हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આરટીઆઇ
આરટીઆઇ News
Muslim
LLBનો અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થીનીએ RTI કરતા તેની પાસે નાગરિકતાના પુરાવા માંગ્યો
ગુજરાત યુનિવર્સિટીમાં એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ પોતાના પરિણામ અંગેની વિગતો મેળવવા માટે RTI અરજી કરી હતી. યુનિવર્સિટી દ્વારા આપેલા જવાબના કારણે તે ચોંકી ઉઠી હતી. યુનિવર્સિટીએ તેને જવાબ આપ્યો હતો કે, પહેલા તે ભારતીય નાગરિક છે કે કેમ તેના પુરાવા રજુ કરવા માટે જણાવાયું હતું.
Dec 5,2020, 18:03 PM IST
પત્ની
પતિ પોતાની કમાણી છુપાવે તો RTI દ્વારા જાણી શકે છે પત્ની, જાણો શું છે નિયમ
સાદા કાગળ પર હાથ વડે લખેલી અથવા ટાઇપ કરેલી એપ્લિકેશન દ્વારા સંબંધિત વિભાગ પાસેથી જાણકારી માંગી શકો છો. એપ્લિકેશન સાથે 10 રૂપિયા ફી પણ જમા કરાવવી પડે છે.
Nov 21,2020, 18:08 PM IST
ગ્રંથ નિર્માણ બોર્ડ
યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં ક્લાર્કની ભરતીમાં કૌભાંડ, RTIમાં થયો ખુલાસો
ગત ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવેલી સિનિયર-જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવ્યોનો આરટીઆઇમાં ખુલાસો થયો છે. યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવના દવે દ્વારા સિનિયર જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે.
Oct 19,2020, 11:44 AM IST
ભારતીય રેલવે
1 વર્ષમાં 1 કરોડ યાત્રીઓએ કરી વગર ટિકિટ યાત્રા, રેલવેએ રિકવર કર્યા આટલા કરોડ
ટ્રેનમાં વગર ટિકિટ યાત્રા કરનાર પાસેથી રેલવે (Indian Railway)એ કરોડો રૂપિયાની આવક એકત્રિત કરી છે. એક આરટીઆઇ (RTI)થી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, વર્ષ 2019-20માં રેલવેએ 1 કરોડથી વધારે યાત્રીઓને વગર ટિકિટ મુસાફરી કરતા પકડ્યા હતા, જેમના પર દંડ દ્વારા રેલવેએ 561.73 કરોડ રૂપિયા રિકવર કર્યા છે.
Aug 23,2020, 20:45 PM IST
The Right to Information (Amendment) Bill
સમગ્ર વિપક્ષનાં વિરોધ છતા RTI સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પસાર
સરકાર માટે આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવું મોટો પડકાર હતો, જો કે ટીઆએસ સહિતનાં દળોનું સમર્થન મળતા સરકારે આરટીઆઇ બિલ પાસ થઇ ગયું
Jul 25,2019, 22:59 PM IST
દીનુ બોઘા
અમિત જેઠવા હત્યા કેસ ચુકાદો,જુઓ અમિત જેઠવાના પિતા સાથેની વાતચીત
આજે અમિત જેઠવા હત્યા કેસમાં CBI કોર્ટ તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ મુખ્ય આરોપી પૂર્વ સાંસદ દીનુ બોઘા સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂપિયા 60.50 લાખનો દંડ ફટકાર્યો છે
Jul 11,2019, 16:18 PM IST
zee 24 kalak
અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા
આજે અમિત જેઠવા હત્યા કેસમાં CBI કોર્ટ તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ મુખ્ય આરોપી પૂર્વ સાંસદ દીનુ બોઘા સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂપિયા 60.50 લાખનો દંડ ફટકાર્યો છે
Jul 11,2019, 14:05 PM IST
આરટીઆઇ
અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો, તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે સીબીઆઇ કોર્ટે ચુકાદો આપ્યો છે. દીનુ બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.તમામને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે.દોષિત આરોપીઓને 11 તારીખે સજાનું એલાન કરવામાં આવશે. શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ, અને દિનુ બોઘાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
Jul 6,2019, 18:00 PM IST
આરટીઆઇ
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો, જુઓ આરોપીઓને શું સજા ફટકારવામાં આવી
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે સીબીઆઇ કોર્ટે ચુકાદો આપ્યો છે. દીનુ બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.તમામને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે.દોષિત આરોપીઓને 11 તારીખે સજાનું એલાન કરવામાં આવશે. શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ, અને દિનુ બોઘાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
Jul 6,2019, 17:35 PM IST
આરટીઆઇ
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો, જુઓ ગૃહ રાજ્યમંત્રી અને કોંગ્રેસ નેતાએ શું કહ્યું
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે સીબીઆઇ કોર્ટે ચુકાદો આપ્યો છે. દીનુ બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.તમામને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે.દોષિત આરોપીઓને 11 તારીખે સજાનું એલાન કરવામાં આવશે. શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ, અને દિનુ બોઘાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
Jul 6,2019, 16:45 PM IST
આરટીઆઇ
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો, 7 આરોપીઓને દોષિત જાહેર કર્યા
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે સીબીઆઇ કોર્ટે ચુકાદો આપ્યો છે. દીનુ બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.તમામને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે.દોષિત આરોપીઓને 11 તારીખે સજાનું એલાન કરવામાં આવશે. શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ, અને દિનુ બોઘાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
Jul 6,2019, 15:05 PM IST
આરટીઆઇ
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે CBI કોર્ટમાં આવી શકે ચુકાદો
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે સીબીઆઇ કોર્ટમાં ચુકાદો આવી શકે છે. હત્યાકેસના આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યા છે. દીનુબોધા સહીતના તમામ આકોપીઓ કોર્ટરૂમ પહોંચ્યા છે.
Jul 6,2019, 12:11 PM IST
RTI
RTI કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શન
RTI કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શન. કેટલીક શાળાઓએ જરૂરી પુરાવાઓ સિવાયના વધારાના ડોક્યુમેન્ટ્સ માગતા વાલીઓએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
May 11,2019, 13:00 PM IST
હાઇકોર્ટ
હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભાવ મુદ્દે હાઇકોર્ટે માગ્યો સરકાર પાસે જવાબ
રાજ્યની સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભાવ મામલે હાઇકોર્ટના જજ દ્વારા ચીફ જસ્ટીસને લખવામાં આવેલા પત્ર મામલે હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લેતા સુઓમોટો PIL માનીને સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે હાઇકોર્ટે હોસ્પીટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને સાધન મામલે રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. સાથે જ હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, હોસ્પિટલમાં વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સુવિધાઓનો અભાવ કેવી રીતે હોઈ શકે.?
Apr 24,2019, 17:33 PM IST
modi government
કાળાનાણાની માહિતી જનતાને નહી આપે મોદી સરકાર, નાણા મંત્રાલયે RTI ફગાવી
માહિતી અધિકારનાં જવાબમાં સરકારે જણાવ્યું કે, તેને એનઆઇપીએફપીનો રિપોર્ટ 30 ડિસેમ્બર, 2013, એનસીએઇઆરનો રિપોર્ટ 18 જુલાઇ 2014 અને એનઆઇએફએમનો રિપોર્ટ 21 ઓઘષ્ટ, 2014એ જ મળ્યો છે.
Feb 4,2019, 16:42 PM IST
ગુજરાતી
RTI : ગુજરાતીઓએ ચાર મહિનામાં 18,000 કરોડ રૂ.ના બ્લેકમનીની કરી જાહેરાત
આરટીઆઇમાં જાહેર કરાયેલા આંકડામાં થયો છે મોટો ખુલાસો
Oct 2,2018, 12:10 PM IST
નોટબંધી
નોટબંધીમાં ગુજરાતની 4 સહિત દેશની 10 મોટી બેંકોમાં બદલાવી હતી નોટ
આરટીઆઇથી મળેલી જાણકારી અનુસાર આ કોઓપરેટિવ બેંકોમાં નોટબંધી વખતે મોટા પ્રમાણમાં 500 અને 1000 રૂપિયાની નોટો બદલવામાં આવી હતી
Sep 18,2018, 11:45 AM IST
Kohinoor
કોહિનૂરને પાછો લાવવાનાં પ્રયાસોની માહિતી આપે PMO: સીઆઇસી
સીઆઇસીએ PMO અને વિદેશ મંત્રાલય પાસેથી હિરા જેવી પ્રાચીન અત્યંત કિંમતી વસ્તુઓને પરત લાવવાનાં પ્રયાસનો ખુલાસો કરવા માટેનો નિર્દેશ આપ્યો છે
Jun 3,2018, 19:33 PM IST
Trending news
Trident Techlabs Share Price
35 રૂપિયાનો આ સસ્તો શેર 11 મહિનામાં પહોંચ્યા 800 રૂપિયાને પાર, 2300% ની તોફાની તેજી
gujarat
ઉ.ગુજરાત ભૂકંપથી ધ્રુજ્યું! અમદાવાદ સહિત આ શહેરોમાં આંચકા અનુભવાયા, પાટણથી 23 કિમી..
Ind vs SA
IND vs SA: સંજૂ સેમસન અને તિલક વર્માની સદી, ભારતે આફ્રિકા સામે ફટકાર્યા 283 રન
Kidney Damage Symptoms
રાત્રે વારંવાર પેશાબ આવે છે? આ 5 સંકેતો દર્શાવે છે કે હવે સડી રહી છે કિડની, અવગણશો..
relationship
શું તમને તમારી ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ સાથે થયો છે પ્રેમ? આ છે સંકેત, આ રીતે કરે દિલની..
Pakistani TikToker
પાકિસ્તાની TikToker બાદ હવે આ મશહૂર સ્ટાર્સનો પ્રાઈવેટ MMS લીક!
Maharashtra Election
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જમીન, ખેડૂત, ઉદ્યોગ અને અનામતનો મુદ્દો ગરમાયો
IPL 2025
366 ભારતીય... 208 વિદેશી, આઈપીએલ ઓક્શન માટે ખેલાડીઓની યાદી જાહેર
gujarat
અમદાવાદમાં વૃદ્ધ મહિલાની હત્યા વિથ લૂંટનો ભેદ ઉકેલાયો! બંને કાન કાપીને શરીર પરના બધા
ITBP Recruitment
12 પાસ માટે આ વિભાગમાં નોકરીની મોટી તક; મળશે 92300 રૂપિયા પગાર, ફટાફટ કરો અરજી