Relationship Tips: બેસ્ટ ફ્રેન્ડને કરો છો પ્રેમ પરંતુ એકરાર કરતાં મનમાં ડર અનુભવો છો?

Best friend relationship: કેટલાક લોકોને અવારનવાર પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથે જ પ્રેમ થઈ જાય છે. એવામાં દોસ્તી તૂટવાનો ડર દરેક વ્યક્તિને રહે છે. તમે ઈચ્છો તો કેટલાંક એવા ઉપાય અપનાવીને માત્ર દોસ્ત સાથે પ્રેમનો એકરાર જ નહીં પરંતુ તેની હા પણ સાંભળી શકો છો. 

Relationship Tips: બેસ્ટ ફ્રેન્ડને કરો છો પ્રેમ પરંતુ એકરાર કરતાં મનમાં ડર અનુભવો છો?

How to Propose Best Friend In Love: રિલેશનશિપને સારી બનાવવા માટે પ્રેમની સાથે સાથે દોસ્તી હોવી પણ જરૂરી છે. એવામાં કેટલાંક કપલ્સ પ્રેમ થયા પછી દોસ્ત બની જાય છે તો અનેક લોકો દોસ્તને જ પ્રેમ કરવા લાગે છે. જોકે જો તમે પણ પોતાના દોસ્તને પ્રેમ કરવા લાગો છો તો 5 સરળ ઉપાયથી પ્રેમનો એકરાર તમને એકદમ પોઝિટિવ રિઝલ્ટ પણ મેળવી શકો છો. 

બેસ્ટ ફ્રેન્ડને પ્રેમ થવો ઘણું કોમન હોય છે. પરંતુ કેટલાંક લોકો દોસ્તી તૂટવાના ડરથી તમે દોસ્તની સામે દિલની વાત કહી શકતા નથી. એવામાં દોસ્તને પ્રપોઝ કરવા માટે તમે કેટલાક ઉપાય અજમાવી શકો છો. તેનાથી તમે દોસ્તની હા પણ સાંભળી શકો છો. આવો જાણીએ દોસ્તને પ્રેમનો એકરાર કરવાના ઉપાય.

1. પસંદગીની જગ્યા પર પ્રપોઝ કરો:
દોસ્તને પ્રેમનો એકરાર કરવા માટે તમે પસંદગીની જગ્યા પસંદ કરી શકો છો. એવામાં ફ્રેન્ડને તેમની ફેવરિટ ડેસ્ટિનેશન પર લઈ જઈને સરપ્રાઈઝ આપો અને પછી તેને સીધું પોતાના દિલની વાત કહી દો. સાથે જ તેને પોતાના પ્રેમનું કારણ પણ જણાવો. તેનાથી તમારી દોસ્ત તરત હા કરી દેશે.

2. લવ લેટર ટ્રાય કરો:
ઈન્ટરનેટના જમાનામાં લવ લેટર લખવાનો ટ્રેન્ડ ઘણું જૂનું થઈ ગયું છે. પરંતુ પ્રેમનો એકરાર કરવાનો આ સૌથી બેસ્ટ ઉપાય છે. એવામાં જો તમે દોસ્તની સામે આઈ લવ યુ કહી શકતા નથી. તો તમે તેને પ્રેમથી ગિફ્ટની સાથે લવ લેટર લખીને મોકલી શકો છો.

3. વાતો-વાતોમાં હિન્ટ આપો:
દોસ્તને ડાયરેક્ટ પ્રેમનો એકરાર કરવાની જગ્યાએ તેને પહેલાં થોડી હિંટ આપી શકો છો. તેના માટે તમે દોસ્તની સાથે ફ્લર્ટ કરવા અને તેમની એકસ્ટ્રા કેર કરવા જેવી ટિપ્સ ફોલો કરી શકો છો. એવામાં જો દોસ્તને તમારે વર્તનમાં થયેલો ફેરફાર પસંદ આવે તો સમજી લેજો કે તેમની પણ હાજર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

(Diclaimer: અહીંયા આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news