ઇ કાર

482 km માઇલેજ આપશે Hyundai ની નવી Kona, જૂલાઇમાં આ દિવસે થશે લોન્ચ

આગામી સમયમાં ના તો પેટ્રોલ કારો હશે ના તો ડીઝલ ના કરો, એક્સપર્ટ માને છે કે હવે જમાનો ઇલેક્ટ્રિક ગાડીઓ શરૂ થઇ ચૂકી છે, ભવિષ્ય એક-એકથી ચડિયાતી ઇલેક્ટ્રિક ગાડીઓ જોવા મળશે. દેશની સૌથી મોટી કાર નિર્માત કંપની હ્યુંડઇ મોટર ઇન્ડીયા પોતાની ઇલેક્ટ્રિક કાર Kona EV ને ભારતમાં 9 જૂલાઇના રોજ લોન્ચ કરવામાં આવી રહી છે. ભારતમાં તેના 2 વેરિએન્ટ આવી શકે છે જેમાં એક 39kwh અને બીજું 64kwg ની બેટરીની સાથે આવશે જે સિંગલ ચાર્જ પર 482 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. 

Jun 14, 2019, 11:59 AM IST

TATA Motors ની જગુઆર લેન્ડ રોવર બજારમાં ઉતારશે ઘણી બધી ઇલેક્ટ્રિક કાર

ટાટા મોટર્સની કંપની જગુઆર લેન્ડ રોવર (જેએલઆર)ની ભારતીય બજારમાં હાઇબ્રિડ અને બેટરી ચાલિત સહિત ઘણી વિજળીથી ચાલનાર વાહન (ઇ-વાહન) ઉતારવાની છે. તેની શરૂઆત આ વર્ષે થશે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે 2019ના અંત સુધી જેએલઆર ઇન્ડીયા પોતાના લેન્ડ રોવર બ્રાંડ હેઠળ પ્રથમ હાઇબ્રિડ વાહન ઉતારશે.

Apr 2, 2019, 02:12 PM IST

ઇલેક્ટ્રિક વાહનોથી ચમકશે બજાર, 1 એપ્રિલથી લાગૂ થશે FAME-2 સ્કીમ

સરકારે 10,000 કરોડ રૂપિયાના FAME-2 કાર્યક્રમ હેઠળ પ્રોજેક્ટની દેખરેખ, ફાળવણી તથા અમલ માટે એક અંતર મંત્રાલયી સમિતિની રચના કરી છે. આ યોજનાનો હેતુ સ્વચ્છ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે એક આદેશમાં કહ્યું કે પ્રોજેક્ટ અમલ અને ફાળવણી સમિતિના પ્રમુખ મંત્રાલયના સચિવ હશે. તેના અન્ય સભ્યોમાં નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી, ઉદ્યોગ તથા આંતરિક વેપાર સંવર્ધન વિભાગના સચિવ, આર્થિક બાબતોના વિભાગના સચિવ તથા વિજળી તથા નવી તથા અક્ષય ઉર્જા મંત્રાલયોના સચિવ હશે. ભારે ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે સમિતિની રચના હેઠળ ફાળવણી, દેખરેખ અને અમલ કરવાનો છે. 

Mar 18, 2019, 06:38 PM IST

ટૂંક સમયમાં લોન્ચ થશે Mahindra e-KUV100, જાણો કેવા હશે ફિચર્સ

કંપનીનું કહેવું છે કે લોન્ચિંગ વખતે સમય ઇ-કેયૂવી100 દેશની પહેલી ઇલેક્ટ્રિક એસયૂવી હશે. સંભાવના છે કે આગામી 6 મહિનામાં આ ઇલેક્ટ્રિક એસયૂવી ડીલરશિપ પર પહોંચવા લાગશે.

Mar 12, 2019, 04:47 PM IST

Avan Trend E ઇલેક્ટ્રિક સ્કૂટર પરથી ઉઠ્યો પડદો, જાણો ખાસ વાતો

Avan Motors એ બેંગ્લોરમાં ચાલી રહેલા Automobile Expo 2019 માં પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Trend E રજૂ કર્યું હતું. Avan Trend E માં લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાક છે. ટ્રેંડ ઇ કંપનીની Xero સીરીઝ ઇલેક્ટ્રિક સ્કૂટર હેઠળ જ આવશે. તેને ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે.

Mar 12, 2019, 03:25 PM IST

મહિંદ્બાએ લોન્ચ કરી ઇલેક્ટ્રિક કાર, 2 સેકન્ડમાં પકડશે 100 કિમીની રફતાર

મહિંદ્વા ગ્રુપની કંપની પિનિનફેરિનાએ પોતાની સુપરકાર બતિસ્તા (Pininfarina Battista) ને જિનેવા ઇન્ટરનેશનલ મોટર શોમાં રજૂ કરી છે. આ ઇલેક્ટ્રિક કાર વિશે દાવો કરવામાં આવે છે કે આ 2 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની રફતાર પકડવામાં સક્ષમ છે.

Mar 9, 2019, 10:22 AM IST

કારો પર હવે મળશે બંપર Subsidy, મોદી સરકારે આપી આ યોજનાને મંજૂરી

દેશના અફોર્ડેબલ હાઉસિંગ યોજના હેઠળ ભેટ આપ્યા બાદ મોદી સરકાર હવે ઇલેક્ટ્રિક કારો પર મોટી છૂટ (Subsidy) આપશે. એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.

Mar 4, 2019, 01:21 PM IST

બજારમાં આવી 3 પૈડાવાળી શાનદાર ઇલેક્ટ્રિક કાર, કિંમત માત્ર 7 લાખ રૂપિયા

દુનિયાભરમાં વધતા જતા પ્રદૂષણ અને ઇંધણના વધતા જતા ભાવને જોતા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઘણી નવી કંપનીઓ પણ બજારમાં આવી છે જો કે નવા અને સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક વાહન બનાવી રહી છે.

Feb 27, 2019, 01:04 PM IST

નવેમ્બરમાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક એસયૂવી, સિંગલ ચાર્જમાં દોડશે 400 કિમી

MG Motors ભારતમાં ઘણી મોટી યોજનાઓ પર કામ કરી રહી છે. મે 2019માં MG Hector SUV ની લોન્ચિંગ બાદ તે પહેલી ઇલેક્ટ્રિક MG eZS એસયૂવી લોન્ચ કરશે. તેની ખાસિયત હશે કે આ સિંગલ ચાર્જમાં 400 કિમીનું અંતર કાપશે. આવો જાણીએ શું છે eZS એસયૂવીની ખાસિયતો...

Feb 23, 2019, 12:55 PM IST

રેનો Kwid નું ઇલેક્ટ્રિક વર્જન થયું તૈયાર, ટૂંક સમયમાં ભારતના રોડ પર દોડતી જોવા મળશે

ઇલેક્ટ્રિક વાહનોની રાહ જોઇ રહેલા લોકો માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વાહન ચલાવવાનું સપનું પુરૂ થઇ જશે.

Feb 20, 2019, 12:13 PM IST