Festival List 2023: તમારી ડાયરીમાં કરી લો નોટ, આ રહ્યું વર્ષ 2023ના વ્રત-તહેવારોનું લિસ્ટ
List of Festival: હવે વર્ષ 2022 સમાપ્ત થવાનું છે અને નવા વર્ષ એટલે કે 2023ની શરૂઆત થવાની છે. અમે નવા વર્ષમાં આવી રહેલા તહેવારોનું લિસ્ટ તમારા માટે લાવ્યા છીએ. જુઓ નવા વર્ષમાં ક્યો તહેવાર કઈ તારીખે આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ List of festival 2023: વર્ષ 2022નો છેલ્લો મહિનો ડિસેમ્બર ચાલી રહ્યો છે. થોડા દિવસમાં નવા વર્ષ એટલે કે 2023ની શરૂઆત થઈ જશે. આ સાથે બીજીવાર વ્રત અને તહેવારો પણ શરૂ થઈ જશે. તેવામાં આવો જાણીએ ક્યો મહત્વપૂર્ણ તહેવાર કઈ તારીખે આવી રહ્યો છે, જેનાથી તમે તમારો કાર્યક્રમ નક્કી કરી શકો.
વ્રત અને તહેવારોનું લિસ્ટ
14 જાન્યુઆરી - લોહરી અને મકરસંક્રાંતિ
21 જાન્યુઆરી - મૌની અમાવસ્યા
26 જાન્યુઆરી - વસંત પંચમી
18 ફેબ્રુઆરી - મહાશિવરાત્રી
7 માર્ચ- હોળી
22 માર્ચ- ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે
29 માર્ચ - દુર્ગા અષ્ટમી
30 માર્ચ - રામ નવમી
4 એપ્રિલ - મહાવીર જયંતિ
6 એપ્રિલ - હનુમાન જયંતિ
14 એપ્રિલ - બૈસાખી
5 મે - બુધ પૂર્ણિમા
19 મે - વટ સાવિત્રી વ્રત
3 જુલાઈ - ગુરુ પૂર્ણિમા
30 ઓગસ્ટ - રક્ષા બંધન
6 સપ્ટેમ્બર - જન્માષ્ટમી
29 સપ્ટેમ્બર - પિતૃપક્ષ શરૂ થાય છે
19 સપ્ટેમ્બર - ગણેશ ચતુર્થી
12 નવેમ્બર -દિવાળી, નરક ચતુર્દશી
14 નવેમ્બર - ગોવર્ધન પૂજા
19 નવેમ્બર - છઠ પૂજા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે