हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અડાજણ
અડાજણ News
gujarat
'ઘરમાં ખરાબ સાત આત્મા અને દટાયેલું સોનું' કાઢવાના ચક્કરમા 15 લાખ ઓહિંયા કરી ગયો બાવો
ફેસબુક પર તાંત્રિક સાથે સંપર્ક બાદ યુવાન વિધિના ચક્કરમાં સલવાયો હતો. ઉજ્જૈનના તાંત્રિક મુનિશકુમારે જુદીજુદી વિધી કરવા ટુકડે ટુકડે પૈસા જમા કરાવ્યા હતા. ઈચ્છાપોરમાં કાર કંપનીના એકઝીકયુટીવ યુવાનને માથાનો દુઃખાવો, નોકરી છૂટી જતી હતી, ખરાબ સપના આવતા તણાવમાં રહેતો હતો.
Apr 3,2024, 16:16 PM IST
પેડ વેન્ડિંગ મશીન
અક્ષય કુમારની ફિલ્મથી પ્રેરિત થઇને સુરતના એક હોટલ માલિકે મહિલાઓ માટે લગાવ્યું આ મશીન
સુરતમા એક એવી હોટલ છે જેમાં મહિલાઓ માટે વિશેષ ધ્યાન અને કાળજી લેવામાં આવી રહી છે. અહી વિવિધ પિઝાની સાથે મહિલાઓ માટે પેડસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામા આવી છે
Sep 19,2020, 15:46 PM IST
સુરત
સુરત: વધુ એક કોલસેન્ટર ઝડપાયું, પેટીએમમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી કરતા હતા છેતરપીંડી
પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો હતો કે આરોપીઓ સાથે મળી એકબીજાની મદદગારીથી ગ્રાહકો સાથે છેતરપીંડી કરવા પુર્વયોજીત કાવતરુ ઘડી ગેરકાયદેસર રીતે કોલસેન્ટર ચલાવી રહ્યા હતાં.
Aug 22,2020, 0:02 AM IST
સુરત
વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરતા યુવકને વાલીઓએ પકડ્યો
શાળાએ આવતી પાંચ થી વધુ વિધાર્થીઓની સાથે છેડતી કરતા શખ્સને વાલીઓએ જાતે ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો.જ્યાં પોલીસે છેડતીનો ભોગ બનેલ વિદ્યાર્થીનીઓના નિવેદન ના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
Dec 23,2019, 17:10 PM IST
dead body
સુરતમાં ઝાડીઓમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, હત્યા થઇ હોવાની આશંકા
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ગૌરવ પથ રોડ પર વહેલી સવારે મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. હત્યાની જાણ થતાં જ અડાજણ પોલીસ અને ઉપરી અધિકારીની ટિમ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
Dec 17,2019, 17:25 PM IST
સુરત
સુરતના અડાજણમાં ફિલ્મી ઢબે ચલાવાઇ લૂંટ
સુરતના ચોકબજાર પોલીસે રૂપિયા ૨૭ લાખના સોના સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતા. આ સોનુ દુબઇથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને સુરત લાવવામાં આવ્યું હતું.
Oct 23,2019, 12:56 PM IST
સુરત
સુરતની મહિલાનો વીડિયો વાયરલ, કરતી હતી ભુત આવ્યું હોય એવી હરકતો
સુરતમાં એક મહિલાનો વીડિયો વાયરલ બન્યો છે જેમાં મહિલા ભુત આવ્યું હોય એવી હરકતો કરે છે. આ વાયરલ વીડિયો અડાજણ વિસ્તારનો હોવાનો દાવો કરાયો છે. આ મહિલાની હરકતને લઈ લોકો ભયભીત થઈ ગયા હતા.
Oct 13,2019, 15:10 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
PM મોદીની શપથવિધિ પૂર્વે સુરતમાં કરવામાં આવી અનોખી રીતે ઉજવણી
ફરી એકવાર પ્રધાનમંત્રી પદે બિરાજમાન થતાં નરેન્દ્ર મોદી માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. સુરતીલાલા પણ અનોખી રીતે ઉજવણી કરવામાં મશગૂલ બન્યા છે. અડાજણમાં દુકાનદાર દ્વારા ફ્રી સમોસા અને પૌઆનું વિતરણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સુરતીઓ ફ્રીમાં સમોસા અને પૌઆ ખાવા માટે ઉમટી પડ્યાં હતાં.
May 30,2019, 11:45 AM IST
ગુજરાત
ગુજરાતનો પ્રથમ કિસ્સો: વ્રજેશના ફેફસા બીજી વ્યક્તિનો બનશે શ્વાસ
અત્યાર સુધી હાર્ટ ડોનેટ કરીને નવજીવન આપવાની વાત તો સાંભળી હતી. જો કે ગુજરાતમા સૌ પ્રથમવાર એક બ્રેનડેડ યુવાનના ફેંફસા દાન કરી પરિવારજનોએ માનવતા મહેકાવી છે. સુરતના કીડની, લીવર, હાર્ટથી સાત લોકોને નવજીવન આપવામાં આવ્યુ છે.
May 16,2019, 19:07 PM IST
સુરત
સુરત: રાહદારીઓના મોબાઇલ સ્નેચિંગ કરનાર ગેંગનો પર્દાફાશ, 3ની ધરપકડ
શહેરમાં રાહદારીઓને નિશાન બનાવીને મોબાઇલ સ્નેચિંગ કરનાર ગેંગના ત્રણ સાગરિતોને અઠવા પોલીસે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે રૂપિયા 7.74 લાખની કિંમતના 86 નંગ મોબાઇલ મળી આવ્યા હતા. તેમની પૂછપરછ કરતા કુલ સાત ગુનાઓ કર્યા હોવાની તેમણે કબૂલાત કરી છે.
Apr 13,2019, 15:58 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના પાલઘરમાં ખાનગી બસ ખીણમાં ખાબકતા સુરતના 6લોકોના મોત
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તોરગના ઘાટ પર ખાનગી બસ અકસ્માતમાં સુરતના 6 લોકોના મોત થયના અહેવાલ મળી રહ્યા છે. ગુજરાતથી હોળીની રજાઓ માણવા માટે ગયેલી સુરતની બસ ખીણમાં ખાબકતા છ જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 45 કરતા પણ વધારે લોકો બસ અકસ્માતમાં ઘાયલ થયા છે.
Mar 24,2019, 18:06 PM IST
surat
વાલીઓ માટે ચોંકાવનારા કરૂણ સમાચાર, ગળેફાંસો લાગી જતાં માસુમનું મોત
જ્હાનવીએ દરવાજો નહિ ખોલતા પરિવારજનોએ દરવાજો તોડી નાખ્યો હતો. જ્યા ઘરની અંદર જ્હાનવીના ગળા પર દુપટ્ટો વિંટળાયેલો હતો. જેથી પરિવારજનોએ જ્હાનવીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડી હતી.
Nov 26,2018, 10:25 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા