Photos : અંબાણીની ગણેશ પૂજામાં માત્ર એક બોલિવુડ કપલ પર બધાની નજર ટકી રહી

ગણપતિ બાપ્પા મોરિયાની ગુંજ સાથે સોમવારે દેશભરમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ થયો. અંબાણી પરિવારે મહેલ જેવા આલિશાન ઘરમાં ગણપતિ પૂજાનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવુડના અનેક સ્ટાર્સ પરંપરાગત પહેરવેશ સાથે પહોંચ્યા હતા. અંબાણી પરિવાર દ્વારા આયોજિત આ પાર્ટીમાં આમિર ખાન, બચ્ચન પરિવાર, કરિશ્મા કપૂર, સુનીલ શેટ્ટી, વિક્કી કૌશલ, માધુરી દિક્ષીત જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. પરંતુ આ તમામ સ્ટાર્સની હાજરી વચ્ચે સૌની નજર માત્ર રણબીર કપૂર અને શરમાઈ રહેલી તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પર ટકી રહી હતી. તો જુઓ અંબાણી પરિવારની ગણેશ પૂજામાં કોણ કોણ સામેલ થયું હતું. 

નવી દિલ્હી :ગણપતિ બાપ્પા મોરિયાની ગુંજ સાથે સોમવારે દેશભરમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ થયો. અંબાણી પરિવારે મહેલ જેવા આલિશાન ઘરમાં ગણપતિ પૂજાનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવુડના અનેક સ્ટાર્સ પરંપરાગત પહેરવેશ સાથે પહોંચ્યા હતા. અંબાણી પરિવાર દ્વારા આયોજિત આ પાર્ટીમાં આમિર ખાન, બચ્ચન પરિવાર, કરિશ્મા કપૂર, સુનીલ શેટ્ટી, વિક્કી કૌશલ, માધુરી દિક્ષીત જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. પરંતુ આ તમામ સ્ટાર્સની હાજરી વચ્ચે સૌની નજર માત્ર રણબીર કપૂર અને શરમાઈ રહેલી તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પર ટકી રહી હતી. તો જુઓ અંબાણી પરિવારની ગણેશ પૂજામાં કોણ કોણ સામેલ થયું હતું. 
 

1/13
image

બહેન સાથે કૈટરીના કૈફ

2/13
image

અમિતાભ બચ્ચનનો પરિવાર પણ હાજર રહ્યો

3/13
image

એક્ટ્રેસ રેખા હંમેશાની જેમ ચકમકતી સાડીમાં નજર આવી. તો ગાયક ફાલ્ગુની પાઠક પણ લાંબા સમય બાદ પબ્લિકમાં જોવી મળી.

4/13
image

ઈશા કોપીકર, ઈલિયાન ડીક્રુઝ અને કોરિયોગ્રાફર ફરાહ ખાન.

5/13
image

સચિન તેંડુલકર સમગ્ર પરિવાર સાથે

6/13
image

ઉરી ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મેળનાર વિક્કી કૌશલ તથા અદિતી રાવ હૈદરી

7/13
image

કરિશ્મા કપૂર આથિયા શેટ્ટી સાથે

8/13
image

વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે

9/13
image

આલિયા ભટ્ટ સુંદર ફ્લોરલ સાડીમાં નજર આવી. જ્યારે કે રણબીર કપૂરે ગ્રે કુરતો પાયજાનો અને જેકેટ પહેર્યું હતું. 

10/13
image

આ ક્યુટ જોડી જલ્દી જ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં નજર આવવાની છે. જેનુ ડિરેક્શન અયાન મુખરજીએ કર્યું છે. 

माधुुुुरी-आमिर

11/13
image

माधुरी दीक्षित अपने पति राम नेने, शिव सेना चीफ उद्धव ठाकरे और आमिर खान के साथ यूं दिखीं.  

12/13
image

માધુરી દિક્ષીત તેના પતિ રામ નેને, શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે અને આમિર ખાન સાથે નજર આવ્યા. 

राज ठाकरे

13/13
image

રાજ ઠાકરે પોતાના પરિવાર સાથે પૂજામાં પહોંચ્યા  (ફોટો સાભાર Yogen Shah).