મલાઈકાએ જણાવ્યું કે, કોણે તેમને આટલા વર્ષોથી ક્રેઝી બનાવ્યા છે. 
બે બાળકોની માતા મલાઈકાએ પેન્ડન્ટમાં કોતરાવ્યું પોતાના પ્રેમીનું નામ

નવી દિલ્હી : બોલિવુડ એક્ટ્રેસ અને ડાન્સર મલાઈકા અરોરા હાલ સમાચારોમાં છવાયેલી છે. પરંતુ શનિવારે મલાઈકાએ એવી વાત કહી દીધી જે કોઈએ વિચાર્યુ પણ ન હોય. એક્ટર અર્જુન કપૂરની સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં આવેલ મલાઈકાએ જણાવ્યું કે, કોણે તેમને આટલા વર્ષોથી ક્રેઝી બનાવ્યા છે. 

अरबाज से अलग होने के 2 साल बाद मलाइका ने उठाया ऐसा कदम, चौंक गए फैन्स!

મલાઈકાએ આ ખુલાસો કરતા કહ્યું કે, મલાઈકા આજે પણ પોતાના શરૂઆતના કરિયરના દિવસોના મોડલિંગને યાદ કરે છે. આજની સુપર મોડલ મલાઈકાએ કહ્યું કે, તે પોતાના એ દિવસોને મિસ કરે છે. મલાઈકા લેકમે ફેશન વિક સમર-રિસોર્ટ 2019ના આગામી સીઝનની મોડલ ઓડિશન જજ છે. મલાઈકાએ આ વિશે કહ્યું કે, મારા જીવનમાં મોડલિંગ માટે હંમેશા ખાસ જગ્યા બનેલી છે. જે આ ઉદ્યોગમાં મારા શરૂઆતની યાત્રાને દર્શાવે છે. 

मलाइका अरोड़ा ने किया अपने प्यार का इजहार, अर्जुन के नाम का पेंडेंट पहने आईं नजर

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરાએ અરબાઝ ખાનથી અલગ થયાના 2 વર્ષ બાદ એક મોટું પગલુ ભરતા પોતાન નામથી ખાન સરનેમ અલગ કરી દીધી છે. તેમણે આ અપડેટ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આવુ કહીને તેણે ફેન્સને ચોંકાવી દીધા છે. તો બીજી તરફ, મલાઈએક પોતાના ગળામાં AM નામનુ પેન્ડન્ટ પહેરીને ફોટો અપલોડ કર્યો છે. આ તસવીરમાં અર્જુન મલાઈકાનું નામ જોડીને બતાવાયુ છે. મલાઈકા અરોરા 2016માં અરબાઝથી અલગ થઈ હતી, અને મે 2017માં બંને વચ્ચે તલાક થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news