rti

Mega Merger: ભારતમાં હવે માત્ર 12 સરકારી બેંક, 2118 શાખાઓ અસ્તિત્વમાં નથી; RTI નો ખુલાસો

ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) માહિતીના અધિકાર હેઠળ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21 ની (Finential Year 2020-21) 10 સરકારી બેંકોની કુલ 2,118 બેંકિંગ શાખાઓ (Banks Branches) કાયમ માટે બંધ કરવામાં આવી છે

May 9, 2021, 04:38 PM IST

LLB નો અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થીનીએ RTI કરતા તેની પાસે નાગરિકતાના પુરાવા મંગાવાયા

 ગુજરાત યુનિવર્સિટીમાં એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ પોતાના પરિણામ અંગેની વિગતો મેળવવા માટે RTI અરજી કરી હતી. યુનિવર્સિટી દ્વારા આપેલા જવાબના કારણે તે ચોંકી ઉઠી હતી.  યુનિવર્સિટીએ તેને જવાબ આપ્યો હતો કે, પહેલા તે ભારતીય નાગરિક છે કે કેમ તેના પુરાવા રજુ કરવા માટે જણાવાયું હતું. 

Dec 5, 2020, 06:03 PM IST

પતિ પોતાની કમાણી છુપાવે તો RTI દ્વારા જાણી શકે છે પત્ની, જાણો શું છે નિયમ

સાદા કાગળ પર હાથ વડે લખેલી અથવા ટાઇપ કરેલી એપ્લિકેશન દ્વારા સંબંધિત વિભાગ પાસેથી જાણકારી માંગી શકો છો. એપ્લિકેશન સાથે 10 રૂપિયા ફી પણ જમા કરાવવી પડે છે. 

Nov 21, 2020, 06:08 PM IST

ગુજરાતમાંથી 3.96 લાખ કાર્ડનો ડેટા ડિલીટ, 2 મહિના રાશન નહી લેનારાના નામ કાઢી નંખાયા

* ગુજરાતના 38 તાલુકાઓમાંથી અન્ન સુરક્ષાના 3.96 લાખ કાર્ડ ડિલીટ કરાયા
* અગ્રતાક્રમની યાદીમાંથી નામ બાદ થવાથી 15 લાખ લોકો રાશનથી વંચિત
* માહિતી અધિકાર ગુજરાત પહેલ દ્વારા કરવામાં આવેલ RTI અરજીમાં બહાર આવી વિગત
* 10 જિલ્લા ના 38 તાલુકામાં છેલ્લા 4 વર્ષમાં 3.96 લાખ કાર્ડ ડિલીટ અને નોન-NFSA માં તબદીલ કરાયા

Oct 26, 2020, 11:03 PM IST

યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં ક્લાર્કની ભરતીમાં કૌભાંડ, RTIમાં થયો ખુલાસો

ગત ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવેલી સિનિયર-જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવ્યોનો આરટીઆઇમાં ખુલાસો થયો છે. યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવના દવે દ્વારા સિનિયર જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે.

Oct 19, 2020, 11:39 AM IST

મોટો ઘટસ્ફોટ : 70% આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે, કરોડો રૂપિયા સરકારી તિજોરીમાંથી જાય છે

  • સ્માર્ટ સીટી અમદાવાદમાં આંગણવાડી પ્રત્યેનું ઓરમાયું વર્તન સામે આવ્યું છે
  • માહિતી મુજબ, મ્યુ.તંત્રમાં ૭૦% આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે
  • દર વર્ષે 1૦.૩૫ કરોડ માત્ર આંગણવાડીના ભાડા પટે મ્યુનિસિપલ તિજોરીમાંથી ચૂકવાય છે

Oct 15, 2020, 03:10 PM IST

સુરતમાં સેવાના નામે શ્રમિકોને ભોજન જમાડ્યું, અને સરકાર પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા

RTI કરનારે એ પણ સવાલ ઉઠાવ્યા છે કે, આ સંસ્થાઓએ જ્યારે નિઃસ્વાર્થ ભાવે સેવા કરવાની વાત કરી હતી ત્યારે હવે આ બિલ શેના? અને કોર્પોરેશન પણ આ બિલ શા માટે ચૂકવી રહી છે?

Oct 7, 2020, 10:31 AM IST

1 વર્ષમાં 1 કરોડ યાત્રીઓએ કરી વગર ટિકિટ યાત્રા, રેલવેએ રિકવર કર્યા આટલા કરોડ

ટ્રેનમાં વગર ટિકિટ યાત્રા કરનાર પાસેથી રેલવે (Indian Railway)એ કરોડો રૂપિયાની આવક એકત્રિત કરી છે. એક આરટીઆઇ (RTI)થી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, વર્ષ  2019-20માં રેલવેએ 1 કરોડથી વધારે યાત્રીઓને વગર ટિકિટ મુસાફરી કરતા પકડ્યા હતા, જેમના પર દંડ દ્વારા રેલવેએ 561.73 કરોડ રૂપિયા રિકવર કર્યા છે.

Aug 23, 2020, 08:32 PM IST

ગુજરાત સરકારે પાક વીમાની માહિતી કોંગ્રેસને RTIમાં ન આપી

પાક વીમા (Pak vimo) ની માહિતી આર.ટી.આઈ માહિતી ન આપી શકાય. આ માહિતી આપવાથી રાષ્ટ્રીય હિતને નુકસાન થતું હોવાનો જવાબ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. કોંગ્રેસના કિસાન મોરચાના પ્રમુખ પાલ આંબલિયાની અરજી પર આ પ્રકારની વાત આરટીઆઈ (RTI) કાયદા અંતર્ગત કરવામાં આવી છે. જેની સામે કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિ ભવનમાં જવાબ માંગવા ડેરા જમાવ્યા છે.

Dec 24, 2019, 03:45 PM IST

DPS Meghaninagar : બીયુ, એનઓસી, પરવાના વગરની બિલ્ડિંગમાં ચાલે છે સ્કૂલ

શાહીબાગની ગુરુકુળ સોસાયટીમાં રહેતા માધુરી સિંહ દ્વારા માહિતી અધિકારના કાયદા(Right to Information Act) હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ પાસે કેશવબાગ સોસાયટીમાં એક બિલ્ડિંગમાં ચાલતી DPS પ્લે સ્કૂલ અને MBT સિક્યોરિટી સર્વિસ નામની એક ઓફિસ કાર્યરત છે. આ બંને સંસ્થાઓ અંગે વિવિધ માહિતી માગવામાં આવી હતી.

Dec 3, 2019, 05:49 PM IST
Suprime Court Important decision on RTI PT3M18S

સુપ્રિમ કોર્ટે RTI અંગે શું કર્યો મહત્વનો નિર્ણય...? જુઓ વીડિયો

સુપ્રિમ કોર્ટે RTI અંગે શું કર્યો મહત્વનો નિર્ણય...? જુઓ વીડિયો

Nov 13, 2019, 07:20 PM IST

સુપ્રીમની બંધારણીય બેન્ચનો નિર્ણયઃ ચીફ જસ્ટિસની ઓફિસ હવે માહિતી અધિકાર(RTI)ના કાયદા હેઠળ

Supreme Court Live Updates: ચીફ જસ્ટીસ(Chief Justice) રંજન ગોગોઈ(Ranjan Gogoi)ની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની બંધારણીય બેન્ચે(Constitutional Bench)  આ ચૂકાદો આપ્યો છે. 

Nov 13, 2019, 03:05 PM IST

સમગ્ર વિપક્ષનાં વિરોધ છતા RTI સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પસાર

સરકાર માટે આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવું મોટો પડકાર હતો, જો કે ટીઆએસ સહિતનાં દળોનું સમર્થન મળતા સરકારે આરટીઆઇ બિલ પાસ થઇ ગયું

Jul 25, 2019, 10:59 PM IST

અમદાવાદ: સ્યુસાઇડ નોટ લખી નવરંગપુરા પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ કર્મીઓ ગુમ

નવરંગપુરા પોલીસ મથકના બે કોન્સ્ટેબલ ગુમ થવાના મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. એક તરફ પરિવારજનો પીઆઇ અને ઉચ્ચ અધિકારીઓ પર આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ તપાસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓના ગુમ થતા પી.આઈ વિરુદ્ધ લખવામાં આવેલી કથિત સ્યુસાઇટ નોટ અને અરજી તથા ગુમ કોન્સ્ટેબલ વિરુદ્ધ થયેલી ખાતાકીય તપાસની અને અરજીઓની તપાસ હાથ ધરી છે.

Jul 23, 2019, 08:44 PM IST

RTI મુદ્દે સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું કે...

લોકસભામાં સૂચના અધિકાર કાયદા સંશોધન વિધેયકને લઈને કોંગ્રેસ સંસદીય દળની નેતા સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સોનિયા ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્ર સરકાર ઐતિહાસિક સૂચનાનો અધિકાર કાયદો, 2005ને સમગ્ર રીતે નિષ્પ્રભાવી બનાવવા માંગે છે.

Jul 23, 2019, 03:35 PM IST
In Conversation With Ajay Jangid Who Uncovered Food Grain Scam Through RTI PT4M22S

અનાજ કૌભાંડનો ખુલાસો અને RTI કરનાર અજય જાંગીડેની ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત

વિધાનસભા ગૃહમાં આજે મોરારીબાપુના નામે અનાજ લઈ જવા મુદ્દે હોબાળો થયો.ત્યારે 2018માં આખા કૌભાંડનો ખુલાસો કરનાર અને RTI કરનાર અજય જાંગીડેની ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત કરી.અને તેઓએ જણાવ્યું તે સોફ્ટવેરમાંથી માહિતીની ચોરી કરવામાં આવે છે અને સમગ્ર મામલે રાજ્યમાં 25 જેટલી પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

Jul 15, 2019, 06:40 PM IST
Amit Jethva murder case judgement, In Conversation with his father PT4M39S

અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો,જુઓ અમિત જેઠવાના પિતા સાથેની વાતચીત

આજે અમિત જેઠવા હત્યા કેસમાં CBI કોર્ટ તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ મુખ્ય આરોપી પૂર્વ સાંસદ દીનુ બોઘા સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂપિયા 60.50 લાખનો દંડ ફટકાર્યો છે

Jul 11, 2019, 04:10 PM IST
RTI activist amit jethva murder case judgement, Lifetime Imprisonment Given to Guilty PT53M16S

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા

આજે અમિત જેઠવા હત્યા કેસમાં CBI કોર્ટ તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ મુખ્ય આરોપી પૂર્વ સાંસદ દીનુ બોઘા સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂપિયા 60.50 લાખનો દંડ ફટકાર્યો છે

Jul 11, 2019, 01:45 PM IST
RTI activist amit jethva murder case judgement, Police takes accused in Custody PT6M4S

અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો, તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં

આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે સીબીઆઇ કોર્ટે ચુકાદો આપ્યો છે. દીનુ બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.તમામને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે.દોષિત આરોપીઓને 11 તારીખે સજાનું એલાન કરવામાં આવશે. શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ, અને દિનુ બોઘાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.

Jul 6, 2019, 06:00 PM IST
RTI activist Amit Jethva murder case judgement, Lawyer's Press Conference PT15M51S

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે કોર્ટનો ચુકાદો, જુઓ આરોપીઓને શું સજા ફટકારવામાં આવી

આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે આજે સીબીઆઇ કોર્ટે ચુકાદો આપ્યો છે. દીનુ બોઘા સોલંકી સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.તમામને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે.દોષિત આરોપીઓને 11 તારીખે સજાનું એલાન કરવામાં આવશે. શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ, અને દિનુ બોઘાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.

Jul 6, 2019, 05:35 PM IST