31 December 2022 Upay: 2023 માં ભાગ્યોદય માટે વર્ષના અંતિમ દિવસ કરો આ વસ્તુનું દાન, જીંદગીભર ખૂટશે નહી પૈસા

31 December Remedies: નવા વર્ષની શરૂઆત થવામાં એક મહિનો બાકી છે. એવામાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે વર્ષની શરૂઆત ભગવાનના આર્શિવાદની સાથે થાય. આખુ વર્ષ કોઇપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો નહી પડે. જાણો વર્ષના અંતિમ દિવસના ઉપાય. 

31 December 2022 Upay: 2023 માં ભાગ્યોદય માટે વર્ષના અંતિમ દિવસ કરો આ વસ્તુનું દાન, જીંદગીભર ખૂટશે નહી પૈસા

Shani Dev Ke Upay: વર્ષ 2022 ના અંતિમ દિવસે 31 ડિસેમ્બરે શનિવાર આવે છે. વર્ષના અંતિમ દિવસે કોઇ કેટલાક એવા ઉપાય કરવા જોઇએ જેનાથી તેનાથી નવા વર્ષની શરૂઆત સારી થઇ શકે છે. વર્ષના આખરી દિવસ શનિવારના કારણે ભક્તોને શનિ દેવની કૃપા મેળવવા અને તેમને પ્રસન્ન કરવાની જોરદાર તક મળી રહી છે. વર્ષ 2022 તમામ માટે કોઇને કોઇ પ્રકારે ફળદાયી રહે છે. તો બીજી તરફ વર્ષ 2023 માં તમામ માટે ફળદાયી રહે તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં વર્ષના અંતિમ દિવસે 31 ડિસેમ્બરને કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે.

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર વર્ષ 2023 ની નવી શરૂઆત કરવા માટે 31 ડિસેમ્બરે કેટલીક વસ્તુઓ દાન કરો. નવી વર્ષની શરૂઆત સારી હોય અને કોઇપણ પ્રકારે વર્ષ દરમિયાન વ્યક્તિને કોઇપણ સમસ્યાનો સામનો કરવો ન પડે તેના માટે બૂટ-ચંપલ સાથે જોડાયેલા આ ઉપાય કરી શકાય છે. જોકે બૂટ-ચંપલનો સંબંધ શનિદેવથી છે અને 31 ડિસેમ્બરે શનિવાર આવે છે.

શનિવારે કરો જૂતાનું દાન
વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરે આ વખતે શનિવાર આવે છે. એવામાં જ્યોતિષ શાસ્ત્રના અનુસાર શનિવારના દિવસે જૂતાનું દાન શુભ ફળદાયી ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર શનિવારે બૂટ-ચંપલ ખરીદવાથી શનિ દેવ નારાજ થઇ જાય છે. તો બીજી તરફ જો શનિવારના દિવસે જૂતાનું દાન કરવામાં આવે તો શનિ દેવ જલદી જ પ્રસન્ન થાય છે. અને નવું વર્ષ સારું જશે. 

શનિવારે કરો બૂટ-ચંપલ સાથે જોડાયેલા આ કામ
- જ્યોતિષ શાસ્ત્રના અનુસારના દિવસે બૂટ-ચંપલનું દાન વિશેષ રૂપથી લાભદાયી રહે છે. 
- શનિની સાડા સાતી અને પનોતીમાંથી પસાર થઇ રહેલા લોકોને શનિવારના દિવસે બૂટ-ચંપલનું દાન કરો. આમ કરવાથી વ્યક્તિને શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
- શનિવારના દિવસે કાળા રંગના બૂટ-ચંપલનું દાન શુભ ફળદાયી ગણવામાં આવે છે. આ દિવસે કોઇ ગરીબ અથવા જરૂરિયાતમંદને જૂતાનું દાન કરો. તેમાંથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વિકાસ થાય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news