जन्माष्टमी 2019 News

મધ્ય રાત્રિએ ડાકોરના ઠાકોરને સોનાના પારણે ઝૂલાવાયા, હીરાજડિત મુગટ પહેરાવાય
Aug 25,2019, 7:48 AM IST
દ્વારકા-મથુરા કરતા પણ વિશેષ ભારતનું આ સ્થળ, જ્યાં શ્રીકૃષ્ણએ વેદો-પુરાણોનુ
દેશભરમાં જ્યા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ રહે છે, ત્યાં શ્રીકૃષ્ણના શિક્ષણ સ્થળ ઉજ્જૈનમાં આ તહેવારનો એક અલગ આનદ અને ઉમંગ જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની સંપૂર્ણ શિક્ષા અને જ્ઞાન સંદીપની આશ્રમમાં ગુરુ સંદીપની પાસેથી પ્રાપ્ત કર્યું હતું. ઉજ્જૈન સ્થિત મહર્ષિ સંદીપની આશ્રમ ઋષિ સંદીપનીની તપભૂમિ છે. અહીં મહર્ષિએ ઘોર તપસ્ય કરી હતી. આ સ્થાન પર મહર્ષિ સંદપનીએ વેદ-પુરાણ શસ્ત્રાદિના શિક્ષા માટે આશ્રમનું નિર્માણ કરાવ્યું હતું. શ્રીકૃષ્ણ જન્મ અષ્ટમીના મધ્ય રાત્રિએ સંદપની આશ્રમમાં મોડી રાત્રે 12 વાગ્યે આરતી કરવામાં આવે છે. હકીકતમાં, દુનિયાભરમાંથી સંદપની આશ્રમમાં શ્રદ્ધાળુઓ આવે છે અને શ્રીકૃષ્ણના શિક્ષા સ્થળના રૂપમાં તેના દર્શન કરે છે. 
Aug 24,2019, 13:30 PM IST

Trending news