Vinesh Phogat Disqualified From Gold Medal Bout: વુમન્સ રેસલિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલનું ભારતનું સપનું ચકનાચૂર...વિનેશ ફોગાટને ઠેરવાઈ ગેરલાયક. કારણભૂત રહ્યું 100 ગ્રામ વજન...ભારે વિવાદ અને ઓહાપોહ....રાતોરાત કઈ રીતે વધી ગયું વજન...?
Vinesh Phogat disqualified from gold medal bout: 50 કિલો ગ્રામની શ્રેણીમાં રમી રહેલી વિનેશ ફોગાટનું રાતોરાત વધી ગયું વજન? ઓલિમ્પિક કમિટીએ ફોગાટને ઓવર વેઈટને કારણે ગેરલાયક ઠેરવી હોવાનું સામે આવ્યું.