indian oil

આ સરકારી કંપની આપી રહી છે 2 કરોડ જીતવાની તક, તમારે માત્ર બસ આટલું કરવાનું રહશે

પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ (Indian Oil) તેના ગ્રાહકોને 2 કરોડ રૂપિયા સુધીના ઇનામ જીતવાની તક આપી રહી છે. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઈલે 'ડીઝલ ભારો, ઇનામ જીતો' (Diesel Bharo, Inaam jeeto) યોજના શરૂ કરી છે

May 29, 2021, 05:48 PM IST

Petrol Price Today: સતત બીજા દિવસે ઓછા થયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજના ભાવ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઘટાડા બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (Oil marketing companies) એ આજે (25 માર્ચ) સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 21 પૈસા અને ડીઝલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો આવ્યો છે. ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90.78 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 81.1 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. 

Mar 25, 2021, 09:41 AM IST

Petrol Diesel Rate Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે છે ઘટાડો, જાણો આજનો ભાવ

રાષ્ટ્રીય રજધાનીમાં આજે એક લીટર ડીઝલનો ભાવ 81.47 રૂપિયા અને એક લીટર પેટ્રોલનો ભાવ 91.17 રૂપિયા છે. તો બીજી તરફ દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઇએ કે અત્યારે લગભગ દરેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓલ ટાઇમ હાઇ (All Time High) પર છે. 

Mar 3, 2021, 10:53 AM IST

PM Modi એ અસમમાં અનેક પ્રોજેક્ટ્સનો કર્યો શિલાન્યાસ, કહ્યું- નોર્થ ઈસ્ટ માટે નવું કરવા આવ્યો છું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવારે અસમના ધેમાજીના સિલાપાથરમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યું અને જનસભાને સંબોધી.

Feb 22, 2021, 02:48 PM IST

અચ્છે દિન કે બુરે દિન... સતત આઠમા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

  • સતત છેલ્લા આઠમા દિવસથી પેટ્રોલ, ડીઝલના ભાવ વધી રહ્યાં છે
  • પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે
  • મંદીમાં મોંઘવારીએ માજા મૂકતા પ્રજા ત્રાહિમામ બની છે

Feb 17, 2021, 09:37 AM IST

Petrol Diesel Price: પેટ્રોલે તોડ્યા તમામ રેકોર્ડ, રાજસ્થાનમાં 100ને પાર; જાણો તમારા શહેરનો ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price) આજે નવા રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે. આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવ (Petrol Price) 83.45 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. જ્યારે દિલ્હીમાં (Delhi) પેટ્રોલના ભાવ 35 પૈસાનો વધારો થયો છે.

Jan 26, 2021, 12:47 PM IST

Missed Call કરીને બુક કરાવો એલપીજી સિલિન્ડર, આ કંપનીએ શરૂ કરી સુવિધા

નવા વર્ષમાં હવે એલપીજી બુક કરાવવા માટે લાંબી લાઈનની સાથે જ હવે કોલ કરવાની માથાકૂટથી પણ મુક્તિ મળી જશે. દેશની સૌથી મોટી તેલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલે આ વર્ષથી મિસ્ડ કોલ સુવિધાને શરૂ કરી છે

Jan 2, 2021, 12:17 PM IST

હવે દર સપ્તાહે નક્કી થશે LPG ગેસ સિલિન્ડરના ભાવ! પેટ્રોલિયમ કંપનીઓ કરી રહી છે વિચાર

આગામી વર્ષથી દેશમાં રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરવાની વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. પેટ્રોલિયમ કંપનીઓ મહિનાના સ્થાને સાપ્તાહિક આધાર પર LPG Cylinder ના ભાવ નક્કી કરી શકે છે. 
 

Dec 22, 2020, 09:33 PM IST

દોઢ મહિના બાદ પેટ્રોલના ભાવમાં વધારો, ડિઝલનો ભાવ યથાવત; જાણો કેટલો થયો વધારો

પેટ્રોલ (Petrol)ના ભાવમાં રવિવારના લગભગ દોઢ મહિના બાદ સામાન્ય વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડિઝલ (Diesel)ની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી. ક્રૂડ ઓઇલ વેચતી કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસા જ્યારે કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં 12 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે.

Aug 16, 2020, 08:07 PM IST

ઝટકો: આજથી વધ્યા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ, જાણો શું છે નવો રેટ 

જુલાઈ મહિનામાં અનેક ફેરફાર થઈ રહ્યાં છે. પરંતુ આ બધા વચ્ચે સૌથી મોટો ઝટકો રસોઈના ખર્ચા પર પડવાનો છે. મહિનાના પહેલા દિવસે જ સામાન્ય માણસના ખિસ્સા પર બોજો વધી ગયો છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) એ સબસિડી વગરના LPG રાંધણ ગેસ સિલિન્ડર  (LPG Gas Cylinder) ના ભાવ વધારી દીધા છે. 14.2 કિગ્રાવાળા સબસિડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં દિલ્હીમાં એક રૂપિયાનો વધારો થયો છે. જેથી કરીને હવે નવા ભાવ 594 રૂપિયા થયા છે. 

Jul 1, 2020, 10:59 AM IST

મોંઘવારી પર નથી લાગી રહી બ્રેક, સતત પાંચમા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

એ વાત તો નક્કી થઈ ગઈ છે કે, દેશમાં આગામી દિવસોમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધશે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત પાંચમા દિવસે પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ના ભાવમાં વધારો કર્યો છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 60 પૈસા વધીને 74 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. જ્યારે કે ડીઝલના ભાવમાં 60 પૈસીની તેજી આવી છે. આમ આ રીતે 5 દિવસમાં પેટ્રોલ 2.74 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 2.83 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. 

Jun 11, 2020, 11:52 AM IST

કોરોનાના સંકટ છતાં ઈન્ડિયન ઓઈલ પૂરતાં પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ કરાવશે: પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી

આગામી સમયમાં જ્યારે સમગ્ર દેશમાંથી લોકડાઉન હટાવી લેવાશે ત્યારે માગમાં થનારા વધારાને પહોંચી શકાય. કોર્પોરેશન હાલમાં સમગ્ર વિશ્વની ઘટનાઓ પર ચાંપતી નજર રાખી તે અનુસાર પગલાં ભરી રહ્યું છે

Mar 26, 2020, 11:35 PM IST

હવે 1 એપ્રિલથી દેશમાં મળશે સૌથી સ્વચ્છ પેટ્રોલ, પ્રદૂષણ ઘટશે

હવે દેશમાં દુનિયાના સૌથી સ્વચ્છ પેટ્રોલ-ડીઝલ (Petrol - Diesel) મળવાનું શરૂ થશે. કેન્દ્ર સરકાર દેશમાં વધતા જતા પ્રદૂષણને જોતા પેટ્રોલ પંપ પર યૂરો-6 માપદંડવાળા પેટ્રોલ-ડીઝલના વેચાણને મંજૂરી આપી છે. તેના માટે ઇંધણને પેટ્રોલ પંપ પર પહોંચાડવાનું કામ શરૂ થઇ ગયું છે.  

Feb 20, 2020, 07:01 PM IST

ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરનો આજનો ભાવ

ઓઇલ કંપનીએ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દીધો છે. આ પહેલાં રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આજે દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલમાં સરેરાશ 16 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે. 

Dec 30, 2019, 10:39 AM IST

પેટ્રોલના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો, જાણો શું છે આજનો ભાવ

પેટ્રોલ (Petrol)ના ભાવમાં સતત પાંચમા દિવસે સોમવારે વધારાના સિલસિલો યથાવત રહ્યો જ્યારે ડીઝલ (Deisel)ના ભાવમાં છઠ્ઠા દિવસે કોઇ ફેરફાર થયો નથી. દેશની રાજધાની દિલ્હીમાં લગભગ દોઢ મહિના બાદ પેટ્રોલના ભાવ 74 રૂપિયા પ્રતિ લીટરને પાર થઇ ગયું છે.

Nov 18, 2019, 09:39 AM IST

12 પાસ માટે ઈન્ડિયન ઓઇલની સાથે નોકરીની મોટી તક, આ રીતે કરો અરજી

ઈન્ડિયન ઓઇલના એપ્રેંટિસના 380 પદો માટે અલગ-અલગ યોગ્યતા નક્કી કરી છે. પસંદગી થયા બાદ ઉમેદવારોને એક વર્ષની ટ્રેનિંગ આપવામાં આવશે. 

Nov 12, 2019, 05:10 PM IST

5 અઠવાડિયા બાદ ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો ભાવ

ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલક્ત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 72.70 રૂપિયા, 75.41 રૂપિયા, 78.38 રૂપિયા, અને 75.55 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ પણ વધીને ક્રમશ: 65.84 રૂપિયા,69.25 રૂપિયા, અને 69.59 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. 

Nov 8, 2019, 10:32 AM IST

પ્રદુષણ અટકાવવા કચરામાંથી બનશે ‘બાયોગેસ’, વેસ્ટ ખાદ્ય તેલમાંથી બનશે ‘બોયડિઝલ’

વધતા પ્રદૂષણને અટકાવવા માટે પેટ્રોલિયમ મંત્રાલયની નવી પહેલ કરવામાં આવી હતી. વેસ્ટ કચરામાંથી બાયોગેસ અને વેસ્ટ ખાદ્ય તેલમાંથી બાયોડીઝલ બનાવા માટે કામગીરી શરુ કરવામાં આવી છે. દેશની ત્રણ મુખ્ય પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ,ભારત પેટ્રોલિયમ,હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ બાયોગેસ અને બાયો ડીઝલના પ્રોજેક્ટમાં સંયુક્ત કામ કરશે. 

Aug 29, 2019, 05:58 PM IST

ઇન્ડિયન ઓઇલ સાથે ભાગીદારી કરી બનો કરોડપતિ, કંપની કરી રહી છે 2 લાખ કરોડનું રોકાણ

પેટ્રોલિયમ પ્રોડક્ટનો વ્યાપાર કરનારી જાહેર ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ની ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આઘામી 5-7 વર્ષ દરમિયાન ઇંધણ અને ઉર્જાના ક્ષેત્રમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

May 18, 2019, 07:32 PM IST

Indian Oil માં બંપર ભરતી, 60 હજારથી શરૂ થશે પગાર

ઇન્ડિયન ઓઇલ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે

May 4, 2019, 07:16 PM IST