हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આઈડિયા
આઈડિયા News
Vodafone Idea
આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?
Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
Sep 6,2024, 13:42 PM IST
Bollywood news
Poonam Pandey અંગે સૌથી મોટો ધડાકો! જાણો કોણે આપ્યો હતો ફેક ડેથ ન્યૂઝ સ્ટંટનો આઈડિયા
Poonam Pandey Zee Exclusive: થોડા દિવસો પહેલા પૂનમ પાંડેએ 'સર્વિકલ કેન્સર' વિશે જાગૃતિ લાવવા માટે તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. આ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે. ખુદ પૂનમ પાંડે એ આ અંગે ખુલાસો કર્યો છે. જાણો વિગતવાર...
Feb 26,2024, 20:01 PM IST
Vodafone Idea
Vi (વોડાફોન-આઈડિયા) લાવ્યું ₹351નો નવો પ્લાન, મળશે 100GB હાઈ-સ્પીડ ડેટા
નવો 351 રૂપિયા વાળો વર્ક-ફ્રોમ-હોમ પ્લાન ઘમા એટ્રેક્ટિવ બેનિફિટ ઓફર કરે છે અને તેના માટે ગ્રાહકોએ 100 રૂપિયા વધુ ચુકવવા પડશે.
Sep 12,2020, 16:04 PM IST
વોડાફોન-આઇડિયા
Vodafone-Idea હવે થયું VI, કંપનીએ લોન્ચ કરી નવી બ્રાન્ડ, 4G સહિત 5G પર રહેશે ફોકસ
Vodafone India Limited હવે VI થઈ ગયું છે. કંપનીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, VI ફ્યૂચર રેડી છે અને હવે આ એક બ્રાન્ડ નામ હેઠળ બંન્ને કંપનીઓ બિઝનેસ કરશે.
Sep 7,2020, 13:28 PM IST
vodafone
શું બંધ થઈ જશે Vodafone-Idea? બહુ જ કામના છે આ સમાચાર
જો તમે વોડાફોન-આઈડિયાના ગ્રાહક છો તો તમારા માટે બહુ જ ખરાબ સમાચાર છે. કંપની બંધ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સાથે જ એ પણ શક્યતા વ્યક્ત કરાઈ છે કે, આગામી મહિનાથી સામાન્ય કોલ અને ડેટા માટે વધુ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. AGR એટલે કે એડજસ્ટ ગ્રોસ રેવન્યુના બોજ તળે દબાયેલ વોડાફોન (Vodafone) આઈડિયા (Idea) ની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. બુધવારે પણ કંપનીને સુપ્રિમ કોર્ટ (Supreme Court) તરફથી કોઈ રાહત મળી નથી. બની શકે છે કે, કંપની ભારતમાં ક્યારેય પણ વેપાર ધંધા બંધ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, વોડાફોન-આઈડિયાને એજીઆર માટે લગભગ 53000 કરોડ રૂપિયા ચૂકવવાના છે. કંપની આ રૂપિયાને ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી ચૂકી છે.
Mar 19,2020, 9:18 AM IST
Reliance Jio
એરટેલ, વોડાફોન-આઇડિયા બાદ જીયો આપશે ગ્રાહકોને ઝટકો, ચાર્જમાં કરશે વધારો
ટેલિકોમ રેગુલેટર ટ્રાઈના આંકડા પ્રમાણે વોડાફોન-આઇડિયા અને એરટેલે સપ્ટેમ્બર મહિનામાં કુલ 49 લાખથી વધુ સબ્સક્રાઇબર ગુમાવ્યા છે. તો રિલાન્ય જીયોએ આ દરમિયાન 69.83 લાખ નવા ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા છે.
Nov 19,2019, 20:55 PM IST
Reliance Jio
હવે જીયોથી કોલ ફ્રી નહીં, બીજા નેટવર્ક પર કોલ કરવાના લાગશે પૈસા
કોલ ટર્મિનેશન ચાર્જ સાથે જોડાયેલા નિયમોની અનિશ્ચિતતાને કારણે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોએ બુધવારે જાહેરાત કરી છે કે તે ગ્રાહકો પાસે કોલિંગના પૈસા લેશે. જીયો યૂઝર્સ પાસે જિયો સિવાય બાકી નેટવર્ક પર કરનારા વોયસ કોલ માટે 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ કરવામાં આવશે. પરંતુ તેને બરાબર મૂલ્યનો ફ્રી ડેટા આપીને જીયો તેને બેલેન્સ કરશે. જીયોએ એક નિવેદનમાં કહ્યું કે, જ્યાં સુધી ટેલિકોમ ઓપરેટરોએ પોતાના યૂઝરો દ્વારા અન્ય ઓપરેટરોના નેટવર્ક પર કરવામાં આવેલા મોબાઇલ ફોન કોલ માટે પેમેન્ટ કરવાની જરૂરીયાત પડી રહી છે, ત્યાં સુધી 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લાગુ રહેશે. આ ચાર્જ જીયો યૂઝર દ્વારા જીયો નંબર પર કરવામાં આવેલા કોલ અને વોટ્સએપ, ફેસટાઇમ કે અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કરવામાં આવેલા ફોન અને લેન્ડલાઇન કોલ પર લાગૂ થશે નહીં.
Oct 9,2019, 20:00 PM IST
વોડાફોન
Vodafoneનો નવો Idea, માત્ર 45 રૂપિયામાં કરો એક મહિનો વાત
કંપનીને પોતાના આ પ્લાનથી આશા છે કે જે 2G યૂઝરો છેલ્લા ક્વાર્ટરમાં તેને છોડીને ચાલ્યા ગયા હતા તે પરત આવી જશે અને જે ગ્રાહકોએ રિચાર્જ કરાવવાનું બંધ કરી દીધું હતું તે પણ રિચાર્જ કરાવશે.
Jul 31,2019, 18:13 PM IST
દક્ષિણ ગુજરાત
સ્કૂલ બેગનો ભાર ઓછો કરવા ગુજરાતના આ પ્રિન્સિપાલે આપનાવ્યો આવો Idea
દક્ષિણ ગુજરાતના એક પ્રિન્સિપાલે બાળકોની સ્કૂલ બેગનો ભાર ઓછો કરવા નવતર પ્રયોગ કર્યો છે. જે પ્રયોગમાં બાળકોની સ્કૂલ બેગનું વજન 2થી 3 કિલો ઓછું થઇ ગયું છે.
Jan 11,2019, 7:30 AM IST
ફ્રી ઈનકમિંગ કોલ
મોબાઈલ યુઝર્સને લાગશે 440 વોલ્ટનો ઝાટકો, બંધ થશે ફ્રી ઈનકમિંગ સર્વિસ
છેલ્લા કેટલાક સમયમાં એવું જોવા મળ્યું છે કે, કેટલાક ગ્રાહકો પોતાનું કનેક્શન માત્ર ઈનકમિંગ પર જ ચલાવી રહ્યાં છે. આવા ઈનકમિંગ કોલ ચાલુ રાખવા માટે હવે રિચાર્જ કરાવવું પડશે. સતત રિચાર્જ કરાવતા અથવા લાંબા વેલિડિટીવાળા પ્લાન સિલેક્ટ કરનારા યુઝર્સની કોઈ સર્વિસ બંધ નહિ થાય.
Nov 21,2018, 12:03 PM IST
Trending news
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે