14 એપ્રિલથી શરૂ થઈ જશે આ જાતકોના સારા દિવસો, સૂર્ય ચમકાવશે ઉંઘી ગયેલું ભાગ્ય

જ્યોતિષશાસ્ત્રની જેમ અંક જ્યોતિષથી પણ જાતકના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વની જાણકારી મળે છે. જે રીતે દરેક નામની અનુસાર રાશિ હોય છે તે રીતે દરેક નંબર અનુસાર અંક જ્યોતિષમાં નંબર હોય છે. 

14 એપ્રિલથી શરૂ થઈ જશે આ જાતકોના સારા દિવસો, સૂર્ય ચમકાવશે ઉંઘી ગયેલું ભાગ્ય

નવી દિલ્હીઃ 14 એપ્રિલે સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. આ દિવસે સૂર્ય દેવ મીન રાશિમાંથી મેષ રાશિમાં ગોચર કરશે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના જાતકોનો ભાગ્યોદય થવાનો નક્કી છે. આ રાશિના જાતકોના સારા દિવસો શરૂ થશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય દેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવને દરેક ગ્રહના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. આવો જાણીએ 14 એપ્રિલથી કઈ રાશિના જાતકોના સારા દિવસો શરૂ થશે.... 

મેષ રાશિ
- નવુ મકાન કે ઘર ખરીદી શકો છો
- માં લક્ષ્મીની વિશેષ કૃપા થશે. 
- દાંપત્ય જીવન સુખદ રહેશે.
- નવુ કાર્ય શરૂ કરવા માટે શુભ સમય છે.
- લેતી-દેતી માટે સમય શુભ છે, પરંતુ લેવડ-દેવડ પહેલાથી સારી રીતે સમજી વિચારીને કરો. 
- આર્થિક સ્થિતિ સારી થઈ જશે. 

વૃશ્ચિક રાશિ
- માં લક્ષ્મીની કૃપાથી કાર્યોમાં સફળતા મળશે.
- નવુ મકાન કે વાહન ખરીદી શકો છો.
- વેપાર માટે શુભ સમય છે.
- ધન લાભ થશે, પરંતુ તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે.
- લેવડ-દેવડ માટે સમય શુભ રહેશે. 

ધન રાશિ
- રોકાણ માટે સારો સમય છે.
- આ સમયે ધન લાભ થશે, પરંતુ ખર્ચમાં કમી કરવાનો પ્રયાસ કરો.
- વેપારી વર્ગ માટે આ સમય વરદાન સમાન છે.
- માં લક્ષ્મીની વિશેષ કૃપા થશે.
- નવુ વાહન કે મકાન ખરીદવા માટે સમય સારો છે.

મીન રાશિ
- આર્થિક પક્ષ મજબૂત થશે.
- રોકાણ કરવાથી લાભ થશે.
- લગ્ન જીવન સુખમય રહેશે.
- માં લક્ષ્મીની વિશેષ કૃપાથી જીવન આનંદમય થઈ જશે.
- ખર્ચમાં કમી આવશે.
- આ મહિનો લેવડ-દેવડ માટે શુભ રહેશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news