Under-19 World Cup માં ભારતની શરમજનક શરૂઆત, પાકિસ્તાને 2 વિકેટે આપી માત

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. સૌથી મોટા દુશ્મન ગણાતી પાકિસ્તાની ટીમ સામે ભારતને તેની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 50 ઓવરની આ મેચમાં પાકિસ્તાને 2 વિકેટે જીત મેળવી હતી.

Under-19 World Cup માં ભારતની શરમજનક શરૂઆત, પાકિસ્તાને 2 વિકેટે આપી માત

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. સૌથી મોટા દુશ્મન ગણાતી પાકિસ્તાની ટીમ સામે ભારતને તેની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 50 ઓવરની આ મેચમાં પાકિસ્તાને 2 વિકેટે જીત મેળવી હતી. આ મેચ છેલ્લા બોલ સુધી ચાલી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news