CSK ના બેટ્સમેનની રૂમર્ડ ગર્લફ્રેન્ડે લગાવી સ્વિમિંગમાં આગ, ફેન્સનો અટકી ગયો શ્વાસ

ચેન્નાઈ સુપરકિંગ્સના (Chennai Super Kings) બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડની (Ruturaj Gaikwad) રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાયલી સંજીવે (Sayali Sanjeev) ફરી એકવાર પોતાની અદાઓથી ફેન્સનું દિલ જીતી લીધું છે

CSK ના બેટ્સમેનની રૂમર્ડ ગર્લફ્રેન્ડે લગાવી સ્વિમિંગમાં આગ, ફેન્સનો અટકી ગયો શ્વાસ

નવી દિલ્હી: ચેન્નાઈ સુપરકિંગ્સના (Chennai Super Kings) બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડની (Ruturaj Gaikwad) રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાયલી સંજીવે (Sayali Sanjeev) ફરી એકવાર પોતાની અદાઓથી ફેન્સનું દિલ જીતી લીધું છે.

સાયલીએ પૂલમાં લગાવી આગ
મરાઠી એક્ટ્રેસ (Marathi Actress) સાયલી સંજીવે (Sayali Sanjeev) શુક્રવારના દિવસે એક થ્રોબેક ફોટો (Throwback Photo) પોસ્ટ કર્યો જેમાં તે સ્વિમિંગ પૂલમાં (Swimming Pool) મસ્તી કરતી જોવા મળી રહી છે. તેણે લખ્યું છે કે, તે આ પળને ઘણી મિસ કરી રહી છે. ફોટોગ્રાફર નીનદ રેડકરે (Ninad Redkar) આ તસવીરને ક્લિક કરી છે.

ફેન્સનો અટકી ગયો શ્વાસ
સાયલી સંજીવનો (Sayali Sanjeev) આ હોટ અવતાર તેના ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે, લોકો તેની આ તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે, સાથે કોમેન્ટ અને શેર પણ ખૂબ જ કરી રહ્યા છે. સાયલી કદાચ કોરોના કાળથી પહેલાના સમયને ઘણો મિસ કરી રહી છે, તે પહેલાની સ્થિતિમાં ફરીથી પાછી ફરવા ઇચ્છે છે.

ખૂબ ઉડ્યા ઈશ્કના ચર્ચા
ઉલ્લેખનીય છે કે, ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) અને સાયલી સંજીવના (Sayali Sanjeev) ઇશ્કની ચર્ચાઓ ઘણી ઉડી છે. બંને સોશિયલ મીડિયા એક્ટિવિટીઝથી એવા ઇશારા મળી રહ્યા છે, પરંતુ મીડિયામાં સમાચાર વાયરલ થયા બાદ ઋતુરાજે સાયલીથી નિકટતાને નકારી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news