કોરોના મહામારી

Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1092 કેસ, 18 મૃત્યુ, કુલ સંક્રમિતો 75 હજારને પાર

રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75 હજાર 482 પર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક વધીને 2733 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી 58 હજાર 439 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. 
 

Aug 13, 2020, 07:21 PM IST
1152 New Corona Cases In State And Recovery Rate Is 77 Percent PT2M8S

PM મોદીની ટકોર બાદ જાગી ગુજરાત સરકાર, એક દિવસમાં કરી દીધા કોરોનાના રેકોર્ડ ટેસ્ટ

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ટેસ્ટિંગ ખુબ જરૂરી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ગુજરાત સરકારે ટેસ્ટિંગની સંખ્યા વધારી દીધી છે. 

Aug 12, 2020, 08:06 PM IST

Corona Update: રાજ્યમાં નવા 1152 કેસ, 18 મૃત્યુ, રાજ્યનો રિકવરી રેટ 77.15%

નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 74390 પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 2715 થઈ ગયો છે. 
 

Aug 12, 2020, 07:39 PM IST

વડોદરામાં કોરોના વાયરસના નવા 104 કેસ, એક દર્દીનું મૃત્યુ

વડોદરામાં આજે વધુ 80 દર્દીઓ સાજા થયા છે. આમ કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 4538 દર્દીઓ રિકવર થઈ ગયા છે.

Aug 12, 2020, 06:48 PM IST

કોરોનાની અસરઃ સુરત ટેક્સટાઈલ માર્કેટને 14500 કરોડનું નુકસાન

કોરોના મહામારીને કારણે વેપાર-ઉદ્યોગો પર મોટી અસર પડી છે. સુરત શહેર પણ આ મંદીમાંથી બાકાત રહ્યું નથી. વિશ્વભરમાં ટેકસટાઇલ સિટી તરીકે જાણીતા સુરતના ટેકસટાઇલ ઉદ્યોગને હજારો કરોડનું નુકશાન થયું છે. 

Aug 11, 2020, 04:29 PM IST

US કોરોના રાહત પેકેજઃ સંસદમાં ન મળી મંજૂરી, ટ્રમ્પે વિશેષાધિકારનો કર્યો પ્રયોગ

 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના અધિકારોનો ઉપયોગ કરતા શનિવારે અમેરિકાની સંસદના નિર્ણયને નજરઅંદાજ કરીને બેરોજગારી લાભને વધારવા સહિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. 

Aug 9, 2020, 09:45 PM IST

વડોદરા: કોરોના મહામારીના પગલે સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી રદ્દ

કોરોના મહામારીને પગલે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી રદ્દ કરવામાં આવી છે. દર વર્ષે જેલમાં કેદીઓને તેમની બહેનો રાખડી બાંધવા માટે આવતી હતી. જેનું જેલ પ્રશાસન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે કોરોનાને કારણે રક્ષાબંધનની ઉજવણી રદ્દ કરવામાં આવી છે. 

Aug 2, 2020, 10:04 PM IST

Corona Cases In Delhi: 24 કલાકમાં માત્ર 613 કેસ, બે મહિનામાં સૌથી ઓછા

દિલ્હીમાં કોરોના વાયરસના મામલામાં ઘણી કમી જોવા મળી રહી છે. દિલ્હીમાં બે મહિનામાં સૌથી ઓછા કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. સોમવારે દિલ્હીમાં કોરોના વાયરસના 613 કેસ સામે આવ્યા છે. 
 

Jul 27, 2020, 11:09 PM IST

શું એર કન્ડિશનથી પણ ફેલાઇ શકે છે કોરોના વાયરસ? જાણો શું કહે છે વૈજ્ઞાનિક

આજના દિવસે કોરોના વાયરસ (Coronavirus)ને લઇને વૈજ્ઞાનિકોના નવ સંશોધનો આવી રહ્યાં છે. આ વચ્ચે સવાલ એ પણ છે કે, શું એર કન્ડિશન (Air Condition)માં રહેવાથી પણ કોરોના વાયરસ ફેલાઇ શકે છે? વૈજ્ઞાનિકનું માનવું છે કે, મહામારીના આ સમયમાં એર કન્ડિશનથી પણ કોરોના વાયરસ ફેલાવાનો ખતરો છે.

Jul 27, 2020, 07:16 PM IST

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને વિશ્વાસ, કોરોના સામે જંગમાં જીતી શકે છે ભારત

કોરોના વાયરસ (Coronavirus) સામે જંગમાં ભારત (India)ના પ્રદર્શને અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોને પ્રભાવિત કર્યા છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ મહામારી સામેની જંગમાં ભારતની ક્ષમતા પર વિશ્વાસ વ્ચક્ત કર્યો છે.

Jul 24, 2020, 03:46 PM IST

દેશમાં રિકવર થનારાની સંખ્યા 8 લાખથી વધુ, માસ્ક-પીપીઈ કિટને નષ્ટ કરવાની નવી ગાઇડલાઇન જાહેર

11 માર્ચે દેશમાં કોરોનાથી પ્રથમ મોત થયું હતું. ત્યારાબાદ 135 દિવસની અંદર 30 હજાર લોકો જીવ ગુમાવી ચુક્યા છે. અત્યાર સુધી 30 હજાર 611 મૃત્યુ થયા છે. 
 

Jul 23, 2020, 11:43 PM IST

Corona Update: રેકોર્ડ 1078 કેસ, 28 મૃત્યુ, 718 ડિસ્ચાર્જ, કુલ સંક્રમિતોની સંખ્યા 52 હજારને પાર

નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 52,563 પર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 2257 થઈ ગયો છે. અત્યાર સુધી સારવાર બાદ 37958 લોકોને રજા આપવામાં આવી છે. 

Jul 23, 2020, 07:51 PM IST

સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો ક્યારે મળશે આ ભાવવધારાથી છૂટકારો 

સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પહેલીવાર સોનાનો ભાવ (Gold rate) 50 હજાર રૂપિયાને પાર ગયો છે. જ્યારે ચાંદીની કિંમત પણ સાત વર્ષના ઉચા સ્તરે જોવા મળી છે. કિંમતોમાં આ ઉછાળાના કારણે હવે આ કિંમતી ધાતુઓની ખરીદીમાં લોકોનો રસ ઓછો જોવા મળી રહ્યો છે. વાયદા સહિત વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. 

Jul 23, 2020, 02:20 PM IST

હવાથી કોરોનાનું સંક્રમણ સંભવ, CSIR ચીફે આપી બંધ જગ્યાઓ પર માસ્ક પહેરવાની ચેતવણી

airborne transmission of covid-19: કોરોના વાયરસ દિવસેને દિવસે રૂપ બદલતો જાય છે. આ વચ્ચે CSIRએ વાયરસ હવાથી ફેલાવાની પુષ્ટિ કર્યા બાદ લોકોને બંધ જગ્યા પર પણ માસ્ક પહેરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે દેશમાં આશરે સાડા અગિયાર લાખ કોરોનાથી સંક્રમિતો છે. 

Jul 21, 2020, 01:31 PM IST

શું તમે પહેરો છો N-95 માસ્ક? તો તમે કોરોનાના સૌથી મોટા ખતરામાં છો

 કેન્દ્રએ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો પત્ર લખને લોકોના છિદ્ર વાળા (Valved Respirators) એન-95 માસ્ક  (N-95 mask Latest News) પહેરવા વિરુદ્ધ ચેતવણી જારી કરી કહ્યું કે, તેનાથી વાયરસનો પ્રસાર નથી રોકાતો અને કોવિડ-19 મહામારીને રોકવા માટે ભરવામાં આવેલા પગલાથી વિપરીત છે. 
 

Jul 21, 2020, 10:53 AM IST

કોરોનાઃ છેલ્લા 24 કલાકમાં 37,148 નવા કેસ, 587 મૃત્યુ, આ રાજ્યમાંથી આવ્યા રાહતના સમાચાર

દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને સાડા અગિયાર લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં નવા 37 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 587 લોકોના મૃત્યુ થયા છે. 
 

Jul 21, 2020, 10:34 AM IST

દેશમાં આ વર્ષની અંદર તૈયાર થઇ શકે છે કોરોના વેક્સીન: AIIMS

આ સમયે સમગ્ર દુનિયા કોરોના મહામારીનો સામનો કરી રહી છે. દુનિયાભરમાં 155 જગ્યાઓ પર કોરોનાની વેક્સીન વિકસાવાના પ્રયત્ન ચાલી રહ્યાં છે. ભારતમાં પણ તેમાં પછાળ નથી. દિલ્હીના એમ્સમાં આ મામલે સોમવારથી દેસમાં વેક્સીન નિર્માણ માટે સૌથી મોટા હ્યૂમન ટ્રાયલ શરૂ થઇ રહ્યું છે. એમ્સમાં 100 લોકો પર હ્યૂમન ટ્રાયલ થઇવા જઇ રહ્યું છે. એમ્સના કોરોના વેક્સીનના પ્રિન્સિપલ ઇન્વેસ્ટીગેટર ડો.સજય રાયનું આ વિશેમાં કહેવું છે કે, જો બધુ પ્લાન મુજબ થયું તો ભારતમાં આ વર્ષના અંત સુધીમાં કોરોનાની સ્વદેશી વેક્સીન વિકસીત થઇ જશે.

Jul 20, 2020, 05:22 PM IST

Imperial College Coronavirus Vaccine: હ્યૂમન ટ્રાયલના બીજા તબક્કામાં પહોંચી બ્રિટનની વધુ એક વેક્સિન

લંડનની ઈમ્પિરિયલ કોલેજની કોરોના વાયરસ વેક્સિન હ્યૂમન ટ્રાયલના બીજા ફેઝમાં પહોંચી ગઈ છે. તેની સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પ્રથમ તબક્કા દરમિયાન વેક્સિને સારો પ્રભાવ દેખાડ્યો છે.

Jul 18, 2020, 08:25 AM IST

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 925 કેસ, 10 મૃત્યુ, 791 ડિસ્ચાર્જ

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં નવા 925 કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 44 હજારને પાર પહોંચી ગઈ છે. 
 

Jul 15, 2020, 07:53 PM IST