'શિવલિંગ પર બેસેલ વિંછી' ના નિવેદન અંગે થરૂરે કોર્ટને કહ્યું કોઇ ગુનો નથી કર્યો
શશ થરૂરનાં વકીલ સલમાન ખુર્શીદે કોર્ટને કહ્યું કે, તેઓ સુનવણી કરવા માંગે છે, જેથી 7 ઓગષ્ટે વધારે સુનવણી હાથ ધરાશે
Trending Photos
નવી દિલ્હી : 'શિવલિંગ પર બેઠો વિંછી' વાળા નિવેદન અંગે દાખલ માનહાની મુદ્દે દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં ગુરૂવારે કોંગ્રેસ નેતા શશિ થરૂર રજુ થયા હતા. સુનવણીની વિરુદ્ધ શશિ થરૂરે કોર્ટમાં ગુરૂવારે કોંગ્રેસ નેતા શશિ થરુર હાજર થયા હતા. સુનવણીની વિરુદ્ધ શશિ થરૂરે કોર્ટને કહ્યું કે, તેમણે કોઇ જ ગુનો કર્યો નથી. બીજી તરફ થરૂરનાં વકીલ સલમાન ખુર્શીદે કોર્ટને કહ્યું કે, તેઓ ચર્ચા કરવા માંગે છે. આ મુદ્દે આગાની સુનવણી 7 ઓગષ્ટે થશે. ગત્ત સુનવણીમાં કોર્ટે શશિ થરૂરને 20 હજાર રૂપિયાનાં જાતજામીન આપ્યા હતા.
મહારાષ્ટ્ર: 400 વર્ષ જૂના પ્રસિદ્ધ મંદિરના મહાપ્રસાદમાં ઝેર ભેળવવાનું ષડયંત્ર, થયો ચોંકાવનારો ખુલાસો
ભાજપ નેતા રાજીવ બબ્બરે થરૂરની વિરુદ્ધ ગુનાહિત માનહાનીની ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદ કરતા કહ્યું કે, કોંગ્રેસ નેતાનાં નિવેદનોનાં કારણે તેમની ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચ્યું છે. બાજપ નેતા રાજીવ બબ્બરે થરૂરની વિરુદ્ધ ગુનાહિત માનહાનીની ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાનાં નિવેદનનાં કારણે તેમની ધાર્મિક લાગણી દુભાઇ છે. તેમણે એમ પણ કહ્યું હતું તેમણે ન માત્ર તેમની પરંતુ કાર્યકર્તાઓની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડ્યું છે. તેમનાં આ નિવેદનનાં કારણે દેશમાં હાજર લાખો શિવભક્તોની ભાવનાઓ દુભાઇ છે.
ઐયાશ અને લાલચુ યુવકે પ્રેમનું ખોટું નાટક ખેલી પ્રેમિકાનું એકાઉન્ટ ખોલાવ્યું, અને પછી જે કર્યું....
બીજી તરફ થરૂરે મીડિયા સાથે સંસ્કૃતને દેશની અધિકારીક ભાષા બનાવવા મુદ્દે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, સંસ્કૃત એક અદ્ભુત ભાષા છે અને વર્તમાનમાં વધારે લોકોમાં નતી બોલાતી. એટલા માટે અચાનકતી સંસ્કૃતને અધિકારીક ભાષા બનાવવી મુશ્કેલ છે, આ યથાર્થવાદી નિવેદન નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે