INDvsAUS World Cup 2019: ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 36 રને વિજય

આઈસીસી ક્રિકેટ વિશ્વ કપની 14મી મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને છે. 

INDvsAUS  World Cup 2019: ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 36 રને વિજય
LIVE Blog

લંડનઃ વિશ્વ કપ-2019માં પોતાની બીજી મેચમાં ભારતીય ટીમ રવિવારે ઓસ્ટ્રેલિયા સામે ઉતરશે. ક્રિકેટ ફેન્સમાં આ મેચને લઈને જેટલો રોમાંચ હશે, એટલો જ એમએસ ધોનીના ગ્લવ્સને લઈને પણ. પરંતુ લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડમાં યોજાનારા મુકાબલા માટે ટીમ ઈન્ડિયા તૈરાય છે. અત્યાર સુધી વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટીનું પ્રદર્શન ભલે સારૂ ન રહ્યું હોય, પરંતુ આજના મુકાબલામાં ટક્કર જોવા મળશે. વિશ્વકપમાં અત્યાર સુધી બંન્ને ટીમ 11 વનખત આમને-સામને થઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયા 8 તો ભારતને ત્રણમાં જીત મળી છે. આ મેચમાં ટોસ પણ મહત્વનો રહેશે. સાથે બીજી ઈનિંગમાં બેટિંગ કરવી પણ મુશ્કેલ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

09 June 2019
23:09 PM

ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવ્યું 

ટીમ સ્કોર 316/10 (50 ઓવર)
અંતિમ ઓવરમાં સ્ટાર્ક રનઆઉટ. અંતિમ બોલ પર ઝમ્પા કેચઆઉટ. ઓસ્ટ્રેલિયન ટીમ 316 રન બનાવી ઓલઆઉટ. ભારતની ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત
 

23:04 PM

ટીમ સ્કોર 312/8 (49 ઓવર)
કેરી 52 અને સ્ટાર્ક 3 રન બનાવી ક્રિઝ પર. બુમરાહની ઓવરમાં કુલ 3 રન બન્યા. બુમરાહનો સ્પેલ પૂરો. 10-1-61-3

23:00 PM

ટીમ સ્કોર 309/8 (48 ઓવર)
કેરી 51 અને સ્ટાર્ક 3 રન બનાવી રમતમાં. ભુવનેશ્વર કુમારની ઓવરમાં કુલ 9 રન બન્યા. કેરીએ પોતાની અડધી સદી પૂરી કરી. 

22:55 PM

ટીમ સ્કોર 300/8 (47 ઓવર)
એલેક્સ કેરી 45 રન બનાવી ક્રિઝ પર. ઓવરમાં કુલ 9 રન બન્યા. અંતિમ બોલ પર બુમરાહને મળી સફળતા. કમિન્સ 8 રન બનાવી આઉટ. 

 

22:52 PM

ટીમ સ્કોર 291/7 (46 ઓવર)
કેરી 43 અને કમિન્સ 1 રન બનાવી ક્રિઝ પર. ભુવનેશ્વરની આ ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 7 રન બન્યા. 

 

22:50 PM

ટીમ સ્કોર 284/7 (45 ઓવર)
ઓસ્ટ્રેલિયાએ આ ઓવરમાં કુલ 6 રન બન્યા. બુમરાહે મળી સફળતા. કૂલ્ટર નાઇલ આઉટ. ઓસ્ટ્રેલિયાએ સાતમી વિકેટ ગુમાવી.

 

22:39 PM

ટીમ સ્કોર 278/6 (44 ઓવર)
કેરી 31 અને કૂલ્ટર નાઇલ 4 રન બનાવી ક્રિઝ પર. હાર્દિકની ઓવરમાં કુલ 9 રન બન્યા. હાર્દિક પંડ્યાએ પોતાના 10 ઓવરના સ્પેલમાં કુલ 68 રન આપ્યા. 

 

22:35 PM

ટીમ સ્કોર 269/6 (43 ઓવર)
કેરી 23 અને કૂલ્ટર નાઇલ 3 રન બનાવી ક્રિઝ પર. ઓવરમાં એક ફોર અને એક સિક્સ સાથે કુલ 13 રન બન્યા. ચહલનો સ્પેલ પૂરો. 10-0-62-2

 

22:33 PM

ટીમ સ્કોર 256/6 (42 ઓવર)
કેરી 10 અને કૂલ્ટર નાઇલ 3 રન બનાવી ક્રિઝ પર. બુમરાહની ઓવરમાં કુલ 9 રન બન્યા. ઓસ્ટ્રેલિયાએ પોતાના 250 રન પૂરા કર્યાં. 

ટીમ સ્કોર 247/6 (41 ઓવર)
યુજવેન્દ્ર ચહલની ઓવરમાં કુલ 9 રન બન્યા. ગ્લેન મેક્સવેલ 28 રન બનાવી આઉટ. 

 

22:25 PM

ટીમ સ્કોર 238/4 (40 ઓવર)
મેક્સવેલ 23 અને કેરી 0 પર રમતમાં. ઓવરમાં કુલ 3 રન બન્યા. ભુવીને મળી બે સફળતા

22:17 PM

ટીમ સ્કોર 238/4 (39.4 ઓવર)
વિકેટ. ભારતને મળી મોટી સફળતા સ્ટીવ સ્મિથ 68 રન બનાવી આઉટ. ભુવનેશ્વરે ઝડપી વિકેટ. 

22:12 PM

ટીમ સ્કોર 235/3 (39 ઓવર)
મેક્સવેલ 21 અને સ્મિથ 68 રન બનાવી મેદાનમાં. બુમરાહની ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ બાઉન્ડ્રી ફટકારી. 

22:04 PM

ટીમ સ્કોર 222/3 (38 ઓવર)
મેક્સવેલ 16 સ્મિથ 60 રન બનાવી આઉટ. ઓવરમાં કુલ 15 રન બન્યા. 

ટીમ સ્કોર 207/3 (37 ઓવર)
મેક્સવેલ 5 અને સ્મિથ 56 રન બનાવી આઉટ. બુમરાહની ઓવરમાં કુલ 6 રન બન્યા. ભારતને મળી એક સફળતા

 

22:03 PM

ટીમ સ્કોર 202/3 (36.4 ઓવર)
વિકેટ. ઉસ્માન ખ્વાજા 42 રન બનાવી આઉટ. બુમરાહને મળી સફળતા. ખ્વાજા બોલ્ડ 

 

21:51 PM

ટીમ સ્કોર 201/2 (36 ઓવર)
સ્મિથ 55 અને ખ્વાજા 42 રન બનાવી રમી રહ્યાં છે. આ ઓવરમાં કુલ 14 રન બન્યા. ઓસ્ટ્રેલિયાએ પોતાના 200 રન પૂરા કર્યાં. 

ટીમ સ્કોર 187/2 (35 ઓવર)
હાર્દિક પંડ્યાની ઓવરમાં કુલ 7 રન બન્યા. 

 

21:45 PM

ટીમ સ્કોર 180/2 (34 ઓવર)
સ્મિથ 53 અને ખ્વાજા 24 રન બનાવી આઉટ. સ્મિથે આ ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી. 

 

21:42 PM

ટીમ સ્કોર 172/2 (33 ઓવર)
સ્મિથ 47 અને ખ્વાજા 22 રન બનાવી ક્રિઝ પર. ઓવરમાં કુલ 7 રન બન્યા. 

 

21:40 PM

ટીમ સ્કોર 165/2 (32 ઓવર)
ખ્વાજા 17 અને સ્મિથ 45 રને બેટિંગ કરી રહ્યાં છે. કુલદીપની ઓવરમાં ખ્વાજાએ એક ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 6 રન બન્યા. 

 

21:39 PM

ટીમ સ્કોર 159/2 (31 ઓવર)
સ્મિથ 44 અને ખ્વાજા 13 રન બનાવી રમતમાં. ચહલની આ ઓવરમાં માત્ર 4 રન બન્યા. 

 

21:25 PM

ટીમ સ્કોર 155/2 (30 ઓવર)
કુલદીપની આ ઓવરમાં માત્ર 2 રન બન્યા. 

ટીમ સ્કોર 153/2 (29 ઓવર)
ચહલની ઓવરમાં કુલ 4 રન બન્યા. ઓસ્ટ્રેલિયાના 150 રન પૂરા. 

ટીમ સ્કોર 149/2 (28 ઓવર)
હાર્દિક પંડ્યાની આ ઓવરમાં કુલ 5 રન બન્યા. 

21:21 PM

ટીમ સ્કોર 144/2 (27 ઓવર)
સ્મિથ 36 અને ખ્વાજા 5 રન બનાવી રમતમાં. ચહલની ઓવરમાં કુલ 5 રન આવ્યા. 

 

21:17 PM

ટીમ સ્કોર 139/2 (26 ઓવર)
સ્મિથ 34 અને ખ્વાજા 2 રન બનાવી ક્રિઝ પર. હાર્દિક પંડ્યાની ઓવરમાં કુલ 5 રન બન્યા. 

21:16 PM

ટીમ સ્કોર 134/2 (25 ઓવર)
સ્ટીવ સ્મિથ 31 અને ખ્વાજા 0 રન બનાવી રમતમાં. ચહલની ઓવરમાં કુલ 7 રન આવ્યા. ભારતને મળી એક સફળતા. 

21:11 PM

ટીમ સ્કોર 133/2 (24.4)
વિકેટ. ભારતને મળી મોટી સફળતા. ડેવિડ વોર્નર 56 રન બનાવી આઉટ. યુજવેન્દ્ર ચહલને મળી સફળતા. 

 

21:06 PM

ટીમ સ્કોર 127/1 (24 ઓવર)
ડેવિડ વોર્નર 56 અને સ્ટીવ સ્મિથ 27 રન બનાવી રમતમાં. પંડ્યાની ઓવરમાં કુલ 6 રન બન્યા. 

 

21:02 PM

ટીમ સ્કોર 121/1 (23 ઓવર)
વોર્નર 51 અને સ્મિથ 51 રન બનાવી ક્રિઝ પર. સ્મિથે કેદારની ઓવરમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. 

21:02 PM

ટીમ સ્કોર 107/1 (22 ઓવર)
વોર્નર 50 અને સ્મિથ 15 રન બનાવી ક્રિઝ પર. ચહલની ઓવરમાં કુલ 2 રન બન્યા. વોર્નરે આ ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી. 

20:59 PM

ટીમ સ્કોર105/1 (21 ઓવર)
વોર્નર 49 અને સ્મિથ 14 રને ક્રિઝ પર. બુમરાહની ઓવરમાં કુલ 6 રન બન્યા. 

20:48 PM

ટીમ સ્કોર 99/1 (20 ઓવર)
વોર્નર 44 અને સ્મિથ 14 રને રમતમાં. ચહલની ઓવરમાં કુલ પાંચ રન બન્યા. 

20:46 PM

ટીમ સ્કોર 94/1 (19 ઓવર)
વોર્નર 42 અને સ્મિથ 12 રને રમતમાં. કુલદીપની ઓવરમાં વોર્નરે બાઉન્ડ્રી ફટકારી. કુલ 7 રન બન્યા. 

 

20:42 PM

ટીમ સ્કોર 87/1 (18 ઓવર)
વોર્નર 36 અને સ્મિથ 11 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. યુજવેન્દ્ર ચહલની પ્રથમ ઓવરમાં 8 રન બન્યા. 

20:36 PM

ટીમ સ્કોર 79/1 (17 ઓવર)
વોર્નર 33 અને સ્મિથ 6 રન બનાવી ક્રિઝ પર. કુલદીપની ઓવરમાં આવ્યા માત્ર 4 રન. 

20:32 PM

ટીમ સ્કોર 75/1 (16 ઓવર)
વોર્નર 31 અને સ્મિથ 4 રન બનાવી ક્રિઝ પર. હાર્દિકની ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 8 રન બનાવ્યા. 

 

20:27 PM

ટીમ સ્કોર 67/1 (15 ઓવર)
વોર્નર 25 અને સ્મિથ 3 રને રમતમાં. ઓવરમાં કુલ 4 રન બન્યા. 

 

20:24 PM

ટીમ સ્કોર 63/1 (14 ઓવર)
વોર્નર 23 અને સ્મિથ 1 બનાવી ક્રિઝ પર. આ ઓવરમાં કુલ 4 રન બન્યા. ભારતને મળી એક સફળતા. ફિન્ચ થયો રનઆઉટ. 

20:23 PM

ટીમ સ્કોર 61/1 (13.1 ઓવર)
ભારતને મળી પ્રથમ સફળતા. એરોન ફિન્ચ રનઆઉટ. ફ્ન્ચે 35 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 36 રન બનાવ્યા. 

20:16 PM

ટીમ સ્કોર 59/0 (13 ઓવર)
વોર્નર 21 અને ફિન્ચ 36 રન બનાવી રમતમાં. કુલદીપની ઓવરમાં કુલ 6 રન બન્યા. 

 

20:16 PM

ટીમ સ્કોર 53/0 (12 ઓવર)
વોર્નર 19 અને ફિન્ચ 32 રન બનાવી ક્રિઝ પર. હાર્દિક પંડ્યાની ઓવરમાં બન્યો માત્ર 1 રન.

20:09 PM

ટીમ સ્કોર 52/0 (11 ઓવર)
ફિન્ચ 31 અને વોર્નર 19 રન બનાવી ક્રિઝ પર. કુલદીપની ઓવરમાં કુલ 4 રન બન્યા. 

20:04 PM

ટીમ સ્કોર 48/0 (10 ઓવર)
ફિન્ચ 28, વોર્નર 18. ઈનિંગની સૌથી મોટી ઓવર. ઓસ્ટ્રેલિયાએ ફટકાર્યા 19 રન. 

19:59 PM

ટીમ સ્કોર 29/0 (9 ઓવર)
વોર્નર 13 અને ફિન્ચ 14 રને રમતમાં. ભુવનેશ્વરની ઓવરમાં કુલ 5 રન બન્યા. 

19:54 PM

ટીમ સ્કોર 24/0 (8 ઓવર)
ફિન્ચ 13 અને વોર્નર 9 રન બનાવી ક્રિઝ પર. હાર્દિક પંડ્યાની ઓવરમાં બન્યા 5 રન. 

 

19:49 PM

ટીમ સ્કોર 19/0 (7 ઓવર)
ફિન્ચ 10 અને વોર્નર 8 રન બનાવી ક્રિઝ પર. ભુવનેશ્વરની ઓવરમાં કુલ 1 રન બન્યો. 

 

19:45 PM

ટીમ સ્કોર 18/0 (6 ઓવર)
ફિન્ચ 9 અને વોર્નર 8 રન બનાવી રમતમાં. બુમરાહે ફેંકી મેડન ઓવર. 

19:39 PM

ટીમ સ્કોર 18/0 (4 ઓવર)
ફિન્ચ 9 અને વોર્નર 8 રન બનાવી રમતમાં. ભુવનેશ્વરની ઓવરમાં માત્ર એક વાઇડનો રન આવ્યો. 

 

19:35 PM

ટીમ સ્કોર 17/0 (4 ઓવર)
ફિન્ચ 9 અને વોર્નર 8 રને ક્રિઝ પર. બુમરાહની ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 7 રન બન્યા. 

19:34 PM

ટીમ સ્કોર 10/0 (3 ઓવર)
વોર્નર 8 અને ફિન્ચ 2 રન બનાવી રમતમાં. ભુવીની ઓવરમાં માત્ર 2 રન બન્યા. 

19:29 PM

ટીમ સ્કોર 8/0 (2 ઓવર)
વોર્નર 6 અને ફિન્ચ 2 રન બનાવી ક્રિઝ પર. વોર્નરે બુમરાહની ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 5 રન બન્યા. 

ટીમ સ્કોર 3/0 (1 ઓવર)
વોર્નર 1 અને ફિન્ચ 2 રને રમતમાં. ભુવીની પ્રથમ ઓવરમાં કુલ 3 રન બન્યા. 

19:28 PM

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ શરૂ. ફિન્ચ-વોર્નર ક્રિઝ પર. ભુવનેશ્વરના હાથમાં બોલ. 
 

18:51 PM

લંડનના ઓવલ મેદાન પર રમાઇ રહેલી આઈસીસી વિશ્વ કપ-2019ની 14મી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 352 રન બનાવ્યા છે અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 353 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી શિખર ધવને 117, રોહિત શર્માએ 57, હાર્દિક પંડ્યાએ 48 તથા વિરાટ કોહલીએ 82 રન ફટકાર્યા હતા. આ વિશ્વકપમાં કોઈ પણ ટીમ દ્વારા ઓસ્ટ્રેલિયા સામે સર્વોચ્ચ સ્કોર છે. 

ટીમ સ્કોર 352/5 (50 ઓવર)
ભારતે 50 ઓવરમાં 5 વિકેટે ગુમાવી બનાવ્યા 352 રન. રાહુલ 11 રન બનાવી અણનમ

Trending news