Viral Video: કુકડો Cook થવા જાતે બેસી ગયો ગેસ ઉપર, વાયરલ વીડિયો જોઈ ફરી જશે માથું

Viral Video: આવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને instagram પર શેર કરવામાં આવ્યો અને ત્યાર પછી લોકો આ ગજબના વીડિયોને જોઈને આશ્ચર્યમાં પડી ગયા છે. 

Viral Video: કુકડો Cook થવા જાતે બેસી ગયો ગેસ ઉપર, વાયરલ વીડિયો જોઈ ફરી જશે માથું

Viral Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવી જગ્યા છે જ્યાં તમને અજબ ગજબ વિડીયો જોવા મળે છે ઘણી વખત તો એવા વિડિયો સામે આવે છે જેને જોઈને આંખો પર વિશ્વાસ ન આવે. આવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને instagram પર શેર કરવામાં આવ્યો અને ત્યાર પછી લોકો આ ગજબના વીડિયોને જોઈને આશ્ચર્યમાં પડી ગયા છે. 

આ પણ વાંચો:

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કૂકડો જાતે જ ગેસની ફ્લેમ ઉપર ઉભો રહી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે કૂકડો બળતો નથી. આ વિડીયો તમને આશ્ચર્યચકિત કરી દેશે. જોકે આ વીડિયોને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે આ એક એડિટેડ વિડિયો છે. આ વીડિયોને ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી. 

આ વીડિયોને instagram પર શેર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ વિડીયો ઉપર મજેદાર કોમેન્ટ્સ પણ સામે આવી રહી છે. એક્યુરે લખ્યું છે કે બિચારો કૂકડો જાતે જ ભોજન બનવા આવી ગયો. અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ કૂકડો ક્યાંથી આવ્યો ભાઈ જે બળતો નથી. એક યુઝરે લખ્યું છે આ બધું બકવાસ છે લોકોને ગુમરાહ કરવા માટે વિડીયો બનાવેલો છે. અન્ય એક યુસરે લખ્યું છે કેટલો આજ્ઞાકારી કૂકડો છે જાતે જ લોકોની થાળીમાં આવવા માટે ગેસ પર બેસી ગયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news