ઇલેક્ટ્રિક વ્હીકલ

ગ્રેટર નોઇડામાં પ્રથમ વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરૂ, આટલા રૂપિયામાં થશે ચાર્જ

ઇલેટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનવાની સહ્રૂઆત દેશમાં થઇ ગઇ છે. પંપમાં વિજળી પુરી પાડવા માટે એનટીપીસી મદદ કરશે. ગ્રેટર નોઇડાના હબીબપુરની પાસે શરૂ કરવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશનમાં એક્સાથે ચાર વાહન ચાર્જ કરી શકાશે. એક ફોર વ્હીલરને ચાર્જ કરવામાં 70 મિનિટનો સમય લાગશે.

Aug 28, 2019, 02:55 PM IST

મહિંદ્વા લોન્ચ કરશે 3 ઇલેક્ટ્રિક કાર, કંપની કરશે 18000 કરોડનું રોકાણ

મહિંદ્વા એન્ડ મહિંદ્વા (M&M) ઇલેક્ટ્રિક વ્હીકલ સેગ્મેંટમાં ઝડપથી વિસ્તાર કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ કહ્યું કે તે નવા ઇલેક્ટ્રિક વ્હીકલની સીરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેના હેઠળ અઢી વર્ષમાં 3 થી 4 ઇલેક્ટ્રિક કાર બજારમાં લોન્ચ કરવામાં આવશે. 

Aug 8, 2019, 04:51 PM IST

આ મશીનથી એક મિનિટમાં ચાર્જ થશે કારની બેટરી, ચાલશે 100 KM

ઉત્તરાખંડ અલ્મોડાના કાફલીખાન વિસ્તારમાં રહેનારા રવિ ટમ્ટાએ જબરદસ્ત શોધ કરી છે

Jul 20, 2019, 03:06 PM IST

આગામી સમયમાં સસ્તા થઇ શકે છે ઇલેક્ટ્રિક વ્હીકલ, GST દર ઘટાડી શકે છે સરકાર

જીએસટી કાઉન્સિલ (GST Council) ની બેઠક 21 જૂનના રોજ યોજાશે. કેંદ્વમાં નવી સરકારની રચના બાદ જીએસટી પરિષદની આ પ્રથમ બેઠક છે. થોડા દિવસો બાદ સરકાર સંસદમાં બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. એવામાં આ વખતે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. સરકાર આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લઇ શકે છે. સૂત્રોના અનુસાર સરકાર તેમાં 18 ટકાના સ્લેબમાં આવનાર સામાન અને સર્વિસને ઓછો ટેક્સ કરી શકે છે.

Jun 19, 2019, 03:59 PM IST

આવી રહી છે Honda e ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરતાં દોડશે 200 કિમી

જાપાનની કાર કંપની Honda નવી ઇલેક્ટ્રિક કાર Honda e લાવવાની તૈયારીમાં છે. આ હોંડાની પહેલી ઇલેક્ટ્રિક કાર હશે, જેને કંપનીના ડેડિકેટેડ ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. હોંડાએ આ કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક કારના પ્લેટફોર્મ વિશે જાણકારી શેર કરી છે, જેથી તેનાથી મોટર અને રેંજ અને ચાર્જિંગ સહીત ઘણી ડિટેલ સામે આવી છે. 

Jun 17, 2019, 01:06 PM IST

આ કંપની 2020 સુધી રસ્તા પર ઉતારશે 10 હજાર ઇલેક્ટ્રિક વ્હીકલ, જાણો પ્લાનિંગ

એપ દ્વારા ટેક્સી સર્વિસ પુરી પાડનાર ઓલાનું મનાવું છે કે વિજળીથી ચાલનાર ફોર વ્હીલર વાહનો આગામી સમયમાં મોટાપાયે બજારમાં ઉતારશે. એટલા માટે વિજળીથી ચાલનાર દ્વિચક્રી તથા ત્રણ પૈડાવાળા વાહનો પર વધુ ભાર મુકી રહી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કંપની યોજના માર્ચ 2020 સુધી ભારતના રસ્તા પર દસ હજાર ઇ-વાહનો (દ્વીચક્રી-ત્રણ પૈડાવાળા) ઉતારવાની છે.  

May 13, 2019, 09:42 AM IST

રેનો Kwid નું ઇલેક્ટ્રિક વર્જન થયું તૈયાર, ટૂંક સમયમાં ભારતના રોડ પર દોડતી જોવા મળશે

ઇલેક્ટ્રિક વાહનોની રાહ જોઇ રહેલા લોકો માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વાહન ચલાવવાનું સપનું પુરૂ થઇ જશે.

Feb 20, 2019, 12:13 PM IST

Mahindra XUV300 નું ઇલેક્ટ્રિક વર્જન 2020 સુધી થશે લોન્ચ, જાણો ખાસ વાતો

Mahindra એ તાજેતરમાં જ પોતાની નવી કોમ્પેક્ટ એસયૂવી XUV300 લોન્ચ કરી છે. કંપની હવે Mahindra XUV300 નું ઇલેક્ટ્રિક વર્જન લાવવાની તૈયારીમાં છે.

Feb 19, 2019, 10:53 AM IST

ઇલેક્ટ્રિક વ્હીકલ્સ થશે 50,000 સુધી સસ્તા, પેટ્રોલ-ડીઝલ કાર્સ ખરીદનારાઓના ખિસ્સા થશે ખાલી

સરકાર એક નવી યોજના તૈયાર કરી રહી છે જેના હેઠળ નવી પેટ્રોલ અથવા ડીઝલ કાર ખરીદનારાઓ પર 12,000 રૂપિયાનો ચાર્જ લાગશે. આ પ્રકારે એકઠા કરેલા પૈસાથી ઇલેક્ટ્રિક વ્હીકલ અને બેટરી મેન્યુફેક્ચરિંગ પર છૂટ આપવામાં આવશે. આ નીતિને ટૂંક સમયમાં અંતિમ રૂપ આપવામાં આવી શકે છે.

Dec 19, 2018, 03:22 PM IST