हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આઇઓસી
આઇઓસી News
Direct theft
IOC ની પાઇપમાં ડાયરેક્ટ ગાબડુ પાડી ઓઇલની ચોરી, પ્યાદા પકડાયા રાજા હજી પણ ફરાર
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની (IOC) લાઈનમાં પ્રેશર ઓછું થતાં ઓઇલ ચોરી થવાની આશંકાને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ. જોકે ગ્રામ્ય LCBએ ગણતરીનાં દિવસોમાં જ તપાસ કરી સાત આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં 60 લાખથી વધુની ક્રૂડ ઓઇલની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. જોકે લાઈનમાં પંચર કરનાર મુખ્ય આરોપી હજી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
Dec 25,2020, 22:20 PM IST
lpg
સતત 4 મહિનાથી નથી વધ્યા LPGના ભાવ, પરંતુ કોમર્શિયલ સિલિન્ડર માટે આપવા પડશે વધારે
LPG ગેસ સિલિન્ડરની કિંમત નવેમ્બરમાં પણ વધી નથી. ઓઇલ કંપનીઓ દર મહિનાની 1 તારીખે LPG સિલિન્ડરના ભાવ જાહેર કરે છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે સતત 4 મહિનાથી LPG સિલિન્ડરના ભાવ વધ્યા નથી
Nov 2,2020, 16:16 PM IST
કતર
ઓલમ્પિક 2032 માટે બોલી લગાવશે કતર, પેરાલમ્પિક ગેમ્સની મેજબાની માટે પણ તૈયાર
''ઘણા વર્ષો સુધી આપણા દેશના વિકાસમાં રમતનું મોટું યોગદાન રહ્યું છે. આ શાંતિ અને સાંસ્કૃતિના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે રમતનો ઉપયોગ કરવાની ઇચ્છાને દર્શાવે છે. આપણા પહેલાંના સારા રેકોર્ડ અને અનુભવ આયોગ સાથે આપણી ચર્ચાના આધારે બનશે.'
Jul 28,2020, 15:55 PM IST
Assam
અસમમાં IOCના કુવામાં ભયાનક આગ, બુઝાતા લાગશે 1 મહિનો, 10 કિ.મી દુરથી દેખાય છે ભડકા
અસમના તિનસુખીયા જિલ્લામાં બાઘજનમાં ઓઇલ ઇન્ડિયાનાં તેલના કુવામાં મંગળવારે આગ લાગી ગઇ. કુવામાં છેલ્લા 14 દિવસથી ગેસ લીક થઇ રહ્યો હતો. દુર્ઘટનામાં 2 ફાયર ફાઇટરનાં મોત થિ ચુક્યા છે. ઓઇલ ઇન્ડિયાનાં અનુસાર આગ પર સંપુર્ણ કાબુ મેળવવામાં 1 મહિનો (4 અઠવાડીયા) કરતા પણ વધારે સમય લાગી શકે છે.
Jun 10,2020, 19:24 PM IST
Indian Oil
ઇન્ડિયન ઓઇલ સાથે ભાગીદારી કરી બનો કરોડપતિ, IOC કરશે 2 લાખ કરોડનું રોકાણ
પેટ્રોલિયમ પ્રોડક્ટનો વ્યાપાર કરનારી જાહેર ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ની ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આઘામી 5-7 વર્ષ દરમિયાન ઇંધણ અને ઉર્જાના ક્ષેત્રમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે
May 18,2019, 19:32 PM IST
રસોઇ ગેસ
રસોઇ ગેસમાં થયો ભાવ વધારો, LPG સિલેંડરની કિંમત થઇ 701.50 રૂપિયા
Mar 1,2019, 10:34 AM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!