radhika apte

Shocking! ટોચની અભિનેત્રીઓમાં જેની ગણતરી થાય છે તેણે ફિલ્મ માટે કરવી પડી હતી 'ગંદી બાત'

આ અભિનેત્રી હંમેશા વિવાદમાં ઘેરાયેલી રહે છે. 

Sep 9, 2021, 08:10 AM IST

Radhika Apte એ ફોટો શેર કરી પોતાની જાતને દેડકો ગણાવી, યૂઝરે ટ્રોલ કરતા પૂછ્યું- પેન્ટ ક્યાં છે?

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાના અભિનય માટે જાણીતી છે. અભિનેત્રીને દરેક ફિલ્મને લોકો ખોબલે ખોબલે પ્રેમ આપે છે. હાલમાં જ અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો છે જેના કારણે તે ચર્ચામાં છે.

Jul 27, 2021, 01:23 PM IST

‘ન્યૂડ વીડિયો વાયરલ થયા બાદ મારો ડ્રાઈવર અને વોચમેન પર અલગ નજરથી જોવા લાગ્યો હતો’

બોલિવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે (Radhika Apte) એ પોતાની શાનદાર અદાકારીથી સૌને કાયલ કરી દીધા છે. તેમણે પેડમેનમાં એક સીધીસરળ ગામની યુવતીથી લઈને લસ્ટ સ્ટોરીઝની બિન્દાસ મહિલા સુધીના અનેક પાત્ર પડધા પર નિભાવ્યા છે. આ પાત્રોએ રાધિકા આપ્ટેને અલગ ઓળખ આપી છે. તેમના ફેન્સમાં વધારો થયો છે. થોડા સમય પહેલા આવેલી પાર્ચ્ડ ફિલ્મમાં રાધિકા આપ્ટેએ ન્યૂડ સીન આપ્યો હતો. તેનો વીડિયો જોરદાર વાયરલ થયો હતો. જેમાં તે લવ મેકિંગ સીન કરતા જોવા મળ્યા હતા. જોકે, રાધિકા આપ્ટેનું કહેવુ છે કે, આ વીડિયો લીક થયા બાદ તે માનસિક રૂપથી પ્રભાવિત થઈ હતી. કેમ કે, તેમના ડ્રાઈવર અને વોચમેન પણ તેમને અલગ નજરથી જોવા લાગ્યા હતા.  

May 21, 2021, 10:51 AM IST

લંડનમાં વિઝા માટે આ અભિનેત્રીએ બ્રિટિશ નાગરિક સાથે કર્યા લગ્ન, જાણો

સીરિયસ એક્ટિંગ માટે જાણિતી રાધિકા આપ્ટે (Radhika Apte)એ વર્ષ 2012માં લંડનના એક મ્યૂઝિશન બેનેડિક્ટ ટેલર (Benedict Taylor) સાથે લગ્ન કર્યા હતા. અચાનક આવેલી રાધિકાના લગ્નના સમાચારથી ફેન્સ આશ્વર્યચકિત રહી ગયા હતા.

Oct 26, 2020, 04:46 PM IST

જન્મદિવસ પર જુઓ Radhika Apte ની 20 સૌથી ગ્લેમરસ તસવીરો

રાધિકા આપ્ટે (Radhika Apte) એ પોતાના કેરિયરની શરૂઆત 2005માં ફિલ્મ 'વાહ લાઇફ હો તો એસી'થી કરી હતી, જોકે ફિલ્મમાં તેમનો રોલ ખૂબ નાનો હતો. 

Sep 7, 2020, 04:12 PM IST

સોશિયલ મીડિયા પર છવાયેલી છે વેબસીરીઝ ક્વીન Radhika Apteનો બોલ્ડ અવતાર, See PHOTOS

અભિનેત્રી રાધિકા આપ્ટે (Radhika Apte) હંમેશાથી જ સૌથી બોલ્ડ રોલ કરનાર ભારતીય અદાકારોમાં સામેલ કરવામાં આવે છે. પરંતુ 'પેડમેન' અને 'માંઝી' જેવી ફિલ્મોથી તેમને પોતાના પ્યોર ઇન્ડીયન લુક પર પણ દર્શકોએ પ્રેમની મોહર લગાવી. 

May 18, 2020, 05:23 PM IST

એડલ્ટ ફિલ્મોને લઈને રાધિકા આપ્ટેએ આપ્યું બોલ્ડ નિવેદન

પેડમેનની એક્ટ્રેસ રાધિકા આપ્ટે (Radhika Apte) એ ખુલાસો કર્યો કે, શ્રીરામ રાઘવનની ફિલ્મ બદલાપુરમાં નાનકડો, પરંતુ બોલ્ડ પાત્ર ભજવ્યા બાદ તેઓને એડલ્ટ કોમેડી (Adult movies) ની ઓફર્સ આવવા લાગી હતી. બદલાપુરના તેમના એક ન્યૂડ સીનને લઈને લોકોએ તેમના માટે એક વિચાર બનાવ્યો હતો. અમારી સહયોગી વેબસાઈટ બોલિવુડ લાઈફ (Bollywood Life) ના રિપોર્ટ અનુસાર, રાધિકાને જ્યારે આવી ફિલ્મોની ઓફર આવી તો તેઓએ ફિલ્મો નકારી કાઢી હતી. રાધિકાનું કહેવું હતું કે, તેઓ એવા પ્રોજેક્ટ્સ નથી કરતા, જેમાં તે ફિલ્મ અને ફિલ્મમેકરના હેતુથી સહમત ન હોય. રાધિકા આપ્ટે એ એક્ટ્રેસમાં આવે છે, જે પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરે છે.

Dec 3, 2019, 02:10 PM IST
Special talk with Radhika Apte PT3M45S

એક્ટ્રેસ રાધિકા આપ્ટે સાથે ખાસ વાતચીત

એક્ટ્રેસ રાધિકા આપ્ટે સાથે ખાસ વાતચીત

Oct 2, 2019, 11:35 AM IST

શોકિંગ !! ફિલ્મ The Wedding Guestથી લિક થયો Radhika Apte અને Dev Patelનો sex scene, જુઓ Pics

રાધિકા આપ્ટે (Radhika Apte) અને દેવ પટેલ (Dev Patel)નો આ સીન ઇન્ટરનેટ પર બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે

Jul 18, 2019, 09:55 AM IST

'OMH' પહેલને રાધિકા આપ્ટેએ આપ્યું સમર્થન, ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

રાધિકા આપ્ટે સોશિયલ મીડિયા પર યુવા છોકરીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલાંને સમર્થન કરતાં જોવા મળી જેના દ્વારા મહિલા સાથે જોડાયેલા શરમ અને નિષેધ મુદ્દાઓ પર ખુલીને વાત કરવામાં આવે છે. મહિલાઓ સાથે ફેન્ટસી વિશે વાત કરવા માટે આગ્રહ કરવાથી માંડીને જાગૃતતા પેદા કરવાની તક, OMH (ઓહ માય ઋતિક) નામની આ પહેલનો ઉદ્દેશ્ય ચિકિત્સા, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પાસાઓ પર પ્રકાશ પાડે છે.

Mar 20, 2019, 02:42 PM IST

Movie Review of Andhadhun: સ્ક્રીપ્ટ બાદશાહ અને ઉપરથી ડિરેક્શન પણ શહેનશાહ

ફ્રેન્ચ શૉર્ટ મૂવી 'ધ પિયાનો ટ્યૂનર' પરથી તૈયાર થયેલી માર્વેલસ સ્ક્રીપ્ટ. થ્રીલર સ્ટોરી ટેલિંગના માસ્ટર બનતા જઇ રહેલાં શ્રીરામ રાઘવનનું ટ્રમેન્ડસ ડિરેક્શન. સવા બે કલાકનો રનટાઇમ છતાં જરાય લાંબી ન લાગે તેવું રેઝરશાર્પ એડિટીંગ. એક બ્લાઇન્ડ પિયાનિસ્ટની મિસ્ટ્રીયસ કહાનીને છાજે એવો મસ્ત બેકગ્રાઉન્ડ સ્કોર. બોલિવૂડના વન ઓફ ધ મોસ્ટ ટેલેન્ટેડ એક્ટર આયુષ્યમાન ખુરાનાની લાજવાબ એક્ટિંગ અને બાકીની તમામ સપોર્ટિંગ કાસ્ટનું લીડ સ્ટાર જેવું જ પરફોર્મન્સ. આ બધું જ મળીને બનાવે છે બોલિવૂડની વન ઓફ ધ ફાઇનેસ્ટ થ્રીલર મૂવી એટલે અંધાધૂન!

Oct 5, 2018, 06:07 PM IST

'પેડમેન'માં જોવા મળશે દ.ભારતની અનોખી પરંપરા, ફર્સ્ટ પીરિયડની થાય છે ઉજવણી

અરુણાચલમ મુરુગનાથમના જીવન પર આધારિત ફિલ્મ પેડમેનમાં એવું ઘણું જોવા મળશે જે લોકોને અને ખાસ કરીને ઉત્તર ભારતના લોકોને ચોંકવી નાખશે. 

Feb 5, 2018, 02:15 PM IST