GK Quiz: એવું શું છે જે સૂકું હોય તો 2 કિલો, ભીનું હોય તો 1 કિલો અને બળી જાય તો 3 કિલો? 

જનરલ નોલેજ વધારવા માટેના અનેક તરીકા છે. એક રીત એ છે કે તમે નિયમિત રીતે અખબાર વાંચો અને મેગેઝીન વાંચો. તમે પુસ્તકો,લેખ અને બ્લોગ પણ વાંચી શકો છો. સામાન્ય જ્ઞાન વધારવાની એક અન્ય રીત એ પણ છે કે તમે ક્વિઝ રમો કે કોયડા ઉકેલો. આજે અમે તમને જનરલ નોલેજના એવા જ કેટલાક સવાલો અને જવાબો વિશે જણાવીશું. 

GK Quiz: એવું શું છે જે સૂકું હોય તો 2 કિલો, ભીનું હોય તો 1 કિલો અને બળી જાય તો 3 કિલો? 

સામાન્ય જ્ઞાન, જેમ કે GK અથવા જનરલ નોલેજ સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. આ એક એવો શબ્દ છે કે જેનો ઉપયોગ અલગ અલગ વિષયોમાં સામાન્ય જાણકારી માટે વપરાતો હોય છે. સામાન્ય જ્ઞાનમાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, સાહિત્ય,વર્તમાન ઘટનાઓ અને અન્ય વિષય સામેલ હોઈ શકે છે. જનરલ નોલેજ વધારવા માટેના અનેક તરીકા છે. એક રીત એ છે કે તમે નિયમિત રીતે અખબાર વાંચો અને મેગેઝીન વાંચો. તમે પુસ્તકો,લેખ અને બ્લોગ પણ વાંચી શકો છો. સામાન્ય જ્ઞાન વધારવાની એક અન્ય રીત એ પણ છે કે તમે ક્વિઝ રમો કે કોયડા ઉકેલો. આજે અમે તમને જનરલ નોલેજના એવા જ કેટલાક સવાલો અને જવાબો વિશે જણાવીશું. 

સવાલ 1- કયા ગ્રહ પાસે સૌથી વધુ ચંદ્રમા છે?
જવાબ- શનિ પાસે સૌથી વધુ 82 ચંદ્રમા છે. 

સવાલ 2- સાબરમતી નદી કયા શહેર કિનારે વહે છે?
જવાબ 2- સાબરમતી નદી અમદાવાદના કિનારે વહે છે. 

સવાલ 3- ભારતના કયા રાજ્યમાં પાણીનો વપરાશ સૌથી વધુ છે?
જવાબ 3- ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં પાણીનો વપરાશ સૌથી વધુ થાય છે. 

સવાલ 4- દુનિયામાં એવું કયું પક્ષી છે જેની પાંખ નથી હોતા?
જવાબ 4- કીવી એક એવું પક્ષી છે જેના પાંખ નથી હોતા. 

સવાલ 5- સૌથી વધુ વીજળીનું ઉત્પાદન કરનાર દેશ કયો છે?
જવાબ 5- ચીન સૌથી વધુ વીજળીનું ઉત્પાદન કરતો દેશ છે. 

સવાલ 6- ભારતની કઈ નદીમાં સોનું વહે છે એવું કહેવાય છે. 
જવાબ 6- ભારતની સ્વર્ણરેખા નદીમાં સોનું વહે છે એવું કહેવાય છે. 

સવાલ 7- ઙારતની કઈ નદીમાંથી હીરા મળી આવે છે. 
જવાબ 7- ભારતની કૃષ્ણા નદીમાં હીરા મળી આવે છે. 

સવાલ 8- સૂકું હોય તો 2 કિલો, ભીનું હોય તો 1 કિલો અને બળી જાય તો 3 કિલો...જણાવો શું છે?
જવાબ 8- સૂકું હોય તો 2 કિલો, ભીનું હોય તો 1 કિલો અને બળી જાય તો 3 કિલો....તો જવાબ છે સલ્ફર. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news