બટકી હાઇટ અને કર્વ ફીગર હોય તો નો ટેન્શન, છોકરાઓની હટશે નહી નજર
Short Hight: જો તમે પણ બદલાતી ફેશન સાથે અપડેટ રહેવા માગો છો પણ નીચી હાઈટના કારણે પરેશાન છો. તો ચિંતા કરવાની જરૂર નથી. બસ આટલું જ કરો તમે પણ છવાઈ જશો.
Trending Photos
Fashion Funda: આપણે હંમેશા આપણી ઉંચાઈ મુજબના કપડાઓ પસંદ કરીએ છીએ. ઘણીવાર હાઈટ નીચી હોવાના કારણે અમુક ફેશન મુજબના કપડાઓ પહેરવામાં સંકોચ અનુભવાતો હોય છે. જો તમે પણ બદલાતી ફેશન સાથે અપડેટ રહેવા માગો છો પણ નીચી હાઈટના કારણે પરેશાન છો. તો ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે એવી ઘણી ફેશન ટિપ્સ અમે તમને જણાવીશું કે જેને અપનાવીને તમે બદલાતી ફેશન સાથે સુંદર લાગી શકશો.
અહીં યુવાઓને સામેથી મહિને લાખો રૂપિયા પગારની નોકરીઓ થાય છે ઓફર, આ છે શરત
'મહિલાને પ્રેગ્નેંટ કરો અને બાળક થશે મળશે 13 લાખ', બિહારમાં 'ગજબ' ની ઓફર
જો તમે નાની હાઈટ અને કર્વી બૉડી ધરાવો છો તો ફિકર નોટ, આ ફેશન ફંડા તમારા લૂકને બનાવશે બીજા કરતા કંઈક હટકે. કપડાની સાથે સાથે હિલ્સ અને જ્વેલરી પણ ખૂબ મહત્વ હોય છે. ઘણીવાર તમે ફેશન પ્રમાણે ડ્રેશ સારો પહેર્યો હોય પણ તેને મેચિંગની જ્વેલરી અને હિલ્સના પહેર્યા હોય તો આખો લૂક બદલાઈ જાય છે. માટે ફેશન મુજબ ખાસ કપડાની સાથે સાથે આ વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ત્યારે નીચી હાઈટ ધરાવનારી છોકરીઓ જો આટલી વસ્તુનું ધ્યાન રાખશે તો તે અવશ્ય સુંદર લાગી શકશે.
નાસ્ત્રેદેમસની 2024 માટે ભારત માટે ભવિષ્યવાણી, યુદ્ધથી માંડીને તબાહીની કરી છે આગાહી
ભૂતકાળમાં સાચી પડી છે તો શું 2024 માં સાચી પડશે આ ડરામણી ભવિષ્યવાણીઓ ? વાંચી લો
1. હિલ્સ
હિલ્સ એક સારો વિકલ્પ છે જે તમારી ઉંચાઇ 2થી 3 ઇંચ લાંબી બતાવી શકે છે. જો તમે નાની હાઈટ ધરાવો છો તો હિલ્સ પહેરવાથી તમારા પગ લાંબા અને પાતળા દેખાશે. હિલ્સ પહેરવાથી તમારા પગમાં દુખાવો થવો જોઈએ નહીં. તમારે એવી હિલ્સ પહેરવી જોઈએ જે તમને આરામદાયક લાગે. હિલ્સ માત્ર તમારા લૂકને ડિફરન્ટ બતાવી શકે છે.
વર્ષ 2023 માં થયા આ 7 મોટા ફેરફાર, આગામી 2024 માં તમારી જીંદગી પર પડશે સીધી અસર
સૌભાગ્યશાળી મહિલાઓમાં આવી હોય છે વિશેષતાઓ, માતા-પિતા, પ્રેમી, પતિ માટે હોય છે લકી
2. પાતળી કમર
સ્લિમ કમર માટે, તમે શર્ટ અને શોર્ટ જેકેટનો ઉપયોગ કરી શકો છો, તેનાથી તમારી વેસ્ટલાઇન ઓછી પહોળી દેખાશે. તમે એવી સ્ટાઈલને ટાળો, જેમાં તમારી કમર છુપાઈ જાય છે, તમારે હંમેશાં એવા પ્રકારનાં કપડાં પસંદ કરવા જોઈએ જેમાં તમારી વેસ્ટલાઈન પાતળી દેખાય. હાઈટ ઓછી હોય અને જો કમર પણ જાડી દેખાય તો તેનાથી તમારા લૂકને બહુ અસર કરે છે. માટે નીચી હાઈટની છોકરીઓને હંમેશા પાતળી કમર દેખાઈ તેવી સ્ટાઈલ અપનાવવી જોઈએ.
વર્ષ 2023 માં થયા આ 7 મોટા ફેરફાર, આગામી 2024 માં તમારી જીંદગી પર પડશે સીધી અસર
New Rules 2024: 1 જાન્યુઆરીએ બદલાઈ જશે 8 નિયમો, તમારા ખિસ્સા પર પડશે અસર
3. એસેસરીઝ
આપણે કપડા સાથે કયા પ્રકારનાં એસેસરીઝ પસંદ કરીએ છીએ તે ખૂબ મહત્વનું છે. પોતાને સ્ટાઈલીશ દેખાડવા માટે તમે ડ્રેસની સાથે પહોળા બેલ્ટનો ઉપયોગ કરી શકો છો. પાતળી ઈયરિંગ્સથી તમારા ગળું લાંબું દેખાશે. ટૂંકા વાળ તમારા ચહેરા તરફ ધ્યાન આકર્ષિત કરશે અને તમારી ગરદન લાંબી દેખાશે. નાની હાઈટ ધરાવતી છોકરીઓએ ખાસ એસેસરીઝ પર ધ્યાન આપવું જોઈએ.
આર્શિવાદરૂપે ભગવાને આપ્યા છે આ બીજ, કોરોના હોય કે હાર્ટ એટેક બધાથી બચાવશે!
Indian Railways: 130 ની સ્પીડ, સસ્તુ ભાડું, લક્સરી ફીચર્સ... અંદરની તસવીરો જોઇને જશો આશ્વર્યચકિત
4. ડ્રેસિંગ સ્ટાઈલ
જે છોકરીઓની ઉંચાઈ ઓછી હોય છે, તેઓએ વર્ટિકલ સ્ટ્રાઈપવાળા ડ્રેસિસ, પેન્ટ્સ, જીન્સ અને સ્લિટ્સ, શોર્ટ સ્કર્ટસ પહેરવા જોઈએ. તમે શિયાળામાં તેમની સાથે શોર્ટ જેકેટ્સ કેરી કરી શકો છો. આ પ્રકારના ડ્રેસિઝ પહેરવાથી તમે ઉંચા દેખાશો. તમારા પગ લાંબા દેખાડવા માટે તમારે હાઈવેસ્ટ બૉટમ્સ પહેરવા જોઈએ. જો તમારે ભારતીય પહેરવું હોય તો લાંબી કુર્તી એન્કલ લેન્થ સુધી પહેરો. તમે કુર્તી સાથે સમાન રંગના પ્લાઝો કેરી કરી શકો છો.
આ 3 રાશિની પત્ની મળે તો જીવન થઇ જશે ધન્ય ધન્ય, પતિ માટે ભાગ્યશાળી હોય છે આ યુવતિઓ
આ રાશિની મહિલાઓ માટે 2024 સૌથી વધુ લકી, કારકિર્દીમાં સાબિત થઈ શકે છે માઈલસ્ટોન
5. ડાર્ક રંગ
ડાર્ક રંગ તમારા પર વધુ ખીલે છે. ડાર્ક રંગની વિશેષ બાબત એ છે કે તે દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે. આ સાથે, તમે ડાર્ક કલરનો ડ્રેસ પહેરીને પાતળા દેખાશો. એટલે બને ત્યાં સુધી ડાર્ક કલરને પસંદગીમાં રાખવો જોઈએ.
આ વર્ષે ખૂબ ચર્ચામાં રહ્યા આ 5 ડાયટ પ્લાન, જાણો કોણ રહ્યું આ લિસ્ટમાં ટોપ
નવા વર્ષના પ્રથમ દિવસમાં પર્સમાં મૂકી દો આમાંથી કોઇ એક વસ્તુ, થઇ જશો માલામાલ!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે