દરિયામાં રાક્ષસી મોજા ઉછળ્યા : ગુજરાતમાં અહી સ્થિર થઈ ગયું છે વાવાઝોડું, જુઓ PHOTOs

Gujarat Weather Forecast : ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસરથી દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. દરિયામાં કરંટ આવતા હવે રાક્ષસી મોજા ઉછળી રહ્યાં છે. તેથી સાવચેતીના ભાગરૂપે હજારો લોકોનું સ્થળાંતર કરાયુઁ છે. આ વચ્ચે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સવારે 12 કલાકની સ્થિતિએ સાયક્લોન બિપરજોય પોરબંદરથી થોડું દૂર સ્થિર થયું છે. હાલ 300 કિમિ દૂર દરિયામાં સ્થિર થઈ ગયું છે. પરંતુ દેવભૂમિ દ્વારકા, જખૌ અને નલિયાથી અંતર વધુ ઓછું થયું છે. હાલ વાવાઝોડું દ્વારકાથી 280 કિમી દૂર. જખૌથી 310 કિમી દૂર અને નલિયાથી 330 કિમિ દૂર છે. હાલ પોરબંદરમાં વરસાદ નથી. 

Ambalal Patel Prediction :

1/7
image

Gujarat monsoon prediction

2/7
image

cyclone biparjoy

3/7
image

biparjoy cyclone track

4/7
image

Gujarat Cyclone Update

5/7
image

Cyclone Alert

6/7
image

weather updates

7/7
image