42 વર્ષીય ભાણિયાના પ્રેમમાં પડી 60 વર્ષીય મામી, લગ્ન કરવા કર્યો આ કાંડ
મળતી માહિતી અનુસાર આ વાત શાહજહાંપુરના છે. અહીં રહેતી 60 વર્ષીય મહિલાના પતિનું ગત વર્ષે અવસાન થયું હતું. મહિલાનો પતિ આસિફ હતો, જે મહોલ્લા અંટામાં રહેતો કાપડનો વેપારી હતો. જે પછી મહિલા સતત તેના ભત્રીજા પર લગ્ન માટે દબાણ કરી રહી હતી.
Trending Photos
તમે અનેક વખત સાભળ્યું હશે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. અને બધા સંબંધો પ્રેમની પાછળ રહી જતા હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે. જ્યાં 60 વર્ષીય મામીને 42 વર્ષીય ભત્રીજા સાથે પ્રેમ થઈ ગયો. જે પછી મામીએ કઈક એવુ કર્યું કે અન્ય જગ્યાએ થયેલા ભત્રીજાના લગ્ન પણ તૂટી ગયા.
મળતી માહિતી અનુસાર આ વાત શાહજહાંપુરના છે. અહીં રહેતી 60 વર્ષીય મહિલાના પતિનું ગત વર્ષે અવસાન થયું હતું. મહિલાનો પતિ આસિફ હતો, જે મહોલ્લા અંટામાં રહેતો કાપડનો વેપારી હતો. જે પછી મહિલા સતત તેના ભત્રીજા પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. પરંતુ સગી મામી હોવાથી યુવકે લગ્ન કરવાની ના પાડી દિધી હતી.
આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો: આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી
આ દરમિયાન આસિફના લગ્ન બીજે ક્યાંય નક્કી થયા હતા. લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા અને તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. આસિફના વકીલના જણાવ્યા અનુસાર લગ્ન 28 ડિસેમ્બરના રોજ થવાના હતા. પરંતુ લગ્નમાં ખલેલ પહોંચાડવા માટે શબાનાએ નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવીને આસિફના સાસરિયાઓને મોકલ્યું હતું. પરિણામે તેનું લગ્નજીવન તૂટી ગયું. મામીની આ હરકતોથી પરેશાન આસિફે મામી શબાના અને તેના બે પુત્રો દાનિશ અને અસરાબ અને પુત્રી રૂહી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે