vodafone idea

BSNLનો આ ધાસૂં પ્લાન Jio-Vi-Airtel ના છક્કા છોડાવી રહ્યો છે! સૌથી વધુ લોકોને પડી રહ્યો છે પસંદ

તમામ ટેલિકોમ કંપનીઓના અમુક એવા પ્રીપેડ પ્લાન્સની જાણકારી લઈને આવ્યા છે, તેની કિંમત 150 રૂપિયાથી ઓછા છે. પરંતુ બેનીફિટ્સમાં કોઈ ફેરફાર નથી. તો જાણો આ પ્લાન્સ પર એક નજર નાખીએ.

Nov 26, 2021, 01:00 PM IST

Vodafone-Idea ના 27 કરોડ યૂઝર્સ માટે સૌથી મોટા સમાચાર, કંપનીએ રિચાર્જ પ્લાનના ભાવમાં કર્યો વધારો

વોડાફોનના પ્રીપેડ પ્લાન્સની વધેલી કિંમત 25 નવેમ્બર 2021થી લાગૂ થશે. કંપનીએ પોતાના પ્રીપેડ પ્લાન્સને 500 રૂપિયા સુધી મોંઘા કરવાનો નિર્ણય કર્યો છે. એરટેલની જેમ વોડાફોન પણ પ્રતિ યૂઝર પોતાના એવરેજ રેવેન્યૂને વધારવાના પ્રયાસમાં છે.

Nov 23, 2021, 03:35 PM IST

84 દિવસ માટે દરરોજ 3GB ડેટા-કોલિંગ, Vodafone Idea ની આગળ ફેલ Jio પ્લાન

Vodafone Idea અને Reliance Jio ગ્રાહકોને એક પ્લાન દ્વારા 84 દિવસ માટે દરરોજ 3 જીબી ડેટા ઓફર કરે છે. જો આપણે બંને પ્લાનની તુલના કરીએ તો બેનિફિટ્સના મામલામાં Vi બાજી મારે છે.
 

Nov 16, 2021, 03:11 PM IST

Jio ના આ Prepaid Plans થી Vi અને Airtel ને ચટાડી ધૂળ, ઓછા રૂપિયામાં આપી રહ્યું છે આટલું બધું

એક જ ક્ષેત્રમાં જ્યારથી એકથી વધુ કંપની હશે તો પરસ્પર સ્પર્ધાની ભાવના તો આવશે. જેટલું મહત્વ સ્માર્ટફોનનું છે એટલું જ મહત્વપૂર્ણ ટેલિકોમ કંપનીઓને પણ મળે છે. આ મહત્વને જાળવી રાખવા માટે આ ટેલિકોમ કંપનીઓ એક-એકથી ચઢિયાતા એક પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સ લઇને આવે છે. 

Aug 29, 2021, 09:52 AM IST

2 મહિના ચાલશે Jio નો ધાંસૂ પ્લાન, દરરોજ મન ભરીને ડેટા વાપરો, ઓછી કિંમતમાં વધુ ફાયદા

Jio Freedom Plans: Mukesh Ambani ની ટેલીકોમ કંપની જીયોની પાસે Jio 447 Plan છે જે ઓછી કિંમતમાં સારા લાભ આપે છે. અમે આ પ્લાનની સાથે-સાથે તમને આ કિંમતમાં આવનાર  BSNL, Airtel અને Vodafone Idea ના પ્રીપેડ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ.
 

Aug 26, 2021, 08:11 PM IST

Jio, Airtel, Vi ના 250 રૂપિયાથી ઓછી કિંમતના ટોપ પ્લાન, ફ્રી કોલિંગની સાથે 56GB ડેટા, સાથે મળશે અન્ય બેનિફિટ

Jio, Airtel અને Vodafone Idea પોતાના ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે અલગ-અલગ રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આજે અમે તમને ઓછા રૂપિયામાં સારા બેનિફિટ આપતા પ્લાનની માહિતી આપીશું.

Aug 25, 2021, 03:05 PM IST

મહિને માત્ર 124 રૂપિયાનો ખર્ચ, 365 દિવસની વેલિડિટી સાથે મળશે ડેટા અને કોલિંગનો ફાયદો, જાણો વિગત

નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓ Reliance Jio, Airtel અને Vodafone Idea પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે એકથી એક સારા પ્લાનની ઓફર આપે છે. જો તમે એક વર્ષની વેલિડિટી પ્લાન લેવા ઈચ્છો છો તો કંઈક આ પ્રકારે છે. 

Aug 24, 2021, 10:53 AM IST

Jio, Airtel અને Vi ના સૌથી સસ્તા પ્લાન, એક વર્ષ સુધી રિચાર્જની ઝંઝટમાંથી મળશે મુક્તિ

દરેક ટેલીકોમ કંપની પોતાના ગ્રાહકોને એક વર્ષની વેલિડિટી વાળા પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાનમાં ગ્રાહકોને ઓછા રૂપિયામાં મોટો ફાયદો મળે છે. 

Aug 22, 2021, 07:52 AM IST

માત્ર 130 રૂપિયામાં કંપનીઓ આપી રહી છે અનલિમિટેડ કોલિંગ-ઇન્ટરનેટ ડેટા અને અન્ય બેનિફિટ્સ

જો તમે ઓછા પૈસા ખર્ચ કરી ફ્રી કોલિંગ અને વધુ ઇન્ટરનેટ (Internet) ડેટાનો ફાયદો મેળવવા ઇચ્છો તો આ સમાચારતમારા માટે ખાસ છે. આજે અમે તમને કેટલાક એવા પ્રીપેડ પ્લાન (Prepaid Recharge Plan) વિશે જણાવી રહ્યા છીએ

Aug 17, 2021, 11:55 PM IST

56 દિવસના બેસ્ટ પ્રીપેડ પ્લાન, દરરોજ 3GB સુધી ડેટા અને OTT મેમ્બરશિપ પણ ફ્રી

ટેલીકોમ કંપનીઓ હાલના સમયમાં ગ્રાહકોને આકર્ષવા માટે અનેક સુવિધાઓ ઓફર કરી રહી છે. આજે અમે તમને ત્રણેય કંપનીના એવા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ જેમાં તમને ડેટા, કોલિંગની સાથે અન્ય સુવિધાઓ પણ મળશે. 

Aug 11, 2021, 12:24 PM IST

એક પ્લાનના પૈસા આપી 5 લોકો કરી શકે છે ઉપયોગ, Vi ના નવા બે પોસ્ટપેડ પ્લાન લોન્ચ

નવા પોસ્ટપેડ પ્લાનની કિંમત 1699 રૂપિયા અને 2299 રૂપિયા પ્રતિ મહિના છે. પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને અનલિમિટેડ ડેટાની સુવિધા આપવામાં આવશે. 

Aug 11, 2021, 07:42 AM IST

449 માં દરરોજ 4GB ડેટા અને 499ની મેમ્બરશિપ ફ્રી, કમાલનો છે Vi નો રિચાર્જ પ્લાન

વોડાફોન-આઇડિયા કંપનીએ પોતાના 449 રૂપિયાવાળા પ્લાનમાં એક ખાસ સુવિધા જોડી છે. 499 રૂપિયાનો આ બેનિફિટ હવે તમને આ પ્લાનમાં ફ્રીમાં આપવામાં આવશે. 

Aug 8, 2021, 10:58 AM IST

TRAI: 4G Download Speed માં Jio સૌથી ફાસ્ટ, અપલોડમાં Vodafone Idea એ બાજી મારી

ટ્રાયના અનુસાર વોડાફોન આઇડિયાની મેમાં સરેરાશ અપલોડ સ્પીડ 6.3 એમબીપીએસ હતી. ત્યારબાદ રિલાયન્સ જિયોની અપલોડ સ્પીડ 4.2 એમબીપીએસ અને ભારતેય એરટેલની 3.6 એમબીપીએસ રહી.

Jun 16, 2021, 10:12 PM IST

માત્ર 11 રૂપિયામાં 28 દિવસ કોલિંગ અને દરરોજ 4 GB ડેટાની ઓફર આપી રહી છે આ કંપની

Vi કંપનીએ શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે, જે હેઠળ દરરોજ માત્ર 11 રૂપિયા ખર્ચ કરીને અનલિમિડેટ કોલિંગ, હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને 100 ફ્રી એસએમએસનો લાભ લઈ શકો છો. 
 

Jun 4, 2021, 07:32 PM IST

Jio કરતા પણ સસ્તો છે આ કંપનીનો પ્લાન, 300 રૂપિયાનો ફાયદો અને 84GB વધુ ડેટાની ઓફર

જો તમે પણ ઓછા પૈસા ખર્ચ કરીને વધારે ઇન્ટરનેટ ડેટાનો લાભ લેવા માંગતા હો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અમે તમને એક પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) વિશે જણાવીશું જે તમને 300 રૂપિયાનો ફાયદો જ નહીં

May 10, 2021, 05:56 PM IST

ફક્ત 109 રૂપિયામાં મળી રહી છે અનલિમિટેડ Calling-Internet ની ઓફર, અત્યારે જ કરો રિચાર્જ

આ પ્લાન હેઠળ કંપની ગ્રાહકોને ડેલી 1GB હાઇ સ્પીડ ડેટા, 300 લોકલ અને ઇન્ટરનેશનલ SMS સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી લોકલ-STD અને રોમિંગ કોલિંગની સુવિધા આપી રહી છે.

Apr 25, 2021, 03:28 PM IST

Vodafone Idea નો 148 રૂપિયાવાળો પ્લાન હવે દેશભરમાં ઉપલબ્ધ, જાણો ફાયદા

Vodafone Idea ના 148 રૂપિયા વાળા પ્લાનમાં અનલિમિડેટ કોલ અને 1 જીબી ડેટા દરરોજ મળે છે. આ પ્લાનમાં અન્ય ફાયદા પણ ગ્રાહકને મળી રહ્યાં છે. 

Feb 20, 2021, 03:33 PM IST

દરરોજ 4 રૂપિયાનો ખર્ચ, 365 દિવસની વેલિડિટી, જુઓ Airtel અને Vi ના શાનદાર પ્લાન્સ

Prepaid Plans 365 Days Validity: તમે જો વધુ પૈસા ખર્ચ કર્યા વગર લાંબી વેલિડિટી ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. અમે તમને એરટેલ અને વોડાફોન આઇડિયા (VI) ના આવા પ્લાન્સની જાણકારી આપીશું જે ઓછી કિંમતમાં તમને 365 દિવસની વેલિડિટી ઓફર કરશે. 

Feb 14, 2021, 08:21 PM IST

માત્ર 2 રૂપિયામાં 1 GB ઇન્ટરનેટ, આ કંપની ફ્રીમાં આપી રહી છે શાનદાર બેનિફિટ્સ

વોડાફોન-આઇડિયા (vi) દેશમાં યૂઝર્સો માટે એકથી વધીને એક શાનદાર રિચાર્જ પ્લાન રજૂ કરે છે.જો તમે વોડાફોન આઈડિયા Vi ના એક પ્રીપેડ ગ્રાહક છો તો અમે તેમને વોડાફોન આઇડિયાના તે ત્રણ પ્રીપેડ રિચાર્જ પ્લાન્સની જાણકારી આપી રહ્યાં છીએ

Feb 13, 2021, 03:54 PM IST

Vodafone Idea ની ગ્રાહકોને શાનદાર ભેટ, હજુ ત્રણ મહિના સુધી મળશે આ ખાસ ફાયદો

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંથી એક Vodafone Idea એ યૂઝર્સો માટે Weekend Data Rollover બેનિફિટ્સને આગળ વધાર્યા છે. હવે યૂઝર્સ વીકડેઝ પર બચેલો ડેટા એકત્રિત કરીને હજુ ત્રણ મહિના વીકેન્ડ પર ઉપયોગ કરી શકશે. 

 

Jan 19, 2021, 04:48 PM IST