हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અનાજ
અનાજ News
Basmati Rice
આ ભારતીય ચોખાની છે દુનિયા દીવાની, વિશ્વના શ્રેષ્ઠ ચોખાની યાદીમાં છે અવ્વલ નંબર
Indian Rice In World: ભારતીય બાસમતી ચોખાને વિશ્વમાં શ્રેષ્ઠ ચોખા ગણવામાં આવે છે. આપણા પાડોશી દેશમાં પણ આ ચોખાની ખેતી થાય છે અને પાકિસ્તાન અન્ય દેશોમાં ચોખાની નિકાસ કરે છે. અહીં જાણો તેનો ઈતિહાસ...
Feb 12,2024, 15:20 PM IST
surat
People Clashed To Get Food Grains In Surat
People Clashed To Get Food Grains In Surat
Apr 24,2020, 18:25 PM IST
issue
Issue during grain distribution in Gujarat
Issue during grain distribution in Gujarat
Apr 4,2020, 10:20 AM IST
Janta Raid
સુરતના મહુવામાં જનતા રેડ, લોકોએ અનાજ ભરીને જતા ટેમ્પો પકડ્યો
વાત કરીએ સરકારી અનાજ સગેવગે કરવાના કોભાંડની... મહુવાના વાંસકુઈ ગામે જનતાએ રેડ કરી સસ્તાભાવની દુકાનમાંથી અનાજનો ટેમ્પો ભરી સરકારી અનાજ સગેવગે કરે એ પહેલા જનતાએ રંગેહાથે ઝડપી પાડી મહુવા મામલતદારને જાણ કરતા અધિકારી ઘટના સ્થળે પોહચી વધુ તપાસ કરી રહ્યા છે.
Jan 28,2020, 20:20 PM IST
અનાજ
અનાજ કૌભાંનો વીડિયો વાઇરલ, જોવા કરો ક્લિક
સસ્તા અનાજના વેચાણમાં ગેરરીતિના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા હોય છે. આવો જ એક વીડિયો હાલમાં વાઇરલ બન્યો છે.
Jul 19,2019, 11:05 AM IST
gujarat
મોરારી બાપુના નામે અનાજ લઈ જવાના નિવેદન મામલે ગૃહમાં હોબાળો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે સભ્ય પ્રશ્ન પૂછી રહ્યાં છે ત્યારે પ્રતિષ્ઠિત મોરારિબાપુ જેવા સંત છે. મોરારી બાપુના નામે અનાજ ઉપાડ્યું તેવી વાત કરવામાં આવે છે, ત્યારે પુરાવાઓ રજૂ કરવા જોઈએ.
Jul 15,2019, 13:35 PM IST
Gujarat. Vidhansabha
ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં કેરોસીન અને અનાજની કાળા બજારીમાં વધારો
વિધાનસભામાં અનાજના કાળા બજારનો ઉઠ્યો મુદ્દો. 2 વર્ષમાં 17584 રેડ પાડવામાં આવી. રૂ. 4,45,68, 578 રૂપિયાનો ગેરકાયદેસર પુરવઠો જપ્ત કરવામાં આવ્યો. રૂ. 2,31,17,043 રૂપિયાનો દંડ કરાયો. માત્ર 7 કેસમાંજ પીબીએમ એક્ટ હેઠળ કાળા બજારી અટકાવવા પગલાં લેવામાં આવ્યા. સુરેન્દ્રનગર, ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠામાં જિલ્લાઓ કાળા બજારીનું એપી સેન્ટર હોવાનું સામે આવ્યું.
Jul 15,2019, 13:00 PM IST
પંચમહાલ
પંચમહાલમાં વધુ એક અનાજ કૌભાંડ ,જુઓ વીડિયો
પંચમહાલ જિલ્લાના કાલોલમાં વધુ એક અનાજ કૌભાંડ સામે આવ્યું છે, ઘઉની બોરીઓમાં બાજરી અને જુવાર ભરી દેવામાં આવી હોવાનું સ્થળ તપાસમાં ખુલ્યું છે, ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા નિગમ ગાંધીનગરની ટીમે ઓડિટ કર્યું, જેમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે
May 28,2019, 20:10 PM IST
પંચમહાલ
પંચમહાલમાં પકડાયું મોટું અનાજ કૌભાંડ
પંચમહાલમાં પકડાયું મોટું અનાજ કૌભાંડ. આ કૌભાંડ રાજ્યનું એક મોટું કૌભાંડ હોવાના ભણકારા વાગી રહ્યા છે.
Apr 27,2019, 12:48 PM IST
panchmahal
પંચમહાલમાં અનાજનું મોટુ કૌભાંડ, 1.56 કરોડના ઘઉં સગેવગે
જૂનાગઢમાં થયેલા તુવેર કૌભાંડ બાદ હવે પંચમહાલમાં પણ મસમોટુ અનાજનું કૌભાંડ સામે આવ્યુ, પંચમહાલના કાલોલમાં સસ્તા અનાજની ઘઉંની 16 હજાર 500 બોરીઓ બારોબાર સગેવગે થયાનો ગાંધીનગરની વિજિલન્સ ટીમના ઓડિટમાં ચોંકાવનારો ખુલાસો
Apr 26,2019, 17:55 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો