શરીરના આ ભાગે વાળવાળી 100માંથી 99 મહિલાઓ પતિને આપે છે દગો! જાણી લેજો
ઝી બ્યૂરો, અમદાવાદઃ સમુદ્રશાસ્ત્ર પણ ગજબનું હોય છે. તેમાં એવા એવા તર્ક આપવામાં આવે છેકે, જાણીને તમારા મગજના તાર હલી જાય. આવો જ એક તર્ક એમાં આપવામાં આવ્યો છે મહિલાઓ વિશે. જેમાં અલગ અલગ મહિલાઓ તેમજ મહિલાઓના અલગ અલગ સ્વભાવ અને તેમના વ્યક્તિત્વ વિશે વાત કરવામાં આવી છે. તમે પણ જાણીને ચોંકી જશો. શરીરના આ ભાગમાં હળવા વાળવાળી મહિલાઓ 100 ટકા પતિને દગો આપે છે. એવું અમે નથી કહેતા આ કહેવું છે સમુદ્રશાસ્ત્રનું. જાણો શરીર વિવિધ ભાગો પર વાળા અને તેનાથી મળે છે કેવા સંકેતો અને તેનાથી કેવી રીતે નક્કી થાય છે મહિલાઓનો સ્વભાવ? શું છે ખરેખર આવું કંઈ હોય છે ખરાં?
મોટી અને ઊંડી નાભિઃ
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાઓની નાભિ મોટી અને ઊંડી હોય છે તે શાસ્ત્રોમાં પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવી મહિલાઓના જીવનમાં પૈસા, સુખ અને સંતાનની કમી નથી હોતી. તેમનું જીવન સુખમય છે.
આવી મહિલાઓ ચોક્કસપણે પતિને છેતરે છેઃ
સામુદ્રિક શાસ્ત્રમાં સ્ત્રીઓના શરીરના અંગો વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. શરીરના અંગો પરથી જાણો મહિલાઓનો સ્વભાવ કેવો છે? જાણો કયા અંગો જોઈને તરફ ખ્યાલ આવી જાય છેકે, આ મહિલા સ્વભાવે છેતરપિંડીમાં માસ્ટર હતી.
લાંબા પગઃ
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાઓના પગ લાંબા અને મુલાયમ હોય છે તેને શુભ માનવામાં આવે છે. આ મહિલાઓને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. પણ પતિ પ્રત્યે ક્યારેય વફાદાર નથી. એવું માનવામાં આવે છે કે તે તેના પતિને છેતરવાની તક જવા દેતી નથી.
સમુદ્ર શાસ્ત્રમાં દરેક મુદ્દાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. વ્યક્તિની આંગળીઓ, અંગૂઠા અને હોઠના આકાર પરથી ઘણું જાણી શકાય છે. તેવી જ રીતે મહિલાઓના વાળ, પહોળી અને પાતળી કમર જોઈને તેમનો સ્વભાવ સરળતાથી જાણી શકાય છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર વ્યક્તિને સમજવા માટે તેની સાથે વાત કર્યા વિના તેને તેના શારીરિક દેખાવથી સરળતાથી સમજી શકાય છે. જાણો વિગતવાર માહિતી...
પહોળી છાતીઃ
સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓની છાતી પહોળી હોય છે તે ખૂબ જ હિંમતવાન, અહંકારી અને ક્રોધી સ્વભાવની હોય છે અને આ જ સ્વભાવને કારણે તે કોઈનાથી દબાતી નથી. આ સાથે તે પરિવારમાં પોતાનું શાસન પણ ચલાવે છે.
મોટી આંખોઃ
એવું કહેવામાં આવે છેકે, જે મહિલાઓની આંખો મોટી હોય છે તે એકદમ ખુલ્લા દિલની હોય છે. તેનો સ્વભાવ એકદમ નિખાલસ હોય છે. તે મહિલા આખા બોલા સ્વભાવની હોય છે. આવી મહિલાઓના મનમાં ક્યારેય પાપ હોતો નથી. અલબત્ત આવી મહિલાઓ કોઈના વિશે વધારે વિચાર કરતી નથી.
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાઓના મધ્યમ બાંધાની હોય છે તેઓ સ્વભાવે ખુબ વિચાર શીલ હોય છે. તેઓ હંમેશા દરેક કામ ખુબ વિચાર પૂર્વક જ કરે છે.
ભરાવદાર મહિલાઓ
સામાન્ય રીતે ભરાવદાર બાંધાની મહિલાઓ સ્વભાવે ખુબ સરળ હોય છે. તે વાતોળિયા સ્વભાવની હોય છે. તેમના વાતચીત કરવામાં ખુબ રસ પડે છે. તે અજાણી વ્યક્તિ સાથે પણ સરળતાથી હળી ફળી જાય છે.
પાતળી કમર
પાતળી કમર વાળી મહિલાઓ સ્વભાવે સ્વીટ હોય છે. જોકે, આ મહિલાઓ અન્ય મહિલાઓની સરખામણીએ ખાસી હોશિયાર હોય છે. આ મહિલાઓ લગભગ ક્યારેય કોઈ કામમાં થાપ ખાતી નથી.
છાતી પર વાળઃ
સમુદ્રી વિજ્ઞાન કહે છે કે જે મહિલાઓની છાતી પર હળવા વાળ હોય છે તે પુરૂષો તરફ ઝડપથી આકર્ષિત થાય છે. આટલું જ નહીં આવી મહિલાઓ પોતાના પતિને છેતરવામાં નિષ્ફળ નથી રહેતી. છાતી પર હળવા વાળ ધરાવતી સ્ત્રીઓ પણ જૂઠું બોલવામાં નિષ્ણાત હોય છે. તેઓ પોતાના ફાયદા માટે કોઈની સાથે જૂઠું બોલે છે. પોતાના જુઠ્ઠાણાથી કોઈને ફાયદો થશે કે નુકસાન થશે એ વિચારતા પણ નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિય આ અંગેની પુષ્ટી કરતું નથી. કોઈના સન્માનને ઠેસ પહોંચાડવાનો અમારો આશય નથી. અહીં દર્શાવેલી તમામ તસવીરો માત્ર પ્રતિકાત્મક છે.)
Trending Photos