Surya mithun gochar 2026: સૂર્ય હાલમાં વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. 15 જૂને તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં સૂર્યનું ગોચર કેટલીક રાશિઓના ભાગ્યને સૂર્ય જેટલું જ તેજસ્વી બનાવી શકે છે. આ ગોચર માટે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણો.
Surya Gochar: ગ્રહોનો રાજા સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. 15 જૂને સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરશે. મિથુન રાશિમાં સૂર્યના ગોચરથી કેટલીક રાશિઓને ઘણો ફાયદો થશે.
Surya Budh Gochar 2026 : 15 મેના રોજ સૂર્ય અને બુધ વૃષભ રાશિમાં ગોચર કરશે. પહેલા દિવસથી જ સૂર્ય અને બુધ વૃષભ રાશિમાં બુદ્ધાદિત્ય રાજયોગ બનાવશે. જ્યોતિષીઓ જણાવે છે કે આ દુર્લભ યોગ ત્રણ રાશિઓને નાણાકીય લાભ લાવી શકે છે.
14 એપ્રિલના રોજ સૂર્ય રાશિ અને નક્ષત્ર બંનેમાં એક સાથે પરિવર્તન કરશે. આ દિવસે સૂર્ય મંગળની રાશિ મેષમાં અને કેતુના અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓના મતે આ ગોચર ત્રણ રાશિઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
Kuber Yog 2026: 14 એપ્રિલ 2026ના રોજ દુર્લભ કુબેર યોગ બની રહ્યો છે, જેની કેટલીક રાશિઓ પર શુભ અસર પડશે. આ સમયગાળો આ રાશિઓ માટે સફળતા, સંપત્તિ અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
Surya Gochar 2025: 16 નવેમ્બર 2025ના રોજ સૂર્ય દેવનું વૃશ્ચિક રાશિમાં ગોચર થવા જઈ રહ્યું છે, જે ઘણી રાશિઓના કિસ્મત બદલી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ પરિવર્તન ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. ચાલો જાણીએ કે, કઈ 5 રાશિઓ માટે આ સૂર્ય ગોચર બનશે ભાગ્ય ઉદયનો સંકેત?
Sun Planet Transit In Tula: ગ્રહોના રાજા સૂર્ય દેવ નીચભંગ રાજયોગ બનાવવા જઈ રહ્યા છે, જેનાથી કેટલીક રાશિઓના કિસ્મતને બદલી શકે છે.
Surya Rashi Parivartan: આ વર્ષે, જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર 16 ઓગસ્ટના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. જન્માષ્ટમી પછી, એટલે કે 17 ઓગસ્ટના રોજ, સૂર્ય દેવ રાશિ બદલશે. આ દિવસે, સૂર્ય દેવ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોના રાજા સિંહ રાશિમાં પ્રવેશ કરશે, કેટલીક રાશિઓ માટે સારા દિવસો શરૂ થશે.
Surya Gochar 2025: સૂર્ય ગ્રહ મિથુન રાશિમાં સંચરણ કરી રહ્યા છે અને ટૂંક જ સમયમાં રાશિ પરિવર્તન કરીને ચંદ્રમાની રાશિમાં પ્રવેશ કરવાના છે. ચાલો જાણીએ સૂર્યનું રાશિ પરિવર્તનથી રાશિઓ પર કેવી અસર પડશે.
Sun Transit In Gemini: સૂર્ય દેવને બધા ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવનું વિશેષ સ્થાન છે. સૂર્ય દેવ 15 જૂને પોતાની રાશિ બદલવાના છે.
Surya Gochar 2025: ગ્રહોનો રાજા સૂર્ય સમયાંતરે પોતાની ચાલમાં બદલાવ કરતો રહે છે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી અનુસાર સૂર્ય દેવ 12 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં ગોચર કરશે. સૂર્યનું આ ગોચર ચાર રાશિના લોકો માટે વિશેષ લાભદાયી રહેશે. આવો જાણીએ સૂર્યના ગોચરથી શું લાભ થવાના છે.
Surya Gochar 2024: 6 જુલાઈ એ સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશની સાથે કર્ક સંક્રાંતિ શરૂ થશે. અને સાથે જ 30 દિવસ સુધી 5 રાશિના લોકોનું ભાગ્ય પણ સૂર્યની જેમ ચમકવા લાગશે. સૂર્ય કૃપાથી આ 5 રાશિના લોકોને ધન, માન, સન્માન, પ્રગતિ અને સફળતા પ્રાપ્ત થશે.
Horoscope Rashifal: જ્યોતિષશાસ્ત્રમાં ત્રિગ્રહી યોગને ખુબ ભાગ્યશાળી માનવામાં આવ્યો છે. 19 મેએ સૂર્ય, ગુરૂ અને શુક્રની યુતિથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ યોગનો ફાયદો પાંચ રાશિઓને મળવાનો છે.
Sun Transit 2024: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક ગ્રહની ચાલ દરેક રાશિના લોકોને અસર કરે છે. કેટલાક લોકોને સારા સંકેતો મળે છે જ્યારે કેટલાકને અશુભ પ્રભાવનો સામનો કરવો પડે છે. આ કારણે ગ્રહોના રાજા સૂર્યદેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જ્યોતિષીય ગણતરી મુજબ સૂર્ય ભગવાન 13 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યદેવની કૃપાથી વ્યક્તિને આત્મસન્માન અને વધારાના આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે. મીન રાશિમાં સૂર્ય ગોચરથી 5 રાશિઓને લાભ થશે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
Sun Transit Horoscope: ગ્રહોની ચાલ પરિવર્તન જ્યોતિશ શાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તેની અસર તમામ 12 રાશિઓના જાતકો પર પડે છે. કોઇ રાશિ પર પ્રભાવ શુભ પડે ચે તો કોઇ રાશિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરેક ગ્રહનો પોતાનો નિશ્વિત કાળ હોય છે ત્યારબાદ રાશિ પરિવર્તન કરે છે.
Surya Gochar in Meen Rashi: સૂર્ય મીન રાશિમાં 15 માર્ચના જઇ રહ્યા છે અને અહીં 13 એપ્રિલ સુધી રહેશે. સૂર્યના રાશિ પરિવર્તન કરતાં જ રાહુની સાથે તેમની યુતિ ઘણા દોષનું નિર્માણ કરવાની છે. આ સમયે જન્મ લેનાર બાળકોની કુંડળીમાં પિતૃ દોષ બનશે. આવો જાણીએ મીન-રાશિમાં પહોચતાં કઇ રાશિવાળાને કેવું પરિણામ મળવાનું છે.
Surya Gochar: સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિને ખુબ માન-સન્માન મળે છે અને ધનલાભ થાય છે. સૂર્યના મીન રાશિમાં પ્રવેશ કરતા જ કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ જશે.
સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થશે.
Surya Gochar 2024: સૂર્યનું રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર અસર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવી 4 રાશિઓ છે જેના માટે આ સૂર્ય સંક્રાંતિ અથવા મકરસંક્રાંતિ ખૂબ જ શુભ રહેવાની છે. સૂર્યનું ગોચર આ રાશિના લોકોને આર્થિક લાભ લાવશે.
Horoscope 2024: વર્ષ 2024માં સૂર્ય દેવ 12 વખત રાશિ પરિવર્તન કરશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે.
17 નવેમ્બરથી છઠ પર્વની શરૂઆત થઈ રહી છે અને એ જ દિવસે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર પણ થશે. આ રાશિમાં સૂર્યની સ્થિતિને સારી ગણવામાં આવે છે. સૂર્ય પોતાની નબળી સ્થિતિમાંથી બહાર આવી જાય છે. સૂર્ય અહીં બુધ અને મંગળ સાથે બિરાજમાન થશે.
Sun Planet Transit in Libra 2023: ગ્રહોનો રાજા સૂર્ય આવતીકાલે 18 ઓક્ટોબર 2023ના રોજ તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં સૂર્યનો પ્રવેશ 4 રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં અચાનક પ્રગતિ કરાવશે.