અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે દશામાંની મૂર્તિની અવદશા, રસ્તા પર રઝળતી હાલતમાં, જુઓ PICS

Amc દ્વારા  આ વર્ષે દશામાંની મૂર્તિઓનું ઘરમાં જ વિસર્જન કરવાની અપીલ કરાઈ હતી. 

Jul 30, 2020, 12:16 PM IST

આશ્કા જાની, અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દશામાં ની મૂર્તિની અવદશા જોવા મળી રહી છે. દશામાંની મૂર્તિ ઓ રસ્તા પર રઝળતી હાલતમાં છે. Amc દ્વારા  આ વર્ષે દશામાંની મૂર્તિઓનું ઘરમાં જ વિસર્જન કરવાની અપીલ કરાઈ હતી. 

1/4

AMC દ્વારા આ વર્ષે દશામાંની મૂર્તિઓનું ઘરમાં જ વિસર્જન કરવાની અપીલ કરાઈ હતી. 

2/4

વિસર્જનને લઈને પોલીસે રિવરફ્રન્ટના માર્ગો પણ બંધ કરી દીધા હતાં. 

3/4

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં જનતામાં જાગૃતતાનો અભાવ જોવા મળ્યો. 

4/4

 કોરોનાની મહામારી ને ધ્યાને રાખીને પબ્લિક મેળાવડા પર છે હાલ પ્રતિબંધ છે.