બોલિવુડ ન્યૂઝ News

Pics : ‘બાલા’માં યામીએ કોપી કર્યો 70ના દાયકાની એક એક્ટ્રેસનો લૂક, કર્યો ખુ
Oct 20,2019, 17:03 PM IST
VIDEO: આલિયા ભટ્ટે ફરીથી જાહેરમાં કર્યું અક્કલનું પ્રદર્શન, ન બોલવાનું બોલ
Oct 16,2019, 16:57 PM IST
અમીષા પટેલ પર કરોડો રૂપિયાનું ચીટિંગ કરવાનો આરોપ લાગ્યો, ધરપકડ વોરન્ટ જાહે
રાંચીની એક કોર્ટે બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ અમીષા પટેલ (Ameesha Patel) ની વિરુદ્ધ ફ્રોડ અને ચેકા બાઉન્સના મામલામાં ધરપકડનો વોરન્ટ જાહેર કરાયું છે. આ માહિતી પોલીસે શનિવારે આપી છે. રાંચી (Ranchi) પોલિસ ફિલ્મ નર્માતા અજય કુમાર સિંહની એક ફરિયાદ પર જાહેર વોરન્ટ પર કામ કરવા મુંબઈ જશે. અજય સિંહે શનિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, અમીષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનર કુણાલે એક ફિલ્મ બનાવવા માટે 2.50 કરોડ રૂપિયા લીધા હતા. તેમણે 2018માં ફિલ્મ રિલીઝ થયા બાદ રૂપિયા પરત કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ ફિલ્મ 2018માં રિલીઝ ન થઈ. જ્યારે અમે અમીષા પટેલ પાસેથી રૂપિયા માંગ્યો તો તેમણે ત્રણ કરોડનો ચેક આપ્યો, જે બાઉન્સ થયો.
Oct 13,2019, 11:49 AM IST
VIDEO: અક્ષય કુમારે અજાણતા જ આયુષ્યમાન ખુરાનાની કરી મોટી મદદ
Oct 9,2019, 9:37 AM IST
PICS: સ્કૂલ ટાઈમમાં દીપિકા પાદુકોણને ટીચર્સ મજેદાર REMARKS આપતી, વાંચો
બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone)  ની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં જ દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પેજ પર પોતાના સ્કૂલ ડેઝની કેટલીક તસવીરો શેર કરી છે. જેનાથી માલૂમ પડે છે કે સ્કૂલ લાઈફમાં દીપિકા કેવી વિદ્યાર્થીની હતી. પોસ્ટ કરાયેલી તસવીરોમાં મુજબ, દીપિકાના ટીચરનું માનવું હતું કે તે ક્લાસમાં બહુ જ વાતોડી હતી. ઈન્સ્ટ્રક્શનનું પાલન કરવાનું શીખવુ જોઈએ. એટલું જ નહિ, દીપિકાને દિવસમાં સપના જોવાની પણ આદત હતી. દીપિકા દ્વારા શેર કરયેલ આ પોટ પર તેના પતિ રણવીર સિંહે કોમેન્ટ કરતા કહ્યું કે, ટ્રબલ મેકર. રણવીર સિંહ ઉપરાંત અનેક લોકો તથા ફિલ્મી સ્ટાર્સે દીપિકા  (Chhapaak) ના તસવીર પર કોમેન્ટ્સ કરી છે.
Oct 2,2019, 11:58 AM IST
Paris Fashion Weekમાં બચ્ચન પરિવારની વહુની કાતિલ અદા પર ટકી રહી સૌની નજર
Sep 29,2019, 14:36 PM IST

Trending news