World Cup 2019: વિશ્વ કપમાં અત્યાર સુધીની મેચોનું જુઓ પોઈન્ટ ટેબલ

ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં અત્યારે ત્રીજા સ્થાને છે. 

World Cup 2019: વિશ્વ કપમાં અત્યાર સુધીની મેચોનું જુઓ પોઈન્ટ ટેબલ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની યજમાનીમાં ICC Cricket World Cup 2019ની શરૂઆત થઈ ચુકી છે. રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઇ રહેલા વિશ્વ કપમાં 10 ટીમો ભાગ  લઈ રહી છે. તેમાં તમામ ટીમો એક-બીજી ટીમો વિરુદ્ધ રમશે. આ વખતે કોઈ ગ્રુપ કે પૂલ સિસ્ટમ નથી. રાઉન્ડ રોબિન બાદ ટોપ ચાર ટીમો સેમીફાઇનલમાં પહોંજશે. અત્યાર સુધી કુલ 16 મેચ રમાઇ ચુકી છે. જુઓ અત્યાર સુધીનું  World Cup 2019નું પોઈન્ટ ટેબલ....

ટીમ મેચ જીત હાર રદ્દ નેટ રનરેટ પોઈન્ટ
ન્યૂઝીલેન્ડ 3 3 0 0 2.163 6
ઈંગ્લેન્ડ 3 2 1 0 1.307 4
ભારત 2 2 0 0 0.539 4
ઓસ્ટ્રેલિયા 3 2 1 0 0.483 4
શ્રીલંકા 4 1 1 2 -1.517 4
વેસ્ટ ઈન્ડિઝ 3 1 1 1 2.054 3
બાંગ્લાદેશ 4 1 2 1 -0.714 3
પાકિસ્તાન 3 1 1 1 -2.412 3
સાઉથ આફ્રિકા 4 0 3 1 -0.952 1
અફગાનિસ્તાન 3 0 3 0 -1.493 0

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news