વર્લ્ડ કપ 2019

ક્રિકેટ માટે કેવું રહ્યું વર્ષ 2019, એક વીડિઓમાં જુઓ તમામ રેકોર્ડ્સ

ક્રિકેટમાં વર્ષ 2019માં ઘણા કીર્તિમાન રચાયા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વર્ષના મુખ્ય રેકોર્ડને એક વીડિયોમાં ભેગા કર્યાં છે. 
 

Dec 31, 2019, 07:02 PM IST

વર્લ્ડકપમાં 4 વિકેટકીપર સાથે કેમ ઉતરી ભારતીય ટીમ: ગાવસ્કરનો તીખો સવાલ

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર (Sunil Gavaskar) નું કહેવું છે કે, ટીમ મેનેજમેન્ટે તે વાતનો જવાબ આપવો જ પડસે કે આખરે શું કારણ હતું કે ભારતે આઇસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019) માં ચાર વિકેટકીપર મેદાનમાં ઉતાર્યા જ્યારે મોટા પ્રમાણમાં પ્રતિભાશાળી ખેલાડીઓ આપણી બેંચ સ્ટ્રેન્થ હતા. એ વાત અલગ છે કે આઇસીસી વર્લ્ડ કપ પુર્ણ થઇ ચુક્યો છે. 

Aug 2, 2019, 05:30 PM IST

વિશ્વકપ જીતીને પણ ખુશ નથી ઈંગ્લેન્ડનો કેપ્ટન મોર્ગન, વ્યક્ત કર્યો અફસોસ

યજમાન ટીમને બાઉન્ડ્રીના આધાર પર ન્યૂઝીલેન્ડને પરાજય આપીને પ્રથમવાર ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. 
 

Jul 20, 2019, 01:24 PM IST

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કીવી કેપ્ટન કેન વિલિયમસની કરી પ્રશંસા

આ વાતને લઈને રવિ શાસ્ત્રીએ કીવી કેપ્ટન કેન વિલિયમસનની પ્રશંસા કરતા એક ટ્વીટ કર્યું છે. 
 

Jul 17, 2019, 03:24 PM IST

એન્ડરસનનો ખુલાસો- સ્ટોક્સે અમ્પાયરોને કહ્યું હતું ન આપો ઓવર-થ્રોના રન

જેમ્સ એન્ડરસને ખુલાસો કર્યો કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની ફાઇનલ મેચમાં બેન સ્ટોક્સે અમ્પાયરોને ટીમના સ્કોરમાંથી ઓવરથ્રોના 4 રન હટાવવાનું કહ્યું હતું. 

Jul 17, 2019, 02:39 PM IST

ન્યૂઝીલેન્ડને વિશ્વ કપમાં પોતાના પ્રદર્શન પર ગર્વ થવો જોઈએઃ ડેનિયલ વિટોરી

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરીનું માનવું છે કે ટીમને વિશ્વ કપમાં પોતાના પ્રદર્શન પર ગર્વ થવો જોઈએ. 
 

Jul 16, 2019, 07:43 PM IST

સચિને પસંદ કરી પોતાની વિશ્વ કપ ટીમ, આ ખેલાડીને ન આપ્યું સ્થાન

સચિને પોતાની ટીમમાં પાંચ ભારતીય ખેલાડી (રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ)નો સમાવેશ કર્યો છે.
 

Jul 16, 2019, 04:41 PM IST

વિશ્વ કપ જીતવા પર બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને આપી શુભેચ્છા

બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ કહ્યું કે, ઈંગ્લેન્ડ વિશ્વ કપ જીતવાથી તેનો દેશ બીજીવાર ક્રિકેટ તરફ આકર્ષિત થયો છે. 

Jul 16, 2019, 03:24 PM IST

નાઇટ ક્લબની બહાર મારપીટ કરનાર યુવક બની ગયો ઈંગ્લેન્ડનો 'હીરો'

મોર્ગને કહ્યું, 'તે જ્યાં હતા ત્યાંથી આવવું અવિશ્વસનીય છે. તે લગભગ સુપરહ્યૂમન છે. તે ખરેખર ટીમનો અને અમારા બેટિંગ ક્રમનો ભાર ઉઠાવે છે. 

Jul 16, 2019, 02:37 PM IST

ઈસીબીએ નકાર્યો 'ઓવરથ્રો' વિવાદ, કહ્યું- અમે વિશ્વ ચેમ્પિયન છીએ

આઈસીસી વિશ્વ કપ ફાઇનલમાં ઓવરથ્રોના 6 રન ન્યૂઝીલેન્ડ પર કેટલા ભારે પડ્યા, તે બધાની સામે છે. તો ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના ડાયરેક્ટરે વધારાના રનની વાતને નકારી દીધી છે. 
 

Jul 16, 2019, 02:15 PM IST

ટ્રોફી ઈંગ્લેન્ડને, પરંતુ અમે ફાઇનલ હાર્યા નથીઃ કેન વિલિયમસન

પૂર્વ અને હાલના ક્રિકેટરોએ ન્યૂઝીલેન્ડ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. નિર્ધારિત સમય અને સુપર ઓવરમાં સ્કોર બરાબર રહ્યાં બાદ ચોગ્ગાની સંખ્યાના આધાર પર ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. 
 

Jul 16, 2019, 01:46 PM IST

ક્રિકેટ વિશ્વ કપના લેખા-જોખા, 'જન્મદાતા' બન્યું વિજેતા, થઈ ક્રિકેટની જીત

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજીત ક્રિકેટ વિશ્વ કપ સંપન્ન થઈ ગયો છે. ક્રિકેટના જનક ઈંગ્લેન્ડના રૂપમાં વિશ્વનો નવો બાદશાહ મળી ગયો છે. તો ન્યૂઝીલેન્ડે સતત બીજીવાર રનર્સ-અપ રહીને સંતોષ કરવો પડ્યો છે. 
 

Jul 15, 2019, 09:34 PM IST

World Cup 2019: ફાઇનલ મેચમાં અમ્પાયરે ઓવરથ્રો પર 6 રન આપવાનો નિર્ણય ખોટોઃ સાઇમન ટોફેલ

'ફોક્સ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા'એ ટોફેલના હવાલાથી જણાવ્યું, 'આ એક ભૂલ છે.. નિર્ણય લેવામાં ભૂલ થઈ. ઈંગ્લેન્ડને છ રનની જગ્યાએ માત્ર પાંચ રન આપવાના હતા.'
 

Jul 15, 2019, 08:44 PM IST

આ ભારતીય બેટ્સમેને કહ્યું, ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડને સંયુક્ત વિજેતા જાહેર કરવાની જરૂર હતી

આ પહેલા વિશ્વ કપ ફાઇનલમાં આ પ્રકારની ઘટના બની નથી. ન્યૂઝીલેન્ડની ટીમ સારૂ રમી, પરંતુ તેની સાથે થોડુ ખોટુ થયું. 
 

Jul 15, 2019, 08:09 PM IST

World Cup 2019: કુલદીપના 'ડ્રીમ બોલ'થી લઈને સ્ટાર્કનો ખરતનાક 'યોર્કર' આ છે ટૂર્નામેન્ટના ટોપ-5 બોલ

વિશ્વકપને બેટ્સમેનો માટે સ્વર્ગ ગણાવવામાં આવી રહ્યો હતો પરંતુ તેમાં બોલરોએ પોતાની શાનદાર બોલિંગથી ફેન્સનું દિલ જીતી લીધું હતું. 

Jul 15, 2019, 07:05 PM IST

World Cup 2019: વિશ્વકપના ત્રણ સૌથી શાનદાર ખેલાડી, જેણે પોતાના 3D પ્રદર્શનથી મચાવી ધમાલ

આજે અમે તમને આઈસીસી વિશ્વ કપ 2019ના તે  ત્રણ શાનદાર ખેલાડીઓ વિશે જણાવશું જેને ખરેખર 3D કહેવા જોઈએ. 

Jul 15, 2019, 06:41 PM IST

રોહિત શર્માની જગ્યાએ કેન વિલિયમસન કેમ બન્યો 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ', જાણો કારણ

કેન વિલિયમસને આ વિશ્વ કપની 9 ઈનિંગમાં 82.57ની એવરેજથી 578 રન બનાવ્યા, જેમાં બે સદી અને 2 અડધી સદી સામેલ છે.
 

Jul 15, 2019, 05:48 PM IST

આઈસીસીએ જાહેર કરી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ, વિલિયમસન કેપ્ટન, ભારતના બે ખેલાડીને મળ્યું સ્થાન

આઈસીસી વિશ્વ કપની ટ્રોફી ઈંગ્લેન્ડે જીતી લીધી છે. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત કરી છે. 
 

Jul 15, 2019, 05:34 PM IST

પોતાના દમ પર ચેમ્પિયન નથી બન્યું ઈંગ્લેન્ડ, આ ચાર 'વિદેશીઓ'એ અપાવ્યું ટાઇટલ

ઈંગ્લેન્ડને ક્રિકેટનું વિશ્વ ચેમ્પિયન બનાવવામાં કેપ્ટન ઇયોન મોર્ગન, ઓપનિંગ બેટ્સમેન જેસન રોય, ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરે મહત્વની ભૂમિકા ભજવી, પરંતુ આ ચારેય ખેલાડી ઈંગ્લેન્ડના નથી. 

Jul 15, 2019, 04:57 PM IST

ઓવર થ્રો પર અમ્પાયરોએ લીધો ખોટો નિર્ણય, 5ની જગ્યાએ ઈંગ્લેન્ડને આપવામાં આવ્યા 6 રન?

ઈંગ્લેન્ડે વિશ્વ કપના 'ફિલ્મી' ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 'બાઉન્ડ્રી'થી હરાવીને પ્રથમ વખત વનડે ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કર્યું છે. આ મેચને લઈને સૌથી વધુ ચર્ચા ગુપ્ટિલના તે થ્રોની થઈ રહી છે, જેને ઈંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને હીરો બનાવી દીધો છે. 

Jul 15, 2019, 04:19 PM IST