Cheetah In Gujarat : કેન્દ્રની ટીમ દ્વારા કચ્છના બન્ની વિસ્તારની ચકાસણી કરવામાં આવી. કેન્દ્રના નિષ્ણાતો દ્વારા બે વખત મુલાકાત લેવાઈ, જેના બાદ હવે ચિત્તાનું જલ્દી જ ગુજરાતમાં આગમન થઈ શકે છે. આ માટે વન વિભાગ દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે
Honour Killing In Kutch : કચ્છના નખત્રાણામાં યુવક-યુવતીનો મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ હતી. જેમાં ભેદ ખૂલ્યો કે, પ્રેમલગ્ન બાદ યુવતીના પિતાએ ગળું દબાવીને પ્રેમીપંખીડાના હત્યા કરી હતી. પિતા અને ભાણેજે હત્યા કરી હોવાની કબૂલાત કરી. પિતાએ બંનેને શોધીને પ્રેમલગ્નની અદાવતમાં મારી નાંખ્યા હતા
Nitin Gadkari Kutch New National Highway : કચ્છમાં નેશનલ હાઈવે-754Kનું નવીનીકરણ થશે. 650.42 કરોડની માતબર રકમને કેન્દ્ર સરકારદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે માહિતી આપી છે. લખપતથી ધોળાવીરા સુધીનો રોડ પેવ્ડ શોલ્ડર સાથે 2 લેન બનશે
mysterious light seen in kutch sky during iran america war
Saurastra Kutch Coastline Eroded Rapidly : કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દરિયાથી મોટું સંકટ આવી રહ્યું છે. ક્ષારવાળી પાણી જમીનને ગળી રહ્યું છે. જેની સામે સરકાર પણ પાળા બાંધીને દરિયાઈ પાણીને રહેણાંક વિસ્તારમાં આવતા અટકાવવા માટે કામગીરી કરી રહી છે
Gujarat IAS Anand Patel: કચ્છના કલેક્ટર આનંદ પટેલે પોતાના જિલ્લાના સરકારી કર્મચારીઓના માનસિક સ્વાસ્થય માટે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તેઓને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે કેવી રીતે બેલેન્સ રાખવું તે સમજાવાયું
Patidar Daughters Last Right To Father : દીકરો ન હોવાથી કચ્છના નાનકડા ગામમાં છ દીકરીઓએ મળીને પિતાના અગ્નિસંસ્કાર કર્યા, ગામના મોભીએ કહ્યું-આઠ દાયકામાં પહેલીવાર આવું જોયું
Viral Reels : રીલની દુનિયાએ છેવાડાઓના માનવીઓના ટેલેન્ટને પણ દુનિયાની સામે લાવવા અવરસ આપ્યો છે, આવામાં કચ્છના બે ભાઈઓ પોતાના અનોખા ડાન્સ સ્ટેપથી ફેમસ થયા છે, અને તેમની રીલ્સ જોતજોતામાં વાયરલ થઈ જાય છે
Gujarat Coldest City Naliya : શિયાળો આવે એટલે કચ્છનું નલિયા ચર્ચામાં આવે. આ વર્ષે કચ્છનું નલિયા 5 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી વધુ ઠંડુગાર શહેર બન્યું છે. સુસવાટા મારતાં પવન સાથે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે નલિયાના સૌથી વધુ ઠંડા થવા પાછળનું કારણ પણ જાણી લઈએ
Upleta Earthquake : ભૂકંપ ઝોન-5માં આવેલા કચ્છની ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઈ છે, જેને કારણે છેલ્લાં એક મહિનામાં ભૂકંપના આંચકા વધી ગયા છે, પરંતું રાજકોટ પાસે આવેલા ઉપલેટાની ધરા એટલી ધ્રુજી રહી છે કે, લોકોને સમજાવવા માટે નિષ્ણાતોની ટીમ મોકલવી પડી છે
Earthquake In Gujarat Sea : આજે સવારે ગુજરાતમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા, પહેલો કચ્છમાં આવ્યો, તો બીજો દરિયામાં અનુભવાયો. દરિયામાં હલચલ થવાથી ગુજરાતને શું અસર થશે
Gujarat Blue Economy : ગુજરાતનો દરિયો પણ હવે દૂબઈ જેવો બનવા માટે થનગનાટ કરી રહ્યો છે, આ માટે સરકારે બ્લ્યૂ ઈકોનોમી અંતર્ગત મોટું આયોજન કર્યું છે
Gujarat Earthquake Alert : ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે, જેને કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે, ભર ઠંડીમાં લોકોને બહાર દોડીને નીકળવું પડી રહ્યું છે
Ahir Samaj Social Reforms : આહીર સમાજની એક પહેલ : કચ્છ મચ્છોયા આહીર સમાજની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. પોતાની સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરવા. લગ્નોમાં ડી.જે, ઘોડી પર ઠાઠમાઠ, પ્રિ-વેડિંગ, હલ્દી, રિંગ સેરેમની અને બહાર જઈને બ્યૂટી પાર્લરમાં જવું વગેરે પર પ્રતિબંધ. આવા રિવાજો સમાજ ઉપર બોજ હોવાથી તેને તિલાંજલિ આપવા નક્કી કરાયું. સામાજિક સુધારા માટે સમાજ એકમત થયો. કચ્છ મચ્છોયા આહિર સમાજે લગ્ન ખર્ચ ઘટાડયો
Jayanti Bhanushali Murder Case : જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં યરવડા જેલમાં કેદ વિશાલ કાંબલેનું નામ ખૂલ્યું હતું, વિશાલ કાંબલે શાર્પ શૂટરો સાથે ભૂજ આવ્યો હતો, હવે જેલમાં જ થઈ તેની હત્યા
Ahir Samaj Reforms : કચ્છના મચ્છોયા આહીર સમાજે જૂની પરંપરા અને રિવાજોનો બહિષ્કાર કર્યો, અને ખોટા ખર્ચા કરતા રિવાજો પર પણ પ્રતિબંધ મૂક્યો
Kutch Crime News : નખત્રાણાના મુરૂ ગામમાં હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં રમેશ મહેશ્વરી નામના યુવાનની નિર્દયી હત્યા કરવામાં આવી હતી
માધાપરની એક સોસાયટીમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 24 વર્ષીય આરોપી તાંત્રિકે ક્રાઈમ પેટ્રોલ પર જોયા બાદ ખોટી વિધિ કરવાનું શરૂ કર્યું હતું અને ભુજની 19 વર્ષીય યુવતીને નડતરની વિધિ કરવાના નામે અર્ધબેભાન કર્યા બાદ શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.
Migrated Birds : ઠંડીની મોસમ આવતા જ કચ્છના રણમાં લાખો ફ્લેમીંગોનું આગમન થયું, હવે રણમાં ખીલશે વિદેશી પક્ષીઓની મોસમ
Wife Killed Husband in Kutch: કચ્છના સામત્રા ગામે 60 વર્ષના વૃદ્ધની પત્નીએ કરી હત્યા.... દોઢ વર્ષ પહેલાં કર્યા હતાં બીજા લગ્ન..... મહિલાને રૂપિયા ન આપતાં પતિને કેરોસીન છાંટીને જીવતો સળગાવ્યો.... પોલીસે આરોપી પત્નીની કરી ધરપકડ....
Cow As Rajya Mata : મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ ગાયને રાજ્યમાતા બનાવવાની માંગ ઉઠી છે,ફાયરબ્રાન્ડ છબી ધરાવતા યોગી દેવનાથ ગુજરાતમાં ભૂખ હડતાળ પર બેઠા, તો ગેનીબેને પણ અવાજ ઉઠાવ્યો
Container Falls On Activa : એક્ટિવા પર કન્ટેનર પડતાં ત્રણ યુવકનાં મોત. મુન્દ્રા-ખેડોઈ હાઈવે પરનો હચમચાવી નાખતો બનાવ, રસ્તા પર શરીરના અંગો વિખેરાયા