Vinesh Phogat Disqualified: ફોગટ નહીં રમી શકે ફાઈનલ, રાતોરાત વધી ગયું વજન! ગોલ્ડનું સપનું ચકનાચૂર

Vinesh Phogat disqualified from gold medal bout: 50 કિલો ગ્રામની શ્રેણીમાં રમી રહેલી વિનેશ ફોગાટનું રાતોરાત વધી ગયું વજન? ઓલિમ્પિક કમિટીએ ફોગાટને ઓવર વેઈટને કારણે ગેરલાયક ઠેરવી હોવાનું સામે આવ્યું.
 
Vinesh Phogat Disqualified: ફોગટ નહીં રમી શકે ફાઈનલ, રાતોરાત વધી ગયું વજન! ગોલ્ડનું સપનું ચકનાચૂર

About the Author