મીન રાશિ પરથી શોધી રહ્યા છો યુનિક નામ? આ રહ્યું લિસ્ટ

આપણી સંસ્કૃતિમાં રાશિ પ્રમાણે નામ પાડવામાં આવે છે. આજકાલ લોકો યુનિક નામને પસંદ કરતા હોય છો. જાણો મીન રાશિ પરથી ક્યા નામ તમે તમારા સંતાનના પાડી શકો છો.

મીન રાશિ પરથી શોધી રહ્યા છો યુનિક નામ? આ રહ્યું લિસ્ટ

નવી દિલ્લીઃ નામકરણ આપણી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. બાળકના જન્મ સમયેના ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ જોઈ તેની રાશિ નક્કી કરવામાં આવે છે અને તેના પરથી નામ પાડવામાં આવે છે. આપણા ઘરે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે નામ પાડવા માટે ઘણી વાર આપણે ચિંતિત હોઈએ છે. બાળકનું નામ તેની ઓળખ બની રહે છે એટલે જ લોકો યુનિક નામ પસંદ કરે છે.  એટલે જ અમે તમારા માટે આવા યુનિક નામની યાદી લઈને આવ્યા છે. મીન રાશિમાં ચાર અક્ષરો આવે છે. જેમાં દ, ચ,ઝ અને થ નો સમાવેશ થાય છે. અમે આપના માટે લાવ્યા છે દ, ચ, ઝ, થ અક્ષરો પરથી બાળકોના યુનિક નામની યાદી.

મીન રાશિ પરથી છોકરાઓના નામ-
ચિંતન
ચૈતન્ય
ચક્રવર્તી
ચક્રપાણી
ચાણક્યા
ચંદક
ચંચલ
ચંદ્રભાણ
ચિરાયુ
ચિરંજીવ
ચિદાનંદ
ચિત્રાંગ
દિપેશ
દર્શક
દિગંત
દિવ્ય
દિવ્યાંશુ
દેવેન
દિશાંક
દિવવ્રત
દિપ્તાંશુ
દર્પણ
દ્રુપદ
દેવ
દૈવિક
દર્શ
દર્શિલ
દિવિત
દ્વિત
દાનિશ
દૈત્રી
દર્શી
દત્ત
દિવાકર
દેવાયત
દેવેન
ચકોર
ચેતન
ચક્રેશ
ચંદક
ચતુર્ભુજ
ચિદાકાશ
ચિદાત્મા
ચિદંબર
ચિન્મય
ચિરાયુ
ચિંતવ
ચિત્રકેતુ
ઝૈદ
દીપેન્દુ
દેવાગ્ય

મીન રાશિ પરથી છોકરીઓના નામ-
દૈવી
દેવાંગી
દર્શિની
દિપ્તા
દૂર્વા
દેવી
દેવલ
દયા
દીપા
દિત્યા
દિત્સા
દ્રુમા
ચિત્રા
ચૌલા
ચૈતાલી
ચારુલ
દેવ્યાની
દેવિકા
દૈત્રી
દર્શાની
દર્શી
દાર્શી
દત્તી
દેલાક્ષી
દિપાશ્રી
દેવજ્ઞા
દિશાની
દિનિતા
દિપ્રા
દિવિ
દારિકા
દર્પના
દયિતા
દેવાંશી
દેબીના
દારિકા
દીના
દીપિતા
દીપ્તા
દધીજા
ચહક
ચહેલ
ચંદ્રા
ચાર્મી
ઝંખના
ઝાંઝર
ઝલક
દ્વીજા
દ્વિતીયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news