हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન News
gujarat
આવતીકાલે ગુજરાતમાં IMA સાથે જોડાયેલા સભ્યો કાળો દિવસ મનાવશે, કારણ છે રાજસ્થાન સરકાર!
રાજ્યની 110 શાખાઓ સહિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલી દેશભરની 1700 શાખાઓ કાળા દિવસ તરીકે વિરોધ નોંધાવશે. રાજસ્થાન સરકાર દ્વારા પસાર કરાયેલા આરોગ્ય અધિકાર બિલ સામે આવતીકાલે વિરોધ દિવસ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Mar 26,2023, 22:34 PM IST
Neutralization
Dy.CM ની ચિમકી બેઅસર? જુનિયર ડોક્ટર્સની હડતાળ યથાવત્ત હવે IMA પણ તેમની પડખે ચડ્યું
આજે નાયબ મુખ્યપ્રધાને જુનિયર ડોક્ટર્સની હડતાળ સહિતનાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જુનિયર ડોક્ટર્સને કડક સંદેશો આપતા જણાવ્યું કે, લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા આ ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે. બહારથી આવતા ડોક્ટર્સ પણ લાખો રૂપિયા ભરે ત્યારે તેમને અહીં ઇન્ટર્ન તરીકે પ્રેક્ટિસ કરવા દેવામાં આવે છે. જ્યારે અહીં તો સરકાર પ્રેક્ટિસની સામે 12 હજાર જેટલી રકમ આપે છે. તેવામાં આ ડોક્ટર્સ કોરોનાનાં નામે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરે તે અયોગ્ય છે.
Dec 14,2020, 19:15 PM IST
કોરોના વાયરસ
કોરોનાથી દેશમાં 364 ડોક્ટરોના મૃત્યુ, આ મામલે સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા સ્થાને
ચીનના વુહાનમાંથી આવેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી છે. આ વાયરસથી અનેક લોકો સંક્રમિત થયા છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આ કોરોના વાયરસનો સામનો કરી રહેલા કોરોના વોરિયર્સ પણ તેનાથી બચી શક્યા નથી
Sep 18,2020, 10:02 AM IST
નેશનલ કમિશન બીલ
નેશનલ કમિશન બીલના વિરોઘમાં રાજકોટમાં 1600 ખાનગી તબીબો હડતાલ પર
નેશનલ કમિશન બીલના વિરોધમાં દેશભરના તબીબો હડતાલ પર ઉતર્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6 હજાર કરતા વધુ ખાનગી તબીબોએ આજે હડતાળને સમર્થન આપ્યું હતું. ઇન્ડિયન મેડીકલ એસોસિએશન સાથે સંકળાયેલા રાજકોટના 1600 ખાનગી તબીબોએ હડતાલ પાડી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરીના કહેવા મુજબ લોકસભામાં નેશનલ કમિશન બિલ પાસ થશે તો તેની અસર 5 વર્ષ પછી જોવા મળશે.
Jul 31,2019, 17:22 PM IST
Trending news
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ