ઇન્ફોસિસ

Infosys ના CEO પર લાગ્યા ગંભીર આરોપ, વધુ ફાયદો દેખાડવા માટે કરી હેરાફેરી

ફરિયાદ કરનારાઓનો આરોપ છે કે સલિલ પારેખે મોટી ડીલ માટે રિવ્યૂ અને મંજૂરીની પ્રક્રિયાને નજરઅંદાજ કરી દીધી અને ગત કેટલાક ત્રિમાસિકમાં ઘણી ડીલ થઇ જેમાં માર્જિન બિલકુલ ન હતું. વ્હીસલબ્લોઅર ગ્રુપે દાવો કર્યો છે કે તેમની પાસે ઇ-મેલ રેકોર્ડિંગ પણ છે. 

Oct 22, 2019, 11:40 AM IST

ફોર્બ્સની વિશ્વની સન્માનિત કંપનીઓની યાદીમાં 18 ભારતની, ઈન્ફોસિસ ત્રીજા સ્થાન પર

ફોર્બ્સની વિશ્વની સન્માનિત કંપનીઓની યાદીમાં ભારતીય કંપની ઇન્ફોસિસને ત્રીજુ સ્થાન મળ્યું છે. પ્રથમ સ્થાન પર વીઝા અને ઈટાલીની ફેરારી બીજા સ્થાન પર છે. 

Sep 24, 2019, 06:15 PM IST

આદિત્ય પુરીને AIMA-JRD ટાટા કોર્પોરેટ લિડરશિપ એવોર્ડ એનાયત

આ એવોર્ડ ઇન્ફોસિસ લિમીટેડના ચેરમેન નંદન નિલેકણીના અધ્યક્ષપણા હેઠળની જ્યુરી દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો હતો. પુરીને આ એવોર્ડ એનાયત કરવા માટે જ્યુરીએ સર્વસંમતિ વ્યક્ત કરી હતી

Feb 27, 2019, 04:00 PM IST

ઇન્ફોસિસના નફામાં 30 ટકાનો ઘટાડો, કંપનીએ કર્યું બાયબેકનું એલાન

ત્રીજા ક્વાર્ટરમાં ઇન્ફોસિસના શુદ્ધ વેચાણમાં વર્ષના આધાર પર 20.3 ટકાનો વધારો થયો છે. તો ત્રિમાસીકગાળાના આધાર પર 3.8 ટકા વધીને 21,400 કરોડ રૂપિયા થઈ ગયો છે. 
 

Jan 12, 2019, 01:30 PM IST

નારાયણ મૂર્તિએ PM મોદીના કર્યા વખાણ, કહ્યું 2019માં ફરી પ્રધાનમંત્રી બને નરેન્દ્ર મોદી

નારાયણ મૂર્તિએ કહ્યું કે મને લાગે છે,કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક મજબૂત અર્થિક પ્રગતિ વાળી સરકારને લીડ કરી રહ્યા છે. 

Nov 15, 2018, 12:14 PM IST

ઇન્ફોસિસે 3 વર્ષ પહેલા નોકરી છોડી ચુકેલ કર્મચારીને 12 કરોડ ચુકવવા પડશે

એક મધ્યસ્થ કોર્ટે ઇન્ફોસિસને કહ્યું કે, તે પોતાનાં સીએફઓ રાજીવ બંસલને નોકરી બદલ બાકીની 12.17 કરોડ રૂપિયાનું વ્યાજ સહિત ચુકવણું કરે

Sep 18, 2018, 05:17 PM IST

થોડા પણ વધારાના પૈસા હોય તો તેનો લોકહિતમાં ઉપયોગ કરવો જોઈએ: નારાયણ મૂર્તિ

''વીટ  એન્ડ વિઝડમ ઓફ નારાયણ મૂર્તિ' આત્માકથામાં તેમના એક ઉદ્યોગ સાહસિક, લિડર,અને લોકકલ્યાણના કાર્ય કરતા વ્યક્તિ તરીકેના સદગુણોનું પ્રતિબિંબ પડે છે.

Sep 18, 2018, 07:36 AM IST