50 વર્ષમાં ન જોયુ હોય તેવુ વાવાઝોડું : ચાર દિવસ ગુજરાતમાં ક્યા ક્યા વરસાદ પડશે તેનો ચાર્ટ જોઈ લો

Gujarat Weather Forecast : ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડાનો ખતરો છે. વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી હાલ 460 કિલોમીટર દૂર છે અને કલાકના 5 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 11, 12, 13 અને 14 જૂને અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આજ રોજ ગીર સોમનાથમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા અનેક આ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
 

11 જુને આ વિસ્તારોમાં વરસાદની આગાહી

1/5
image

12 જુને આ વિસ્તારોમાં વરસાદની આગાહી

2/5
image

13 જુને આ વિસ્તારોમાં વરસાદની આગાહી

3/5
image

14 જુને આ વિસ્તારોમાં વરસાદની આગાહી

4/5
image

15 જુને આ વિસ્તારોમાં વરસાદની આગાહી

5/5
image