Rainy Season Health Tips: વરસાદી વાતાવરણમાં શરદી, ઉધરસ જેવી સમસ્યા વારંવાર થઈ જતી હોય છે. આ સમસ્યાથી બચવું હોય તો ખાસ મસાલા ચા પીવાનું શરુ કરી દો. આ મસાલા ચા પીવાથી શરદી, ઉધરસ થશે નહીં અને થયા હશે તો મટી જશે.
How To Make Rajwadi Chai: જો તમારા ઘરમાં બધા જ લોકો ચા ના શોખીન છે તો પછી આજે તમને જે રજવાડી ચા બનાવવાની રીત જણાવીએ તે એકવાર ટ્રાય કરજો. સવારે ઘરમાં આ ચા ઉકળશે ત્યારે તેની સુગંધથી જ લોકોની ઊંઘ ઉડી જશે. એકવાર જે રજવાડી ચા પી લેશે તે આદુ-ફુદીના વાળી ચા પીવાનું છોડી દેશે.
Masala Chai: ઘરે રોજ એકસરખા ટેસ્ટની અને ઘટ્ટ ચા બનાવવી હોય તો તેના માટે શું કરવું આજે તમને જણાવીએ. આ સ્ટેપ ફોલો કરી તમે ચા બનાવશો તો એવી ચા બનશે જેને પીનાર દરેક વ્યક્તિ વાહ વાહ કરશે.
Chai Masala: સવારની ચા માં જો સુગંધી અને સ્વાદ વધારતો મસાલો ન હોય તો કામ કરવાનો કાંટો ચઢતો નથી. આજે તમને જણાવીએ ચા ને વધારે સ્વાદિષ્ટ બનાવતો ચાનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો.
Tea Making Mistake: જો તમે મસાલા ચા ના શોખીન છો તો તમને આ વાત ખબર હોવી જોઈએ. ચા બનાવતી વખતે કરેલી એક ભુલના કારણે ચા નુકસાન કરે છે. આજે તમને ચા બનાવવાની સાચી રીત કઈ છે તે જણાવીએ. આ રીતે ચા બનાવશો તો ચા નો સ્વાદ પણ અનેકગણો વધી જશે.
Masala Chai: ચા બનાવવી એક કલા છે. ઘણા લોકો આ કળામાં પારંગત હોય છે. તેમના હાથે મસ્ત ચા બને છે. અને ઘણા લોકોથી સારી ચા બનતી નથી. કારણ કે તેઓ ચા બનાવતી વખતે કેટલીક ભુલ કરે છે. આજે તમને જણાવીએ કઈ રીતે ચા બનાવો તો ચા સૌથી સારી બને છે.
Winter Special Masala Tea: મસાલા ચા કેવી રીતે બનાવવી: આદુ, કાળા મરી, સેલરી, તમાલપત્ર, લવિંગ અને ખાંડ સાથે ચાના પાંદડાને ઉકળતા પાણીમાં લાંબા સમય સુધી રાંધવાથી, તેના તત્વો યોગ્ય રીતે ભળી જાય છે.
High Blood Pressure: હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ શું ખાય છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો સાચવવામાં ન આવે તો હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.