assam

Assembly Election 2021 Live: 5 રાજ્યોમાં મતદાન ચાલુ, બપોરે એક વાગ્યા સુધીમાં ક્યાં કેટલા પડ્યા મત...જાણો

દેશના 5 રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી (Assembly Election 2021) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.

Apr 6, 2021, 06:45 AM IST

Breaking News: અસમ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 5.4

દેશના ત્રણ રાજ્યમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. 
 

Apr 5, 2021, 09:36 PM IST

WB-Assam Polls 2nd Phase Live: બંગાળ-12 વાગ્યા સુધીમાં પ.બંગાળમાં 37.42 અને અસમમાં 27.45 ટકા મતદાન નોંધાયું

પશ્ચિમ બંગાળ અને આસમમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બધાની નજર હાઈ પ્રોફાઈલ નંદીગ્રામ બેઠક પર છે. જ્યાંથી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના પૂર્વ સહયોગી જેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે સુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર છે. 

Apr 1, 2021, 07:15 AM IST

PM Modi Assam Rally: કોંગ્રેસ એટલે બોમ્બ, બંદૂક, બ્લોકેડની ગેરંટી- PM મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રવિવારે દાવો કર્યો કે દેશ અને રાજ્યોના વિભિન્ન ભાગોમાં સતત સમેટાઈ રહેલી કોંગ્રેસ (Congress) નો 'ખજાનો' હવે ખાલી થઈ ગયો છે. આથી તેને ભરવા માટે તે કોઈ પણ ભોગે સત્તામાં પાછી ફરવા માંગે છે અને આ માટે તે ગમે તેની સાથે સમાધાન કરી શકે છે. 

Mar 21, 2021, 03:34 PM IST

Assembly Election 2021: શરદ પવારે ભાજપ વિશે કરી મોટી 'ભવિષ્યવાણી', જાણો શું કહ્યું? 

NCP અધ્યક્ષ શરદ પવારે (Sharad Pawar)  2021ની આગામી વિધાનસભા ચૂંટણીઓના પરિણામ વિશે ભવિષ્યવાણી કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ રવિવારે દાવો કર્યો કે અસમને બાદ કરતા ભારતીય જનતા પાર્ટી (BJP)  ચારેય રાજ્યોમાં ચૂંટણી હારશે. તેમણે કહ્યું કે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામથી દેશને એક નવી દિશા મળશે. મહારાષ્ટ્રના  બારામતી શહેરમાં પત્રકારો સાથે વાતચીતમાં પવારે ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં ભાજપ પર રાજનીતિક શક્તિના દૂરઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો. 

Mar 15, 2021, 07:57 AM IST

Assembly elections: નડ્ડાના ઘરે ભાજપની કોર ગ્રુપની બેઠક, ઉમેદવારોના નામ પર ચર્ચા

ચાર રાજ્યો અને એક કેંદ્ર શાસિત પ્રદેશના વિધાનસભા ચૂંટણી (Assembly elections) ને ધ્યાનમાં રાખતા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભારતીય જનતા પાર્ટી (BJP) ની ચૂંટણી સમિતિની દિલ્હીમાં આજે બેઠક યોજાશે.

Mar 13, 2021, 12:33 PM IST

Assam Assembly Election: 'કોઈ પણ રીતે ભાજપને હરાવવાનો છે, કુરબાની આપવા તૈયાર'

 AIUDF એ ઝી મીડિયા સાથે ખાસ વાતચીતમાં પોતાની પાર્ટીની રણનીતિ વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે અમારો મક્સદ ફક્ત ભાજપને હરાવવાનો છે. 

Mar 5, 2021, 08:10 AM IST

Tea City of India ની કેટલીક મજેદાર વાતો, જે જાણીને તમે પણ ચોંકી જશો

ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલા આસામને ચા (Tea) નું સૌથી મોટુ ઉત્પાદક રાજ્ય માનવામાં આવે છે. આ કારણોસર આસામને Tea City of India પણ કહેવામાં આવે છે.

Mar 3, 2021, 04:12 PM IST

Opinion Poll: આ રાજ્યોમાં ભાજપને થઈ શકે છે ફાયદો, જાણો પ.બંગાળના મતદારોને CM તરીકે કોણ છે પસંદ 

IANS-C Voter ઓપિનિયન  પોલ: આસામમાં સીએમ સોનોવાલ (Sarbananda Sonowal) ને સર્વેમાં 43.3 ટકા લોકોએ પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસના ગૌરવ ગોગોઈ 26.4 ટકા સાથે બીજા સ્થાને છે.

Feb 28, 2021, 08:11 AM IST

PM Modi એ અસમમાં અનેક પ્રોજેક્ટ્સનો કર્યો શિલાન્યાસ, કહ્યું- નોર્થ ઈસ્ટ માટે નવું કરવા આવ્યો છું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવારે અસમના ધેમાજીના સિલાપાથરમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યું અને જનસભાને સંબોધી.

Feb 22, 2021, 02:48 PM IST

PM Modi 22 ફેબ્રુઆરીએ અસમ અને બંગાળના પ્રવાસે, અનેક યોજનાઓની આપશે ભેટ

પ્રધાનમંત્રી મોદી ચૂંટણી રાજ્યો અસમ અને પશ્ચિમ બંગાળનો 22 ફેબ્રુઆરીએ પ્રવાસ કરશે. આ તકે તેઓ તેલ તથા ગેસ ક્ષેત્રની સાથે રેલવેની ઘણી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. 
 

Feb 20, 2021, 05:44 PM IST

PM Modi એ મહાબાહુ-બ્રહ્મપુત્ર પ્રોજેક્ટની શરૂઆત કરી, જાણો તેનાથી Assam ને શું લાભ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અસમમાં 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'નો શુભારંભ કર્યો. આ ઉપરાંત તેમણે ધુબરી ફૂલવાડી પુલનો શિલાન્યાસ અને માજુલી પુલના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું.

Feb 18, 2021, 02:33 PM IST

PM મોદી આજે આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો પ્રારંભ કરશે અને 2 પૂલોના બાંધકામનો શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે 18 ફેબ્રુઆરી 2021ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો પ્રારંભ કરશે અને ધુબરી ફુલબરી પુલનો શિલાન્યાસ કરશે

Feb 17, 2021, 11:45 PM IST

PM Modi એ કહ્યું- દરેક રાજ્યમાં સ્થાનિક ભાષામાં શરૂ થશે મેડિકલ અને ટેક્નિકલ કોલેજ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવવા માટે આસામ પહોંચ્યા. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નું સ્વાગત કર્યું. તેમણે અહીં બે હોસ્પિટલની આધારશિલા રાખી અને 'અસોમ માલા' કાર્યક્રમની શરૂઆત કરી. ત્યારબાદ પીએમ મોદી પશ્ચિમ બંગાળ જશે. આસામ (Assam) અને પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પીએમ મોદીનો આ પ્રવાસ ખુબ મહત્વનો ગણાઈ રહ્યો છે. 

Feb 7, 2021, 01:29 PM IST

પ્રધાનમંત્રી 7 ફેબ્રુઆરીએ આસામ અને પશ્ચિમ બંગાળની લેશે મુલાકાત

પ્રધાનમંત્રી આ પ્રસંગે 348 કિમીનો દોભી- દુર્ગાનગર કુદરતી વાયુ પાઇપલાઇન સેક્શન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે જે પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પરિયોજનાનો એક હિસ્સો છે. ‘

Feb 5, 2021, 11:35 PM IST

Budget 2021: બજેટમાં ચૂંટણી પર પણ નાણામંત્રીનું ફોકસ, અસમ, તમિલનાડુ અને કેરલ માટે ખોલ્યો ખજાનો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. કોરોના કાળમાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા અનેક જાહેરાત કરવામાં આવી તો સાથે આગામી મહિનાઓમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તો બજેટમાં આ રાજ્યોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 
 

Feb 1, 2021, 11:11 PM IST

Assam Assembly Election: આસામમાં ગર્જ્યા Amit Shah, કહ્યું- સેમીફાઇનલ જીતી, હવે ફાઇનલ જીતવાની છે

'આજે આ ઐતિહાસિક રેલીમાં આખા દેશને કહેવા માંગું છું કે મારા રાજકીય જીવનમાં મેં ઘણી રેલીઓ જોઇ, પરંતુ આજે આ રેલીને સંબોધિત કરતાં મારા મનને અપાર શાંતિનો અનુભવ થઇ રહ્યો છે.

Jan 24, 2021, 02:38 PM IST

PM મોદીની Assam રેલી, આસામને મળી બે મોટી ભેટ, Subhash Chandra Bose ને કર્યા વંદન

પીએમ મોદી અત્યારે શિવસાગર જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા છે. આ અવસર પર અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. 

Jan 23, 2021, 12:19 PM IST

Corona Vaccine મામલે મોટી બેદરકારી, બરબાદ થયા 1000 ડોઝ; તપાસના આદેશ

કોરોના વેક્સીનને લઇને બેદરકારીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. આસામના કછાર જિલ્લામાં સ્થિત સિલચર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં શૂન્ય ડિગ્રીથી ઓછા તાપમાનમાં સંગ્રહના કારણે કોવિડ-19 વેક્સીનના 1,000 ડોઝ ફ્રીઝ થઈ ગયા અને બરબાદ થઈ ગયા

Jan 22, 2021, 04:39 PM IST

PM મોદી આવતીકાલે આસામ અને પશ્ચિમ બંગાળની લેશે મુલાકાત, ‘પરાક્રમ દિવસ’ની કરાશે ઉજવણી

આ પ્રસંગે નેતાજી પર કાયમી પ્રદર્શન અને પ્રોજેક્શન મેપિંગ શૉનું ઉદ્ઘાટન થશે. પ્રધાનમંત્રી સ્મૃતિ સિક્કા અને પોસ્ટ ટિકિટને પણ જાહેર કરશે. વળી નેતાજીના જીવનકવન પર આધારિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ “આમ્રા નૂતોન જૂબોનેરી દૂત”નું આયોજન પણ થશે.

Jan 22, 2021, 12:13 PM IST