ઇન્ડિયાના ટોપ વેડિંગ ડેસ્ટિનેશન News

વિદેશોમાં જ નહી, ભારતમાં પણ કરી શકો છો ડેસ્ટિનેશન વેડિંગ, આ છે 5 સૌથી બેસ્ટ સ્પોટ્સ
Top Wedding Destinations in India: છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની ટોપ સેલેબ્રિટીઝે વિદેશની ધરતી પર લગ્ન કર્યા છે. તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ તેમના મંથલી રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં શ્રીમંત પરિવારોને ભારતમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું, 'આજકાલ લગ્ન માટે વિદેશ જતા કેટલાક પરિવારો દ્વારા નવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. શું તે જરૂરી છે? જો આપણે ભારતની ધરતી પર, ભારતના લોકો વચ્ચે ઉજવીએ, તો દેશનો પૈસો દેશમાં જ રહેશે. તમારા લગ્નમાં દેશની જનતાને કેટલીક સેવા કરવાની તક મળશે. તો ચાલો જાણીએ કે ભારતમાં ક્યાં ડેસ્ટિનેશન વેન્ડિંગ કરી શકાય છે, જેથી તમારી આ સુંદર ક્ષણ યાદગાર બની જાય.
Nov 27,2023, 19:33 PM IST

Trending news